બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 402: Line 402:

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૨૨..
ઊગતા લેખકોની ધર્મશાળા નથી સામયિક'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૨.
ઊગતા લેખકોની ધર્મશાળા નથી સામયિક
સાહિત્યજગત કે સામયિકોનાં પૃષ્ઠો એ કંઈ ઊગતા લેખકો માટે આળોટવાની ધર્મશાળા નથી. એ તો છે જ્યાંથી પ્રજાને કંઈક અનુભવ-નવનીત લાધે એવાં પવિત્ર યાત્રાધામો. એ તો છે પ્રજાને દોરવણી આપવા માટેનાં અમૂલ્ય સાધનો. એ સાધનોને અધકચરી દશામાં કે પ્રયોગદશામાં સર્જાયેલા સર્જનોથી નિર્બળ અને નિર્માલ્ય બનાવી, એ રીતે સાહિત્યનું અને પરિણામે પ્રજાનું ધોરણ નીચે લઈ જવું એ એક પ્રકારનું અતિ સૂક્ષ્મ અને નૈતિક પાપ જ છે એવી મારી માન્યતા છે. એવું સૂક્ષ્મ પાપ જાણ્યે-અજાણ્યે દુનિયાનો લગભગ દરેક લેખક વત્તેઓછે અંશે કરે જ છે અને હું પણ તેમાંથી બાકાત રહ્યો નથી.[...]

‘નવચેતન’માં આવેલા લગભગ સાઠ ટકા જેટલા લેખો મારે ફરી વાર લખવા પડે છે! હવે તો સામયિકોના લેખકો દિવસે દિવસે વધુ બેદરકાર થતા જાય છે એવો મારો અનુભવ છે. સામયિકોની વિપુલતા સાથે આ બેદરકારી હવે તો વધતી જ ચાલી છે. ચીવટપૂર્વક પોતાના લખાણને બે-ત્રણ વાર વાંચી જઈને પછી મઠારીને અને સંસ્કારીને એ લખાણને સુવાચ્ય અક્ષરે ઉતારીને મોકલવાની દરકાર અત્યારે તો બહુ જ ઓછા રાખે છે! તંત્રી અને પ્રૂફરીડરો એ બધું ફોડી લેશે એમ તેઓ માને છે. પરિણામે ‘સાચા તંત્રી’નું કામ દિવસોદિવસ કઠિન બનતું જાય છે.

[‘સ્મૃતિસંવેદન’-૧૯૫૪ પૃ. ૧૭૬, પૃ. ૩૦૪] ચાંપશી ઉદેશી
{{સ-મ|[‘સ્મૃતિસંવેદન’-૧૯૫૪ પૃ. ૧૭૬, પૃ. ૩૦૪]||'''ચાંપશી ઉદેશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૨૩.
એકએક મિત્ર લવાજમ મોકલે'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૩.
એકએક મિત્ર લવાજમ મોકલે
મેં મારું લવાજમ મને જ આજરોજ ભરી દીધું છે જેનો અર્થ એ કે મારા એકએક મિત્રે, હિતેચ્છુએ અને મુરબ્બીએ પોતપોતાના પાંચ રૂપિયા મારા તર્ફની પ્રત્યક્ષ અંગત વિનંતીની રાહ જોયા વિના સત્વરે મોકલવા કૃપા કરવી. માનસીની ભેટનકલ મને પણ મળવાની નથી.

[માનસી, અંક ૩, સપ્ટે. ૧૯૩૮]         વિજયરાય વૈદ્ય
{{સ-મ|[માનસી, અંક ૩, સપ્ટે. ૧૯૩૮]||'''વિજયરાય વૈદ્ય'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૨૪.
લેખકની નિર્ભિકતા ક્યારે?'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૪.
લેખકની નિર્ભિકતા ક્યારે?
મારી કલમ આગના અક્ષરે લખતી ૧૯૨૪-૧૯૩૫ના અગિયારકામાં, હવે તો એવો પ્રસંગ હોય ત્યારે પણ કલમ પહેલી જાણે બરફના પાણીમાં બોળાય છે ને પછી આગળ ચાલે છે. શા માટે? આટલા માટે : ‘તમારી રીતે લખવું તો ક્યારે પોસાય કે તમારી પાસે બે લાખનું ફંડ હોય ને તમે તમારા સ્વતંત્ર મત પ્રામાણિકપણે દર્શાવો તેથી તમને કોઈ જાતનો વાંધો ન આવે’ - એક સાચા શુભેચ્છકની આ સલાહને મેં અમલમાં મૂકવા માંડી છે ત્રણેક વરસથી; પરિણામે તમારા ગુજરાતી સાહિત્યને આવશ્યક એવી એટલા ભાગની સ્વતંત્રતા દુનિયામાંથી ઘટી હશે પણ મારા તો હૈયામાં ને ઘરમાં શાંતિ પહેલાંના પ્રમાણમાં ઘણી ફેલાઈ છે. કબૂલ છે કે એ કબરની શાંતિ હશે અને કબૂલ છે કે મને એ ગમતી નથી પણ બે લાખનું પેલું ફંડ મળે તેની જ વાટ જોઈ રહ્યો છું.

