ગુજરાતી એકાંકીસંપદા/ધ સીયામીઝ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 625: Line 625:
}}
}}
{{ps
{{ps
સંદીપઃ આ દિલ.
|સંદીપઃ  
સપનઃ મારું તો દિમાગ કામ નથી કરતું.
|આ દિલ.
સંદીપઃ અરે રાજા, આમાં દિમાગની નહીં આમાં તો દિલની જરૂર હોય છે આ દિલની.
}}
સપનઃ હટાવ તારું આ ચેસ બોર્ડ નથી રમવું મારે. (ધક્કો મારીને ચેસ બોર્ડ ફગાવી દે છે.)
{{ps
સંદીપઃ સપન, અચાનક તને થયું છે શું?
|સપનઃ  
સપનઃ ઊભો થા, ઊભો થા. અને જો દેખાય છે પેલી?
|મારું તો દિમાગ કામ નથી કરતું.
સંદીપઃ સપન શું થયું છે તને?
}}
સપનઃ કંઈ નથી થયું મને.
{{ps
સંદીપઃ જો સપન, તને કંઈ થયું છે. બોલ, શું થયું છે?
|સંદીપઃ  
સપનઃ સાંભળવું છે તારે? સાંભળવું છે ને, તો સાંભળ. (શેફાલીને અંદર આવતાં જોઈ અટકી જાય છે.)
|અરે રાજા, આમાં દિમાગની નહીં આમાં તો દિલની જરૂર હોય છે આ દિલની.
શેફાલીઃ શું થયું? શું થયું સપન?
}}
સપનઃ કંઈ નથી થયું.
{{ps
સંદીપઃ ના, શેફાલી એને કંઈ થયું છે પણ બોલતો નથી.
|સપનઃ  
સપનઃ સંદીપ.
|હટાવ તારું આ ચેસ બોર્ડ નથી રમવું મારે. (ધક્કો મારીને ચેસ બોર્ડ ફગાવી દે છે.)
શેફાલીઃ શું થયું સપન? તને મારું કંઈક ખરાબ લાગ્યું છે?
}}
સપનઃ તારામાં ખરાબ કે સારું લાગવા જેવું છે જ શું?
{{ps
સંદીપઃ સપન તું શેફાલી સાથે આ રીતે કેમ બોલે છે? ગઈ કાલે પણ મેં જોયું તું શેફાલી સાથે સીધી રીતે વાત નહોતો કરતો.
|સંદીપઃ  
સપનઃ કોણ છે, આ શેફાલી? મા છે મારી? મારી સાસુ છે એ? મારે એને પગે લાગવું જોઈએ કેમ? શેફાલી મને માફ કરી દે. હું પગે લાગું છું.
|સપન, અચાનક તને થયું છે શું?
શેફાલીઃ સપન તું આ શું કરે છે? સંદીપ હું જાઉં છું.
}}
સંદીપઃ ઊભી રહે શેફાલી. તારે જવાનું કોઈ કારણ નથી.
{{ps
સપનઃ હા? જવું તો હવે મારે જોઈએ કેમ? પણ શું કરું લાચારી છે.
|સપનઃ  
સંદીપઃ લાચારી છે? બોલ સાલા તને શાની લાચારી છે? બકી નાખ. ત્રાસી ગયો છું હવે.
|ઊભો થા, ઊભો થા. અને જો દેખાય છે પેલી?
સપનઃ અરે, ત્રાસી તો હું ગયો છું. આ શેફાલી સાથે કલાકો સુધી વાતોનાં તડાકા મારવા એ તારી મનગમતી પ્રવૃત્તિ હશે. પણ મારે ત્યાં અનિચ્છાએ તારી સાથે જકડાઈ રહેવાનું, કોઈ છાપું કે મૅગેઝીન વાંચવાનું અને તારો આ બકવાસ સાંભળવાનો?
}}
સંદીપઃ આ બકવાસ છે?
{{ps
સપનઃ હા, હા, નર્યો બકવાસ.
|સંદીપઃ  
સંદીપઃ જો આ બકવાસ છે તો છેલ્લાં વીસ વર્ષથી હું જે સહન કરતો આવ્યો છું તે શું છે? તારે ગાર્ડન જવાનું મન થાય ત્યારે મારે તારી સાથે ત્યાં જખ મારવાની, કોઈ મૅગેઝીન પકડીને બેસી રહેવાનું. અરે, આવી તો કંઈ કેટલી પ્રવૃત્તિઓ છે જે તારા લીધે છેલ્લાં વીસ વર્ષોથી હું સહન કરતો આવ્યો છું.
|સપન શું થયું છે તને?
સપનઃ વીસ વર્ષની વાત કરે છે? વીસ વર્ષની વાત કરે છે? તો સાંભળ એય…! વીસ વરસનો હું પણ છું. અને જ્યારે તું આ શેફાલીને કિસ કરે છે ત્યારે…
}}
સંદીપઃ સપન (સંદીપ સપન પર હાથ ઉગામે છે. પણ શેફાલી રોકી લે છે.) Don’t cross the limit, Otherwise…
{{ps
સપનઃ Otherwise what would you do? would you throw me out? Come on throw me out.
|સપનઃ  
શેફાલીઃ તમે લોકો આ શું કરી રહ્યા છો? તમે એવું ન કરો કે જેથી મારે રાજન અંકલને તાત્કાલિક અહીંયાં બોલાવવા પડે.
|કંઈ નથી થયું મને.
સંદીપઃ બોલાવ. બોલાવ, રાજન અંકલને. રાજન અંકલ, Please help me. છૂટો કરો મને આનાથી.
}}
શેફાલીઃ નહીં.
{{ps
સપનઃ Yes, now no more of this.
|સંદીપઃ  
શેફાલીઃ No.
|જો સપન, તને કંઈ થયું છે. બોલ, શું થયું છે?
}}
{{ps
|સપનઃ  
|સાંભળવું છે તારે? સાંભળવું છે ને, તો સાંભળ. (શેફાલીને અંદર આવતાં જોઈ અટકી જાય છે.)
}}
{{ps
|શેફાલીઃ  
|શું થયું? શું થયું સપન?
}}
{{ps
|સપનઃ  
|કંઈ નથી થયું.
}}
{{ps
|સંદીપઃ  
|ના, શેફાલી એને કંઈ થયું છે પણ બોલતો નથી.
}}
{{ps
|સપનઃ  
|સંદીપ.
}}
{{ps
|શેફાલીઃ  
|શું થયું સપન? તને મારું કંઈક ખરાબ લાગ્યું છે?
}}
{{ps
|સપનઃ  
|તારામાં ખરાબ કે સારું લાગવા જેવું છે જ શું?
}}
{{ps
|સંદીપઃ  
|સપન તું શેફાલી સાથે આ રીતે કેમ બોલે છે? ગઈ કાલે પણ મેં જોયું તું શેફાલી સાથે સીધી રીતે વાત નહોતો કરતો.
}}
{{ps
|સપનઃ  
|કોણ છે, આ શેફાલી? મા છે મારી? મારી સાસુ છે એ? મારે એને પગે લાગવું જોઈએ કેમ? શેફાલી મને માફ કરી દે. હું પગે લાગું છું.
}}
{{ps
|શેફાલીઃ  
|સપન તું આ શું કરે છે? સંદીપ હું જાઉં છું.
}}
{{ps
|સંદીપઃ  
|ઊભી રહે શેફાલી. તારે જવાનું કોઈ કારણ નથી.
}}
{{ps
|સપનઃ  
|હા? જવું તો હવે મારે જોઈએ કેમ? પણ શું કરું લાચારી છે.
}}
{{ps
|સંદીપઃ  
|લાચારી છે? બોલ સાલા તને શાની લાચારી છે? બકી નાખ. ત્રાસી ગયો છું હવે.
}}
{{ps
|સપનઃ  
|અરે, ત્રાસી તો હું ગયો છું. આ શેફાલી સાથે કલાકો સુધી વાતોનાં તડાકા મારવા એ તારી મનગમતી પ્રવૃત્તિ હશે. પણ મારે ત્યાં અનિચ્છાએ તારી સાથે જકડાઈ રહેવાનું, કોઈ છાપું કે મૅગેઝીન વાંચવાનું અને તારો આ બકવાસ સાંભળવાનો?
}}
{{ps
|સંદીપઃ  
|આ બકવાસ છે?
}}
{{ps
|સપનઃ  
|હા, હા, નર્યો બકવાસ.
}}
{{ps
|સંદીપઃ  
|જો આ બકવાસ છે તો છેલ્લાં વીસ વર્ષથી હું જે સહન કરતો આવ્યો છું તે શું છે? તારે ગાર્ડન જવાનું મન થાય ત્યારે મારે તારી સાથે ત્યાં જખ મારવાની, કોઈ મૅગેઝીન પકડીને બેસી રહેવાનું. અરે, આવી તો કંઈ કેટલી પ્રવૃત્તિઓ છે જે તારા લીધે છેલ્લાં વીસ વર્ષોથી હું સહન કરતો આવ્યો છું.
}}
{{ps
|સપનઃ  
|વીસ વર્ષની વાત કરે છે? વીસ વર્ષની વાત કરે છે? તો સાંભળ એય…! વીસ વરસનો હું પણ છું. અને જ્યારે તું આ શેફાલીને કિસ કરે છે ત્યારે…
}}
{{ps
|સંદીપઃ  
|સપન (સંદીપ સપન પર હાથ ઉગામે છે. પણ શેફાલી રોકી લે છે.) Don’t cross the limit, Otherwise…
}}
{{ps
|સપનઃ  
|Otherwise what would you do? would you throw me out? Come on throw me out.
}}
{{ps
|શેફાલીઃ  
|તમે લોકો આ શું કરી રહ્યા છો? તમે એવું ન કરો કે જેથી મારે રાજન અંકલને તાત્કાલિક અહીંયાં બોલાવવા પડે.
