ગુજરાતી એકાંકીસંપદા/ધ સીયામીઝ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 819: Line 819:
}}
}}
{{ps
{{ps
સંદીપઃ હવે તો છૂટા પડ્યા પછી જ જમીશ.
|સંદીપઃ  
સપનઃ રાજન અંકલ. Apply all your oills & perform the operation.
|હવે તો છૂટા પડ્યા પછી જ જમીશ.
સંદીપઃ Yes, an operation of freedom.
}}
{{ps
|સપનઃ  
|રાજન અંકલ. Apply all your oills & perform the operation.
}}
{{ps
|સંદીપઃ  
|Yes, an operation of freedom.
}}
(આ તરફ અંધકાર અને તરત જ બીજી તરફ પ્રકાશ જ્યાં ડૉ. રાજન ફોન પર ડૉ. વાગલે સાથે વાત કરે છે. શેફાલી તેની પાછળ ઊભી ઊભી ફાઇલ ચેક કરે છે.)
(આ તરફ અંધકાર અને તરત જ બીજી તરફ પ્રકાશ જ્યાં ડૉ. રાજન ફોન પર ડૉ. વાગલે સાથે વાત કરે છે. શેફાલી તેની પાછળ ઊભી ઊભી ફાઇલ ચેક કરે છે.)
ડૉ. રાજનઃ હા… વાગલે. લોહીનું શું થયું? હ… ત્રણ બૉટલ? ત્રણ બૉટલો શું ધોઈને પીઉં? મને દસ બૉટલ જોઈશે. એટ અ સ્ટ્રેચ. યાદ રાખો. તે બંને ‘ઓ’ નેગેટિવ છે. અને What about ડૉ. દેસાઈ, ડૉ. ગુપ્તા ઍન્ડ ડૉ. મહેતા?
{{ps
શેફાલીઃ સર, ત્રણ ત્રણ એનેસ્થેટિસ એટ અ ટાઇમ?
|ડૉ. રાજનઃ  
રાજનઃ જો, શેફાલી આ ઑપરેશનમાં હું કોઈ જાતનું રિસ્ક લેવા નથી માંગતો. It’s a serious operation & mind well it’s not going to be easy, Hello Mr. Vagle, keep in touch. (ફોન બંધ કરે છે.) હં… શેફાલી what about that Dr. Dave the best cardiothorasicac surgeon?
|હા… વાગલે. લોહીનું શું થયું? હ… ત્રણ બૉટલ? ત્રણ બૉટલો શું ધોઈને પીઉં? મને દસ બૉટલ જોઈશે. એટ અ સ્ટ્રેચ. યાદ રાખો. તે બંને ‘ઓ’ નેગેટિવ છે. અને What about ડૉ. દેસાઈ, ડૉ. ગુપ્તા ઍન્ડ ડૉ. મહેતા?
શેફાલીઃ તેઓ રાત્રે ૧:૦૦ વાગ્યે ફ્લાઇટથી મુંબઈ આવી પહોંચશે.
}}
ડૉ. રાજનઃ Nice, અને જો શેફાલી આજે ૧:૦૦ વાગ્યા પછી તેમને કોઈ પણ જાતનો ખોરાક આપતી નહીં. પ્રવાહી પણ નહીં. માંગે તોપણ નહીં, not even a single drop of water.
{{ps
શેફાલીઃ અંકલ છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી તેઓ ન ખાવાની જીદ લઈને બેઠા છે. ત્રણ દિવસથી તેમણે કંઈ જ ખાધું નથી.
|શેફાલીઃ  
ડૉ. રાજનઃ કંઈ ખબર નથી પડતી, શેફાલી. હું શું કરવા જઈ રહ્યો છું? વીસ વીસ વર્ષોથી સાથે રહેનારાઓને છૂટા પાડવાનું પાપ કરી રહ્યો છું? કે પછી બંનેને અલગ અલગ રીતે જીવન જીવવાની તક પૂરી પાડીને એક પુણ્યનું કામ કરવા જઈ રહ્યો છું.
|સર, ત્રણ ત્રણ એનેસ્થેટિસ એટ અ ટાઇમ?
}}
{{ps
|રાજનઃ  
|જો, શેફાલી આ ઑપરેશનમાં હું કોઈ જાતનું રિસ્ક લેવા નથી માંગતો. It’s a serious operation & mind well it’s not going to be easy, Hello Mr. Vagle, keep in touch.
(ફોન બંધ કરે છે.) હં… શેફાલી what about that Dr. Dave the best cardiothorasicac surgeon?
}}
{{ps
|શેફાલીઃ  
|તેઓ રાત્રે ૧:૦૦ વાગ્યે ફ્લાઇટથી મુંબઈ આવી પહોંચશે.
}}
{{ps
|ડૉ. રાજનઃ  
|Nice, અને જો શેફાલી આજે ૧:૦૦ વાગ્યા પછી તેમને કોઈ પણ જાતનો ખોરાક આપતી નહીં. પ્રવાહી પણ નહીં. માંગે તોપણ નહીં, not even a single drop of water.
}}
{{ps
|શેફાલીઃ  
|અંકલ છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી તેઓ ન ખાવાની જીદ લઈને બેઠા છે. ત્રણ દિવસથી તેમણે કંઈ જ ખાધું નથી.
}}
{{ps
|ડૉ. રાજનઃ  
|કંઈ ખબર નથી પડતી, શેફાલી. હું શું કરવા જઈ રહ્યો છું? વીસ વીસ વર્ષોથી સાથે રહેનારાઓને છૂટા પાડવાનું પાપ કરી રહ્યો છું? કે પછી બંનેને અલગ અલગ રીતે જીવન જીવવાની તક પૂરી પાડીને એક પુણ્યનું કામ કરવા જઈ રહ્યો છું.
}}
(અંધકાર છવાય છે. ઉજાસ પથરાય ત્યારે શેફાલી સંદીપને પગની કસરત કરાવતી હોય છે.)
(અંધકાર છવાય છે. ઉજાસ પથરાય ત્યારે શેફાલી સંદીપને પગની કસરત કરાવતી હોય છે.)
શેફાલીઃ Good very good, હા, જાતે કર જોઈએ. Very good, That’s like a good boy.
{{ps
સંદીપઃ મેં તને હજાર વખત કહ્યું છે કે…
|શેફાલીઃ  
શેફાલીઃ તને Boy નહીં કહેવાનું, એમ જ ને? અચ્છા, તો That’s like a good man. હવે પગમાં કેમ છે?
|Good very good, હા, જાતે કર જોઈએ. Very good, That’s like a good boy.
સંદીપઃ શેફાલી રાજન અંકલ ક્યાં છે. કેટલા દિવસથી મેં એમને જોયા નથી!
}}
શેફાલીઃ તને પગમાં કેવું લાગે છે?
{{ps
સંદીપઃ તું પહેલાં મારી વાતનો જવાબ આપ, રાજન અંકલ ક્યાં છે?
|સંદીપઃ  
શેફાલીઃ તને મેં પૂછ્યું પગમાં કેમ છે. તેનો પહેલાં તું જવાબ આપ.
|મેં તને હજાર વખત કહ્યું છે કે…
સંદીપઃ મને તો સારું લાગે છે પણ…
}}
શેફાલીઃ પણ શું, સંદીપ?
{{ps
સંદીપઃ પણ પેલો જરા ખોડો ચાલતો હોય તેવું લાગે છે.
|શેફાલીઃ  
શેફાલીઃ પેલો એટલે કોણ?
|તને Boy નહીં કહેવાનું, એમ જ ને? અચ્છા, તો That’s like a good man. હવે પગમાં કેમ છે?
સંદીપઃ તું જાણે છે, શેફાલી.
}}
શેફાલીઃ હું જાણું છું પણ તારા મોઢેથી સાંભળવા માંગું છું.
{{ps
સંદીપઃ સપન વળી બીજું કોણ?
|સંદીપઃ  
|શેફાલી રાજન અંકલ ક્યાં છે. કેટલા દિવસથી મેં એમને જોયા નથી!
