2,678
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 405: | Line 405: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાહિત્યજગત કે સામયિકોનાં પૃષ્ઠો એ કંઈ ઊગતા લેખકો માટે આળોટવાની ધર્મશાળા નથી. એ તો છે જ્યાંથી પ્રજાને કંઈક અનુભવ-નવનીત લાધે એવાં પવિત્ર યાત્રાધામો. એ તો છે પ્રજાને દોરવણી આપવા માટેનાં અમૂલ્ય સાધનો. એ સાધનોને અધકચરી દશામાં કે પ્રયોગદશામાં સર્જાયેલા સર્જનોથી નિર્બળ અને નિર્માલ્ય બનાવી, એ રીતે સાહિત્યનું અને પરિણામે પ્રજાનું ધોરણ નીચે લઈ જવું એ એક પ્રકારનું અતિ સૂક્ષ્મ અને નૈતિક પાપ જ છે એવી મારી માન્યતા છે. એવું સૂક્ષ્મ પાપ જાણ્યે-અજાણ્યે દુનિયાનો લગભગ દરેક લેખક વત્તેઓછે અંશે કરે જ છે અને હું પણ તેમાંથી બાકાત રહ્યો નથી.[...] | સાહિત્યજગત કે સામયિકોનાં પૃષ્ઠો એ કંઈ ઊગતા લેખકો માટે આળોટવાની ધર્મશાળા નથી. એ તો છે જ્યાંથી પ્રજાને કંઈક અનુભવ-નવનીત લાધે એવાં પવિત્ર યાત્રાધામો. એ તો છે પ્રજાને દોરવણી આપવા માટેનાં અમૂલ્ય સાધનો. એ સાધનોને અધકચરી દશામાં કે પ્રયોગદશામાં સર્જાયેલા સર્જનોથી નિર્બળ અને નિર્માલ્ય બનાવી, એ રીતે સાહિત્યનું અને પરિણામે પ્રજાનું ધોરણ નીચે લઈ જવું એ એક પ્રકારનું અતિ સૂક્ષ્મ અને નૈતિક પાપ જ છે એવી મારી માન્યતા છે. એવું સૂક્ષ્મ પાપ જાણ્યે-અજાણ્યે દુનિયાનો લગભગ દરેક લેખક વત્તેઓછે અંશે કરે જ છે અને હું પણ તેમાંથી બાકાત રહ્યો નથી.[...] | ||
‘નવચેતન’માં આવેલા લગભગ સાઠ ટકા જેટલા લેખો મારે ફરી વાર લખવા પડે છે! હવે તો સામયિકોના લેખકો દિવસે દિવસે વધુ બેદરકાર થતા જાય છે એવો મારો અનુભવ છે. સામયિકોની વિપુલતા સાથે આ બેદરકારી હવે તો વધતી જ ચાલી છે. ચીવટપૂર્વક પોતાના લખાણને બે-ત્રણ વાર વાંચી જઈને પછી મઠારીને અને સંસ્કારીને એ લખાણને સુવાચ્ય અક્ષરે ઉતારીને મોકલવાની દરકાર અત્યારે તો બહુ જ ઓછા રાખે છે! તંત્રી અને પ્રૂફરીડરો એ બધું ફોડી લેશે એમ તેઓ માને છે. પરિણામે ‘સાચા તંત્રી’નું કામ દિવસોદિવસ કઠિન બનતું જાય છે. | |||
{{સ-મ|[‘સ્મૃતિસંવેદન’-૧૯૫૪ પૃ. ૧૭૬, પૃ. ૩૦૪]||'''ચાંપશી ઉદેશી'''}} | {{સ-મ|[‘સ્મૃતિસંવેદન’-૧૯૫૪ પૃ. ૧૭૬, પૃ. ૩૦૪]||'''ચાંપશી ઉદેશી'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |