બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,398: Line 1,398:

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૩૧.
વિવેકની સમતુલા સાચવવી જોઈએ'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૧.
વિવેકની સમતુલા સાચવવી જોઈએ
કોઈપણ વાચક સંપાદકન વાંચે છે ત્યારે સાથે સંપાદકને પણ વાંચતો હોય છે. એની રુચિ, એની પસંદગી, એનાં ધોરણો, એની વિચિત્રતાઓ અને વિશિષ્ટતાઓને વાચક એક સાથે સહન કરતો હોય છે. બીજી રીતે કહેવું હોય તો કહી શકય કે વાચક ઉપર સંપાદકની જોહુકમીઓ ઓછી નથી હોતી.

છેલ્લાં કેટલાંક વર્ષોથી સર્જનનો અત્યંત મંદકાળ ચાલતો હોય ત્યારે સંશોધન-વિવેચનને નામે છેક ઉપરચોટિયા લેખો તૈયાર થતા હોય ત્યારે અને લોકપ્રિય સાહિત્યની સીમાઓ ચારેબાજુથી એકદમ ધસી આવતી હોય ત્યારે ધોરણોનાં ધોવાણ વચ્ચે ધોરણો સાચવવામાં વિવેકની સમતુલાને ખાસ્સી સાચવવાની રહે છે.

[પરબ, ડિસેમ્બર, ૧૯૯૬] ચંદ્રકાન્ત ટોપીવાળા
{{સ-મ|[પરબ, ડિસેમ્બર, ૧૯૯૬]||'''ચંદ્રકાન્ત ટોપીવાળા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૩૨.
દળદાર અંકોની દરિદ્રતા'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૨.
દળદાર અંકોની દરિદ્રતા
દિવાળીના વાર્ષિકોની આ ઋતુએ કંઈક સંપાદકોના માથામાં ગરમીના વાયરા ચાલુ કર્યા હશે. કાપણીના દિવસોમાં મૂલી મજૂરીની બૂમ બોલે તેમ વાર્ષિકોના દિવસોમાં લેખકોની તાણાતાણ ચાલી રહે છે.

દૈનિક, સાપ્તાહિક, વર્તમાનપત્રો દિવાળીના પર્વને પોતાના સાહિત્યાંકોથી સન્માને એ તો બેશક સોહામણી પ્રથા છે. પરંતુ દળદાર અંકોની રૂઢિ પ્રજાના દીપોત્સવી થાળમાં કેટલું અપથ્ય કુપથ્ય અને કંઈ નહીં તો નીરસ ને કલાહીન વાચન પીરસી રહેલ છે તેનો વિચાર કોઈ કરે છે?

વાર્ષિકોને માટે જાહેરખબરો? કે જાહેરખબરોને માટે વાર્ષિકો? વર્ષાંકો કાઢવાની પ્રથા પાછળ પ્રેરણા કઈ છે એ તપાસીએ તો ત્રાસી ઊઠશું. નાના પણ ઉદ્યમ કરીને રસવંતાં બનાવેલાં વાર્ષિકો કહેવાય છે કે આર્થિક રીતે આજે શક્ય નથી! ને મોટાં વાર્ષિકોનું જઠર તો જે કંઈ લેખન હાથમાં આવે તે વડે જ પૂરવા વગર છૂટકો નથી!

મોટાં નામોની મીઠાશને માટે  હવે સમય જતો લાગે છે. વાચક સમૂહને નામોના કરતાં વાચનસામગ્રીના ગુણને, એની એક-ધ્યેયતાને માગતો ન કરી શકાય? કે પછી ખરું જોતાં વાર્ષિકોનો ખરીદદાર પણ દિવાળીના ટેટા, ફટાકિયા, લવંગિયા ભંભોટિયા વગેરેની જોડે એકાદ અંક પણ ખરીદી લેવાની પ્રથાને જ ભજે છે શું?

[‘પરિભ્રમણ’ : ભાગ : ૨ (૧૯૪૭) પૃ. ૯-૧૦]   ઝવેરચંદ મેઘાણી
{{સ-મ|[‘પરિભ્રમણ’ : ભાગ : ૨ (૧૯૪૭) પૃ. ૯-૧૦]||'''ઝવેરચંદ મેઘાણી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૩૩.
લેખકની ચેષ્ટા, તંત્રીને ગાળ!'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૩.
લેખકની ચેષ્ટા, તંત્રીને ગાળ!
અમો તોફાની જુવાનિયા નરસિંહરાવ જેવાની પ્રતિષ્ઠાની જાણે ઈર્ષા કરતા હોઈએ તેમ વળી, એમને સહજ પણ અમને (વિના કારણ જ, અલબત્ત) કઠતું તેમનું અતિ ગાંભીર્ય જાણે ખમાતું ન હોય એવી રીતે એમને ચીઢવવા જ અવારનવાર મૂળ નામે કે બનાવટી નામે લખતા. એ સાક્ષરોત્તમનાં ‘મનોમુકુર’ કે પછી ‘સ્મરણમુકુર’ એમ થોડા સમયને અંતરે સરખાં નામવાળાં પુસ્તકો બહાર પડ્યાં ત્યારે વળી જયન્તભાઈએ (કાન્ત પુત્ર) એમાંના પહેલાને કતરાતી આંખે જોઈને, કાપતી કલમે ‘મુકુરો-મેનિયા’ લખ્યું હતું. પરિણામે, સામા પક્ષની ગાળો તો મારે (તંત્રીએ જ) ખાવાની હતી તેમ ખાધી.