}}
{{ps
|શેફાલીઃ  
|તને પગમાં કેવું લાગે છે?
}}
{{ps
|સંદીપઃ  
|તું પહેલાં મારી વાતનો જવાબ આપ, રાજન અંકલ ક્યાં છે?
}}
{{ps
|શેફાલીઃ  
|તને મેં પૂછ્યું પગમાં કેમ છે. તેનો પહેલાં તું જવાબ આપ.
}}
{{ps
|સંદીપઃ  
|મને તો સારું લાગે છે પણ…
}}
{{ps
|શેફાલીઃ  
|પણ શું, સંદીપ?
}}
{{ps
|સંદીપઃ  
|પણ પેલો જરા ખોડો ચાલતો હોય તેવું લાગે છે.
}}
{{ps
|શેફાલીઃ  
|પેલો એટલે કોણ?
}}
{{ps
|સંદીપઃ  
|તું જાણે છે, શેફાલી.
}}
{{ps
|શેફાલીઃ  
|હું જાણું છું પણ તારા મોઢેથી સાંભળવા માંગું છું.
}}
{{ps
|સંદીપઃ  
|સપન વળી બીજું કોણ?
}}
(સપન પ્રવેશે છે. બન્ને એકબીજાની વિરુદ્ધ દિશામાં મોઢું કરીને બેસે છે.)
(સપન પ્રવેશે છે. બન્ને એકબીજાની વિરુદ્ધ દિશામાં મોઢું કરીને બેસે છે.)
શેફાલીઃ સાવ નાનાં બાળકોની જેમ ઝઘડો કરો છો બન્ને જણા. આજે ઑપરેશનને ૨૫ દિવસ થઈ ગયા. અને છેલ્લા વીસ વીસ દિવસથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. હવે શું છે? હવે તમને જે જોઈતું હતું તે મળી ગયું છે. An operation of freedom! My foot! અને સપન તું?
{{ps
સપનઃ પણ મેં શું કર્યું, શેફાલી?
|શેફાલીઃ  
શેફાલીઃ અરે, બોલતાં શરમ નથી આવતી? ને પેલો. That’s like a good man.
|સાવ નાનાં બાળકોની જેમ ઝઘડો કરો છો બન્ને જણા. આજે ઑપરેશનને ૨૫ દિવસ થઈ ગયા. અને છેલ્લા વીસ વીસ દિવસથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. હવે શું છે? હવે તમને જે જોઈતું હતું તે મળી ગયું છે. An operation of freedom! My foot! અને સપન તું?
સંદીપઃ Control yourself, Shefali.
}}
શેફાલીઃ ઓ હો હો. ખોટું લાગી ગયું તને. I am sorry. હવે તને કંઈ નહિ કહું. (સપનને) વેલ, ક્યાંથી આવે છે, ગાર્ડનમાંથી?
{{ps
સપનઃ હા, ગાર્ડનમાંથી.
|સપનઃ  
શેફાલીઃ What about your exercises?
|પણ મેં શું કર્યું, શેફાલી?
સપનઃ Oh Ya! પતાવી દીધી.
}}
શેફાલીઃ કેમ છે તને પગમાં?
{{ps
સપનઃ મને તો સારું છે. પણ પેલો જરા ખોડો ચાલતો હોય એવું લાગે છે.
|શેફાલીઃ  
શેફાલીઃ કેટલી લાગણી છે તમને એકબીજા પ્રત્યે. છતાં એકબીજા સાથે બોલવાનું નામ સુધ્ધાં લેતા નથી. અરે, મારી લાગણીનો નહીં તો કંઈ નહીં પણ રાજન અંકલની લાગણીનો તો વિચાર કરો. તમારા ઑપરેશનના ચાર દિવસ આગળથી એ માણસે ખાવાપીવાનું છોડી દીધું અને એની આડ અસર એવી તો થઈ કે ઑપરેશનના બીજા જ દિવસે એમને I.C.U. માં દાખલ કરવા પડ્યા.
|અરે, બોલતાં શરમ નથી આવતી? ને પેલો. That’s like a good man.
