18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૭.હું ને ઓચ્છવ | }} <poem> આમ ગણો તો હું ને ઓચ્છવ આડોશી-પાડોશી, બ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
આમ ગણો તો હું ને ઓચ્છવ આડોશી-પાડોશી, | આમ ગણો તો હું ને ઓચ્છવ આડોશી-પાડોશી, | ||
બે-ની મા પણ એક જપેલી શબ્દો છડતી ડોશી. | બે-ની મા પણ એક જપેલી શબ્દો છડતી ડોશી. | ||
એ કાને સાંભળતો ઓછું, | એ કાને સાંભળતો ઓછું, | ||
::: મને મોતિયો આંખે, | |||
બન્ને જણને મળી કલ્પના | બન્ને જણને મળી કલ્પના | ||
::: જે ઉડાડે પાંખે, | |||
હું મારા મસ્ત અને હર હાલે સંતોષી, | હું મારા મસ્ત અને હર હાલે સંતોષી, | ||
આમ ગણો તો હું ને ઓચ્છવ આડોશી-પાડોશી. | આમ ગણો તો હું ને ઓચ્છવ આડોશી-પાડોશી. | ||
ભલે શ્વાસનાં સગપણ છે, | ભલે શ્વાસનાં સગપણ છે, | ||
::: ‘પણ, શરત નથી કૈં એવી; | |||
એકબીજાને લખેલ હૂંડી | એકબીજાને લખેલ હૂંડી | ||
::: સદા સ્વીકારી લેવી; | |||
આમ બેને એક તાંતણે બાંધે છે ખામોશી, | આમ બેને એક તાંતણે બાંધે છે ખામોશી, | ||
આમ ગણો તો હું ને ઓચ્છવ આડોશી-પાડોશી. | આમ ગણો તો હું ને ઓચ્છવ આડોશી-પાડોશી. | ||
૨૨-૭-’૮૮ | ૨૨-૭-’૮૮ | ||
{{Right|(શ્વેત સમુદ્રો, પૃ.૧૬)}} | {{Right|(શ્વેત સમુદ્રો, પૃ.૧૬)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૬.વગડા વચ્ચે | |||
|next = ૪૮.વ્હાલા, તું હો | |||
}} |
edits