કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૭.હું ને ઓચ્છવ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪૭.હું ને ઓચ્છવ | }} <poem> આમ ગણો તો હું ને ઓચ્છવ આડોશી-પાડોશી, બ...")
 
No edit summary
Line 6: Line 6:
આમ ગણો તો હું ને ઓચ્છવ આડોશી-પાડોશી,
આમ ગણો તો હું ને ઓચ્છવ આડોશી-પાડોશી,
બે-ની મા પણ એક જપેલી શબ્દો છડતી ડોશી.
બે-ની મા પણ એક જપેલી શબ્દો છડતી ડોશી.
એ કાને સાંભળતો ઓછું,
એ કાને સાંભળતો ઓછું,
મને મોતિયો આંખે,
::: મને મોતિયો આંખે,
બન્ને જણને મળી કલ્પના
બન્ને જણને મળી કલ્પના
જે ઉડાડે પાંખે,
::: જે ઉડાડે પાંખે,
હું મારા મસ્ત અને હર હાલે સંતોષી,
હું મારા મસ્ત અને હર હાલે સંતોષી,
આમ ગણો તો હું ને ઓચ્છવ આડોશી-પાડોશી.
આમ ગણો તો હું ને ઓચ્છવ આડોશી-પાડોશી.
ભલે શ્વાસનાં સગપણ છે,
ભલે શ્વાસનાં સગપણ છે,
‘પણ, શરત નથી કૈં એવી;
::: ‘પણ, શરત નથી કૈં એવી;
એકબીજાને લખેલ હૂંડી
એકબીજાને લખેલ હૂંડી
સદા સ્વીકારી લેવી;
::: સદા સ્વીકારી લેવી;
આમ બેને એક તાંતણે બાંધે છે ખામોશી,
આમ બેને એક તાંતણે બાંધે છે ખામોશી,
આમ ગણો તો હું ને ઓચ્છવ આડોશી-પાડોશી.
આમ ગણો તો હું ને ઓચ્છવ આડોશી-પાડોશી.
૨૨-૭-’૮૮
૨૨-૭-’૮૮
{{Right|(શ્વેત સમુદ્રો, પૃ.૧૬)}}
{{Right|(શ્વેત સમુદ્રો, પૃ.૧૬)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૬.વગડા વચ્ચે
|next = ૪૮.વ્હાલા, તું હો
}}
18,450

edits