સપનઃ શેફાલી…
}}
સંદીપઃ What?!
{{ps
શેફાલીઃ હા, એક પણ શબ્દ સત્યથી વેગળો નથી. મારે તમને નહોતું કહેવું, પણ કહ્યા વગર છૂટકો નથી. તમે બન્ને એકબીજા સાથે બોલતા થઈ જાવ તે પળની દિવસોથી રાહ જોતા રાજન અંકલને ગઈકાલે મેં કહ્યું ‘I am sorry’ રાજન અંકલ તમને આપેલ વચન પૂરું કરવામાં હું fail થઈ. I am helpless, Rajan Uncle, I am helpless. મને માફ કરો, રાજન અંકલ.
|સંદીપઃ  
|Control yourself, Shefali.
}}
{{ps
|શેફાલીઃ  
|ઓ હો હો. ખોટું લાગી ગયું તને. I am sorry. હવે તને કંઈ નહિ કહું. (સપનને) વેલ, ક્યાંથી આવે છે, ગાર્ડનમાંથી?
}}
{{ps
|સપનઃ  
|હા, ગાર્ડનમાંથી.
}}
{{ps
|શેફાલીઃ  
|What about your exercises?
}}
{{ps
|સપનઃ Oh Ya! પતાવી દીધી.
}}
{{ps
|શેફાલીઃ  
|કેમ છે તને પગમાં?
}}
{{ps
|સપનઃ  
|મને તો સારું છે. પણ પેલો જરા ખોડો ચાલતો હોય એવું લાગે છે.
}}
{{ps
|શેફાલીઃ  
|કેટલી લાગણી છે તમને એકબીજા પ્રત્યે. છતાં એકબીજા સાથે બોલવાનું નામ સુધ્ધાં લેતા નથી. અરે, મારી લાગણીનો નહીં તો કંઈ નહીં પણ રાજન અંકલની લાગણીનો તો વિચાર કરો. તમારા ઑપરેશનના ચાર દિવસ આગળથી એ માણસે ખાવાપીવાનું છોડી દીધું અને એની આડ અસર એવી તો થઈ કે ઑપરેશનના બીજા જ દિવસે એમને I.C.U. માં દાખલ કરવા પડ્યા.
}}
{{ps
|સપનઃ  
|શેફાલી…
}}
{{ps
|સંદીપઃ  
|What?!
}}
{{ps
|શેફાલીઃ  
|હા, એક પણ શબ્દ સત્યથી વેગળો નથી. મારે તમને નહોતું કહેવું, પણ કહ્યા વગર છૂટકો નથી. તમે બન્ને એકબીજા સાથે બોલતા થઈ જાવ તે પળની દિવસોથી રાહ જોતા રાજન અંકલને ગઈકાલે મેં કહ્યું ‘I am sorry’ રાજન અંકલ તમને આપેલ વચન પૂરું કરવામાં હું fail થઈ. I am helpless, Rajan Uncle, I am helpless. મને માફ કરો, રાજન અંકલ.
}}
(રડતાં રડતાં શેફાલી નીકળી જાય છે અને કેશવકાકા ચાના બે કપ લઈ પ્રવેશે છે.)
(રડતાં રડતાં શેફાલી નીકળી જાય છે અને કેશવકાકા ચાના બે કપ લઈ પ્રવેશે છે.)
કેશવઃ લે સપન આ તારો કપ. અને સંદીપ આ તારો કપ.
{{ps
સંદીપઃ ત્યાં જ મૂકી દો, કેશવકાકા. હું પી લઈશ.
|કેશવઃ  
કેશવઃ પી લેજે દીકરા હવે તને કોઈ યાદ નહીં કરાવે. અને તમારો સ્પેશિયલ કપ તો ક્યારનોય તૂટી ગયો છે.
|લે સપન આ તારો કપ. અને સંદીપ આ તારો કપ.
}}
{{ps
|સંદીપઃ  
|ત્યાં જ મૂકી દો, કેશવકાકા. હું પી લઈશ.