[‘વિનાયકની આત્મકથા’, પૃ. ૧૩૫]       વિજયરાય વૈદ્ય
{{સ-મ|[‘વિનાયકની આત્મકથા’, પૃ. ૧૩૫]||'''વિજયરાય વૈદ્ય'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૩૪.
‘મડિયા વિશેષાંક’!'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૪.
‘મડિયા વિશેષાંક’!
અમારે ઉઠવાનો સમય થતાં રુચિના તંત્રીએ ગજવામાંથી ચેકબુક કાઢી બેઠા હતા એ બધાયના નામે એક-એક ચેક લખી દીધો. કોઈકને તો યાદ પણ ન આવ્યું કે પોતે રુચિમાં શું લખ્યું છે? રાધેશ્યામે (શર્મા) નોંધ્યું છે તેમ ક્યારેક તો આખો અંક મડિયાના લેખોથી છલકાતો હોય. મિત્રો મશ્કરી પણ કરતા. આ અંકનું નામ ‘મડિયા વિશેષાંક’ રાખો. એક અંકમાં વાચનસામગ્રી કરતાં જાહેરાતોનું પ્રમાણ બેવડું જોઈને મેં કહેલું : ‘આ તો જાહેરખબર વિશેષાંક થયો છે.’ પણ રુચિ ચલાવવું-એક સૌંદર્યલક્ષી સામયિક કહીને ચલાવવું મુશ્કેલ હતું.

[‘સહરાની ભવ્યતા’ (૧૯૮૦) પૃ. ૩૪-૩૫] રઘુવીર ચૌધરી
{{સ-મ|[‘સહરાની ભવ્યતા’ (૧૯૮૦) પૃ. ૩૪-૩૫]||'''રઘુવીર ચૌધરી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૩૫.
સાહિત્યકારોનું સિનિયોરિટી લીસ્ટ'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૫.
સાહિત્યકારોનું સિનિયોરિટી લીસ્ટ
માહિતી ખાતાનો ગુજરાત દીપોત્સ્વી અંક સાહિત્યકારોનું સિનિયોરીટી લીસ્ટ પૂરું પાડતો ન હોય તે રીતે પ્રકટ થાય છે! એ લીસ્ટમાં રહી જતા કેટલાક તેમાં ઉમેરાવા ધમપછાડા પણ કરતા હોય છે!

[શબ્દસૃષ્ટિ : ઑક્ટોબર-૧૯૯૯] ડંકેશ ઓઝા
{{સ-મ|[શબ્દસૃષ્ટિ : ઑક્ટોબર-૧૯૯૯]||'''ડંકેશ ઓઝા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૩૬.
મ્હોટી મોજનો રસ!'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૬.
મ્હોટી મોજનો રસ!
જે પત્રો સારી માઠી લાંબી લાંબી કલ્પિત વાર્તાઓ લખી  પોતાનું ભરતિયું કરે, વિદ્યાના વિષયો કે સાહિત્યની  ખિલવણી ઉપર કશું ધ્યાન ન આપે તો વાંચવામાં વખત વ્યર્થ શું કામ ગુમાવો છો? ‘વસંત’, ‘સમાલોચક’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘શારદા’, ‘સાહિત્ય’, ‘સ્રીબોધ’ જેવાં ચોપાનિયાં વાંચો, તેનો અભ્યાસ કરો. ગંભીરાઈથી એ કામ હાથમાં લ્યો નહિ ત્યાં સુધી તેમાંથી મળતી મ્હોટી મોજનો રસ તમને ન આવે.