}}
{{ps
|સંદીપઃ  
|બોલાવ. બોલાવ, રાજન અંકલને. રાજન અંકલ, Please help me. છૂટો કરો મને આનાથી.
}}
{{ps
|શેફાલીઃ  
|નહીં.
}}
{{ps
|સપનઃ  
|Yes, now no more of this.
}}
{{ps
|શેફાલીઃ  
|No.
}}
(અંધારું થાય છે. અને બીજી તરફ ડૉ. રાજન અને શેફાલી વાતો કરે છે.)
(અંધારું થાય છે. અને બીજી તરફ ડૉ. રાજન અને શેફાલી વાતો કરે છે.)
ડૉ. રાજનઃ હવે ઑપરેશન વગર છૂટકો નથી.
{{ps
શેફાલીઃ પણ અંકલ.
|ડૉ. રાજનઃ  
ડૉ. રાજનઃ શેફાલી હું પણ તારા મતનો જ હતો. તે બંનેને સાથે રાખવાના ખૂબ પ્રયત્નો કર્યા. પણ હવે લાગે છે કે Operation is the only alternative.
|હવે ઑપરેશન વગર છૂટકો નથી.
શેફાલીઃ પણ અંકલ ૨૦ વર્ષ બાદ તમે આ જોખમ ખેડવા તૈયાર થયા છો?
}}
ડૉ. રાજનઃ મને એમાં કંઈ જ જોખમ જેવું નથી લાગતું શેફાલી, because આઈ એમ વેરી શ્યૉર એબાઉટ માય સક્સેસ. બસ ડર ફક્ત એક જ વાતનો લાગે છે કે…
{{ps
|શેફાલીઃ  
|પણ અંકલ.
}}
{{ps
|ડૉ. રાજનઃ  
|શેફાલી હું પણ તારા મતનો જ હતો. તે બંનેને સાથે રાખવાના ખૂબ પ્રયત્નો કર્યા. પણ હવે લાગે છે કે Operation is the only alternative.
}}
{{ps
|શેફાલીઃ  
|પણ અંકલ ૨૦ વર્ષ બાદ તમે આ જોખમ ખેડવા તૈયાર થયા છો?
}}
{{ps
|ડૉ. રાજનઃ  
|મને એમાં કંઈ જ જોખમ જેવું નથી લાગતું શેફાલી, because આઈ એમ વેરી શ્યૉર એબાઉટ માય સક્સેસ. બસ ડર ફક્ત એક જ વાતનો લાગે છે કે…
}}
(અંધારું થાય છે. થાળી પડવાનો અવાજ આવે.)
(અંધારું થાય છે. થાળી પડવાનો અવાજ આવે.)
કેશવઃ (રસોડામાંથી) અરે, બચ્ચાઓ જમવાનું શું કામ ફેંકી દીધું. (સંદીપ અને સપન રસોડામાંથી બહાર આવે છે.)
{{ps
સંદીપઃ મારે નથી જમવું, કેશવકાકા.
|કેશવઃ  
સપનઃ એને નથી જમવું તો મારે પણ નથી જમવું.
|(રસોડામાંથી) અરે, બચ્ચાઓ જમવાનું શું કામ ફેંકી દીધું. (સંદીપ અને સપન રસોડામાંથી બહાર આવે છે.)
સંદીપઃ એટલે હું જે કરું તે જ તારે કરવાનું?
}}
સપનઃ કેશવકાકા, એને જમવાનું આપો.
{{ps
સંદીપઃ મારે નથી જમવું.
|સંદીપઃ  
સપનઃ કેશવકાકા, એ ખોટી જીદ કરે છે. એને જમવાનું આપો.
|મારે નથી જમવું, કેશવકાકા.
સંદીપઃ જીદ હું કરું છું કે તું? છોડી દે તારી જીદ?
}}
સપનઃ જો તું જિદ્દી છે તો જીદમાં હું તારા કરતાં સવાયો છું. હું નહીં જમું.
{{ps
|સપનઃ  
|એને નથી જમવું તો મારે પણ નથી જમવું.
}}
{{ps
|સંદીપઃ  
|એટલે હું જે કરું તે જ તારે કરવાનું?
}}
{{ps
|સપનઃ  
|કેશવકાકા, એને જમવાનું આપો.
}}
{{ps
|સંદીપઃ  
|મારે નથી જમવું.
}}
{{ps
|સપનઃ  
|કેશવકાકા, એ ખોટી જીદ કરે છે. એને જમવાનું આપો.
}}
{{ps
|સંદીપઃ  
|જીદ હું કરું છું કે તું? છોડી દે તારી જીદ?
}}
{{ps
|સપનઃ  
|જો તું જિદ્દી છે તો જીદમાં હું તારા કરતાં સવાયો છું. હું નહીં જમું.
}}
{{ps
સંદીપઃ હવે તો છૂટા પડ્યા પછી જ જમીશ.
સંદીપઃ હવે તો છૂટા પડ્યા પછી જ જમીશ.
સપનઃ રાજન અંકલ. Apply all your oills & perform the operation.
સપનઃ રાજન અંકલ. Apply all your oills & perform the operation.
26,604

edits