}}
{{ps
|કેશવઃ  
|પી લેજે દીકરા હવે તને કોઈ યાદ નહીં કરાવે. અને તમારો સ્પેશિયલ કપ તો ક્યારનોય તૂટી ગયો છે.
}}
(અંધકાર છવાય છે. પ્રકાશ પથરાય ત્યારે મંચ ખાલી છે. તરત જ ડૉ. રાજન પ્રવેશે છે તે હાંફળા-ફાંફળા છે.)
(અંધકાર છવાય છે. પ્રકાશ પથરાય ત્યારે મંચ ખાલી છે. તરત જ ડૉ. રાજન પ્રવેશે છે તે હાંફળા-ફાંફળા છે.)
રાજનઃ સપન, સપન ક્યાં છે? સંદીપ, અરે ક્યાં છે? કેશવ ક્યાં ગયો? આટલી વહેલી સવારે ક્યાં જતા રહ્યા? તું એમને ક્યાં જવા દે છે?
{{ps
કેશવઃ ચમત્કાર થઈ ગયો, સાહેબ.
|રાજનઃ  
રાજનઃ વળી પાછો શેનો ચમત્કાર?
|સપન, સપન ક્યાં છે? સંદીપ, અરે ક્યાં છે? કેશવ ક્યાં ગયો? આટલી વહેલી સવારે ક્યાં જતા રહ્યા? તું એમને ક્યાં જવા દે છે?
કેશવઃ ગઈકાલે સપન સંદીપના રૂમમાં જતો રહ્યો હતો. બન્ને જણા મોટે મોટેથી વાતો કરતા હતા. મને લાગ્યું વળી પાછા બન્ને જણાએ ઝઘડો ચાલુ કરી દીધો. પણ બન્ને જણા તો એવી મજાની વાતો કરતા હતા! મેં ચાર વાગ્યા સુધી એમની વાતો સાંભળ્યા કરી. સાચું કહું સાહેબ, કાલે કેટલા દિવસ પછી સારી ઊંઘ આવી સાહેબ.
}}
{{ps
|કેશવઃ  
|ચમત્કાર થઈ ગયો, સાહેબ.
}}
{{ps
|રાજનઃ  
|વળી પાછો શેનો ચમત્કાર?
}}
{{ps
|કેશવઃ  
|ગઈકાલે સપન સંદીપના રૂમમાં જતો રહ્યો હતો. બન્ને જણા મોટે મોટેથી વાતો કરતા હતા. મને લાગ્યું વળી પાછા બન્ને જણાએ ઝઘડો ચાલુ કરી દીધો. પણ બન્ને જણા તો એવી મજાની વાતો કરતા હતા! મેં ચાર વાગ્યા સુધી એમની વાતો સાંભળ્યા કરી. સાચું કહું સાહેબ, કાલે કેટલા દિવસ પછી સારી ઊંઘ આવી સાહેબ.
}}
(કેશવ બહાર નીકળે છે અને શેફાલી અંદર આવે છે.)
(કેશવ બહાર નીકળે છે અને શેફાલી અંદર આવે છે.)
રાજનઃ જે વાતની બીક હતી તે જ થયું.
{{ps
શેફાલીઃ શું થયું અંકલ? આપણે વિચારેલું તેવું જ થયું ને, અંકલ?
|રાજનઃ  
સંદીપઃ ગુડ મૉર્નિંગ શેફાલી.
|જે વાતની બીક હતી તે જ થયું.
સપનઃ ગુડ મૉર્નિંગ, અંકલ.
}}
{{ps
|શેફાલીઃ  
|શું થયું અંકલ? આપણે વિચારેલું તેવું જ થયું ને, અંકલ?
}}
{{ps
|સંદીપઃ  
|ગુડ મૉર્નિંગ શેફાલી.
}}
{{ps
|સપનઃ  
|ગુડ મૉર્નિંગ, અંકલ.
}}
{{ps
શેફાલીઃ What a lovely morning!
શેફાલીઃ What a lovely morning!
સપનઃ અમને Good morning નહીં કહો અંકલ?
સપનઃ અમને Good morning નહીં કહો અંકલ?
26,604

edits

Navigation menu