[‘માનસી’, અંક ૩, સપ્ટે. ૧૯૩૮] વિજયરાય વૈદ્ય
{{સ-મ|[‘માનસી’, અંક ૩, સપ્ટે. ૧૯૩૮]||'''વિજયરાય વૈદ્ય'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૨૫.
તંત્રીની નિસબત અને તંત્રી નિઃસ્પૃહા'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૫.
તંત્રીની નિસબત અને તંત્રી નિઃસ્પૃહા
વસન્તના તન્ત્રી તરીકે યથાશક્તિ-યથામતિ ૧૦-૧૧ વર્ષ સેવા બજાવી. એ પત્ર હું રા. બ. રમણભાઈ મહીપતરામ નીલકંઠ – એમને અધીન કરું છું. મ્હારો સમ્બન્ધ છોડતાં મને બિલકુલ શોક થયો નથી એમ કહેવાનો હું ઢોંગ નહિ કરું. પણ એ પત્ર જો મ્હેં ખરેખર ગુજરાતની સેવા બજાવવા ખાતર જ ઊભું કર્યું છે, તો મ્હારા કરતાં વધારે યોગ્ય અને સબળ હાથમાં એને સમર્પતાં મને શા માટે ખેદ થવો જોઈએ? - આ વિચાર મ્હારા શોકને છેવટે ભેદવા સમર્થ થયો છે, અને વસન્તના વાચકોને પણ મ્હારી એટલી જ વિનંતી છે કે તેઓએ પણ કૃપા કરી આ દૃષ્ટિબિંદુથી જ જોવું, અને તેમ કરશે તો મને પત્રનું તન્ત્રીપણું છોડવા માટે ઠપકો દેવાનું એમને કારણ નહિ રહે.

[વસંત : શ્રાવણ સં. ૧૯૬૮ ઈ. ૧૯૦૨]   આનંદશંકર ધ્રુવ
{{સ-મ|[વસંત : શ્રાવણ સં. ૧૯૬૮ ઈ. ૧૯૦૨]||'''આનંદશંકર ધ્રુવ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૨૬.
અનિયતકાલિકક્ષણિક? હા, ‘ક્ષણિક’...'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૬.
અનિયતકાલિકક્ષણિક? હા, ‘ક્ષણિક’...
ઓછાં પાનાંનાં અનિયતકાલિકોમાં બહુધા ગુજરાતી કવિતા છેલ્લા બે દશકથી આગળ વધી રહી છે. ગુજરાતનો કવિ, ઓગણીસમી સદીની અધવચથી, ડાંડિયો બની લોકોને જગાડતો ફરતો હતો લોકોની વચ્ચે. છેલ્લા બે દશકથી તે અગ્રગામી (આવાં ગાર્દ) બનીને એકલો, અજાણી ભૂમિ પર, ક્ષિતિજને ઓળંગતો સફર કરવા લાગ્યો છે, લોકોની દૂર. એના વાવડ અનિયતકાલિક જ આવવાના. એનાં સાહસનાં બયાનોમાં વેપારી પેઢીઓને રસ નહીં પડવાનો. ઠરીઠામ લોકો, સ્વસ્થ લોકો, આ નવા કવિના અસ્વસ્થ રઝળપાટનાં બયાનોથી ગૂંચવાઈને પોતાના હીંચકાને એક વધારે ઠેસ મારી, પગ ઊંચા લઈ, પલાંઠી વાળી બેસી  જાય છે. એમનો પૉલિશ કરેલો હીંચકો ચાલ્યા જ કરે છે – ત્યાં ને ત્યાં. અનિયતકાલિકો, આ બધા વચ્ચે, શરૂ થાય છે અને થોડાક અંકો પછી બંધ પડી જાય છે. સ્વસ્થ લોકો ગૅલમાં આવી જાય છે – જોયું ને, ન ચાલ્યું. પણ સ્વસ્થ લોકોના સદાગ્રહને કારણે સર્વજ્ઞ સરકારે જેની છાતી પર સલામતી ખાતર ઢીમચું મૂકીને ચિતા સળગાવેલી તે ‘રે’, ત્રણ કલાક પછી, કપડાં પરથી રાખ ખંખેરીને, સાબરમતીના પાણીમાં મસ્તકાદિના વાળ ધોઈ આવી, પાછું એ જ મોજથી ચાલવા લાગ્યું - નવું નામ હતું, ‘કૃતિ’. બીજાં પણ નામો આ ભેદી, શંકાસ્પદ, અસ્વસ્થ મનોવૃત્તિવાળો રઝળુ ધરાવે છે : ડ્રાંઉડ્રાંઉ અને ઊહાપોહ, ક્યારેક અને પગલું, યા હોમ અને સંજ્ઞા, અને સંબંધ અને - ક્ષણિક. ક્ષણિક? - હા, તમે કહો છો વળી તેવા : ક્ષણિક.

[‘ક્ષણિક’ : સંભવતઃ ૧૯૭૨]           સિતાંશુ યશશ્ચંદ્ર
{{સ-મ|[‘ક્ષણિક’ : સંભવતઃ ૧૯૭૨]||'''સિતાંશુ યશશ્ચંદ્ર'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}