[વસંત ‘રજત મહોત્સવ ગ્રંથ’, પૃ. ૨૫૩] રુસ્તમ નાનાભાઈ રાણીના
{{સ-મ|[વસંત ‘રજત મહોત્સવ ગ્રંથ’, પૃ. ૨૫૩]||'''રુસ્તમ નાનાભાઈ રાણીના'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૩૭.
લેખકો જ વાચકો!'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૭.
સુરેશભાઈ (જોશી)એ ઘણાં સામયિકો ચલાવ્યાં. માર્ક ટ્‌વેને કહેલું કે સિગારેટ છોડવી સહેલ છે, મેં સાત વાર છોડી છે. સુરેશભાઈ ઊલટાવીને કહી શકે કે સામયિક શરૂ કરવું સહેલું છે. મેં છ સામયિકો શરૂ કરેલાં. એ ચાલ્યાં નહીં એ કંઈ એમનો દોષ નથી. એકેય બંધ કરવાનો નિર્ણય એમણે નહોતો કર્યો. પણ આ પ્રકારનાં સામયિકોમાં લેખકો જ વાચકો હોય છે – અમુક રમતોના પ્રેક્ષકો ખેલાડીઓ જ હોય છે તેમ. એકવાર સુરેશભાઈ ફરિયાદ કરતા હતા – એતદ્‌માં રસિકભાઈ ને જયંત પારેખ લખતા નથી. મને પૂછવાનું મન થયેલું : ‘વાંચતા હશે ખરા? કદાચ વાંચતા તો હશે જ. આ નહીં તો બીજું, એમને એ પણ ખાતરી હશે કે એતદ્‌ બંધ થશે તો બીજું સામયિક શરૂ કરવાનું આવશે જ. ભલે આખી દુનિયા એમની લાગણી દુભવે પણ આ બે જણા તો એમની સાથે જ રહેશે.
લેખકો જ વાચકો!
{{સ-મ|[‘સહરાની ભવ્યતા’, પૃ. ૨૧૨]||'''રઘુવીર ચૌધરી'''}}
સુરેશભાઈ (જોશી)એ ઘણાં સામયિકો ચલાવ્યાં. માર્ક ટ્‌વેને કહેલું કે સિગારેટ છોડવી સહેલ છે, મેં સાત વાર છોડી છે. સુરેશભાઈ ઊલટાવીને કહી શકે કે સામયિક શરૂ કરવું સહેલું છે. મેં છ સામયિકો શરૂ કરેલાં. એ ચાલ્યાં નહીં એ કંઈ એમનો દોષ નથી. એકેય બંધ કરવનો નિર્ણય એમણે નહોતો કર્યો. પણ આ પ્રકારનાં સામયિકોમાં લેખકો જ વાચકો હોય છે – અમુક રમતોના પ્રેક્ષકો ખેલાડીઓ જ હોય છે તેમ. એકવાર સુરેશભાઈ ફરિયાદ કરતા હતા – એતદ્‌માં રસિકભાઈ ને જયંત પારેખ લખતા નથી. મને પૂછવાનું મન થયેલું : ‘વાંચતા હશે ખરા? કદાચ વાંચતા તો હશે જ. આ નહીં તો બીજું, એમને એ પણ ખાતરી હશે કે એતદ્‌ બંધ થશે તો બીજું સામયિક શરૂ કરવાનું આવશે જ. ભલે આખી દુનિયા એમની લાગણી દુભવે પણ આ બે જણા તો એમની સાથે જ રહેશે.
[‘સહરાની ભવ્યતા’, પૃ. ૨૧૨] રઘુવીર ચૌધરી
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૩૮.
ડાંડિયાના ડાંડિયા ઊછળતા...'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૮.
ડાંડિયાના ડાંડિયા ઊછળતા...
ડાંડિયાનો ખ્યાલ આપવા માટે તેને હાલની ‘પોલપત્રિકાઓ’ કે ‘પીળી પત્રીકાઓ’ (Yellow Press) સાથે સરખાવવામાં આવે તો તે તો અઘટિત. ડાંડિયો ટીકાઓ કડક અને ગ્રામ્ય બોલીમાં કરતો પરંતુ અંગત ખાર કે વિરોધ માટે અથવા ગલીચ શોખી લોકના દોઢિયાંથી પોતાનું ખીસું ભરાય એવી દાનતે મુદ્દલ નહીં; જાહેર ન્યાયાન્યાય અને હિતાહિતના વિષયોમાં તેમ સામાજિક બદીઓ સામે જ એના ડાંડિયા ઊછળતા.

[‘વિવિધ વ્યાખ્યાનો’–ગુચ્છ : ૨ (૧૯૪૮)પૃ. ૧૮-૧૯]
{{સ-મ|[‘વિવિધ વ્યાખ્યાનો’–ગુચ્છ : ૨ (૧૯૪૮)પૃ. ૧૮-૧૯]||'''બળવંતરાય ક. ઠાકોર'''}}
બળવંતરાય ક. ઠાકોર
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૩૯.
કવિતાનાં સામયિકો : જમે-ઉધાર!'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૯.
''Our intellectual marines'',
કવિતાનાં સામયિકો : જમે-ઉધાર!
''stvnding in little magazines'',
Our intellectual marines,
''capture a trend'' {{સ-મ|||'''– Auden'''}}
stvnding in little magazines,
capture a trend – Auden
કવિતા, કવિલોક, મંજરી, પલાશ, મિલન, સંદર્ભ, રે, શબ્દ – માત્ર કવિતાને વરેલાં સામયિકોની સંખ્યા દિનપ્રતિદિન વધતી રહી છે ત્યારે એમના કાર્યની નોંધ લેવાનું જરૂરી બને છે.

આ બધામાં કવિલોક વડીલ પણ એમાં પ્રકટ થતાં કાવ્યો માટે to capture a trend આજ સુધી શક્ય બન્યું નથી. મળ્યાં અને ઠીક લાગ્યાં તે કાવ્યો પ્રકટ કરીને એણે નિયમિતતા જાળવી રાખી છે. કવિઓ અને કાવ્યગ્રંથોનો પરિચય આપવાની જે શ્રેણી એણે મને કે કમને ચલાવી એની સાર્થકતા પુરવાર થઈ શકી નથી. સંપાદક બદલાયા પછી કાવ્ય કરતાં કાવ્યવિવેચન તરફ ઝોક વધ્યો છે અને સાથે જ કવિતાની બાબતમાં Two Cities બનવાની શક્યતાઓ પણ વધી છે. સંદર્ભ પોતાનો દાવો વધુ પડતો રજૂ કરે કે Surrealism નું પાટિયું મારીને ફરે એમાં આપણને વાંધો ન હોય. એની સભાનતા ગમે એવી છે પરંતુ પ્રત્યેક કાવ્ય પર વિચારો રજૂ કરવાના ઉપક્રમથી શું સિદ્ધ થયું તે પ્રશ્ન છે. વહેતા પ્રવાહના કાંઠા ખોતરવાનું રે જેટલી મગદૂરીથી ભાગ્યે જ કોઈ સામયિક કરી શક્યું હોત!

Lionel Trilling આપણા સમયને Mechanical Literacyનો સમય કહીને ઓળખાવે છે. શિક્ષિત સમુદાય અને સાચા સાહિત્યપદાર્થ વચ્ચે અંતર વધતું ગયું છે. શિક્ષણ વ્યાપક થયું છે. સાહિત્યનાં સામયિકોની સંખ્યામાં વધારો થયો છે પણ તેથી સાહિત્યસૂઝ વધુ વ્યાપક થઈ છે એવું સમીકરણ માંડી નહીં શકાય એટલે જાહેરાત  ઓઢીને છાતી કાઢીને ફરતાં સામયિકોની વચ્ચે શબ્દેશબ્દ તોળીને બોલતાં પતાકડાં જેવાં માસિકો, દ્વૈમાસિકો અને ત્રૈમાસિકોની જવાબદારી વધી છે, એવા સામયિકોની ધરી વાચક અને લેખકોના મનમાં ઓછી વત્તી ઝૂકેલી રહે તો તે સમજી શકાય એમ છે. કુમારનો વધુ ઝોક વાચકના મનમાં, ક્ષિતિજનો સર્જકના મનમાં અને સંસ્કૃતિનો વાચક અને સર્જક ચિત્તમાં સમતોલ ઝોક નોંધપાત્ર છે. પણ, આવા કવિતાના સામયિકની ધરીતો સર્જકચિત્તમાં જ રહેવી જોઈએ. એવાં સામયિકોમાં પ્રયોગખોરીને અને સાહસખોરીને અવકાશ નથી. સર્જનક્ષેત્રે નવાં નામનો શોધ આવાં સામયિકોએ કરવી પડે. વિવિધ લીલા પ્રકટાવતી કવિતાની યાત્રા કોઈ સામયિકની પરબ પાસેથી પસાર થાય એવું બુદ્ધદેવના કવિતાના બાબતમાં થયું છે. એવું આપણાં કવિતાના સામયિકો માટે પણ બને એવું કોણ ન ઈચ્છે?

Adam ની જેમ, જેનું નામ પણ સાંભળવા ન મળ્યું હોય એવી કોઈ નવી પ્રતિભાને આખો અંક ધરી દેવાની તત્પરતા આપણાં કેટલાં સામયિકોએ બતાવી? પરભાષી અને પરદેશી નીવડેલા કવિતાના અનુભવ દિશારેખા ન આંકી આપે તોય પોષક તો જરૂર નીવડે! એવી કવિતાનું સાન્નિધ્ય આત્માખોજની તક પૂરી પાડે અને પરિણામે સ્થિર જ્યોત પ્રકટાવવાને બદલે ભડકો તો નથી કરી બેસતા, એ વિચારવાનું શક્ય બને.

[વિશ્વમાનવ, મે-જૂન-૧૯૬૫]     અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ
{{સ-મ|[વિશ્વમાનવ, મે-જૂન-૧૯૬૫]||'''અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}