2,669
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1,382: | Line 1,382: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છઠ્ઠા-સાતમા દાયકાના અમેરિકન કવિ અને સંપાદક માઇકલ એનેનિયા ત્યાંના સાહિત્ય-સામયિકોને આર્થિક સહાય આપતી સંસ્થા ‘કો-ઓર્ડિનેટિંગ કાઉન્સીલ ઑફ લિટરરી મેગેઝિન્સ’ના પ્રમુખ પણ હતા. આ સંસ્થા સરકાર અને સખાવતી સંસ્થાઓ પાસેથી ફંડ લઈને સભ્ય-સામયિકોને સહાયક બનતું સંગઠન હતું. શરત એટલી જ કે જેના ઓછામાં ઓછા ૩ અંક પ્રકાશિત થયા હોય ને જે એક વરસ સુધી ચાલતું રહ્યું હોય એ સામયિક સભ્યપદ માટે અરજી કરી શકે. પણ, માઇકલ લખે છે કે, મોટાભાગનાં સામયિકો તો ત્રણ અંક સુધી પણ પહોંચી શકતાં ન હતાં! સંપાદકે જે કંઈ પૈસા એકઠા કર્યા હોય એ તો પહેલા અંકમાં જ ખરચાઈ જતા! પછી, સંપાદકના સદ્ભાગ્યે ઠીકઠીક મોટું મિત્રવર્તુળ હોય ને થોડાંક લવાજમ મળ્યાં હોય તો વળી માંડ બીજો અંક ખેંચાય! | છઠ્ઠા-સાતમા દાયકાના અમેરિકન કવિ અને સંપાદક માઇકલ એનેનિયા ત્યાંના સાહિત્ય-સામયિકોને આર્થિક સહાય આપતી સંસ્થા ‘કો-ઓર્ડિનેટિંગ કાઉન્સીલ ઑફ લિટરરી મેગેઝિન્સ’ના પ્રમુખ પણ હતા. આ સંસ્થા સરકાર અને સખાવતી સંસ્થાઓ પાસેથી ફંડ લઈને સભ્ય-સામયિકોને સહાયક બનતું સંગઠન હતું. શરત એટલી જ કે જેના ઓછામાં ઓછા ૩ અંક પ્રકાશિત થયા હોય ને જે એક વરસ સુધી ચાલતું રહ્યું હોય એ સામયિક સભ્યપદ માટે અરજી કરી શકે. પણ, માઇકલ લખે છે કે, મોટાભાગનાં સામયિકો તો ત્રણ અંક સુધી પણ પહોંચી શકતાં ન હતાં! સંપાદકે જે કંઈ પૈસા એકઠા કર્યા હોય એ તો પહેલા અંકમાં જ ખરચાઈ જતા! પછી, સંપાદકના સદ્ભાગ્યે ઠીકઠીક મોટું મિત્રવર્તુળ હોય ને થોડાંક લવાજમ મળ્યાં હોય તો વળી માંડ બીજો અંક ખેંચાય! | ||
એટલે જ દર વરસે અનેક સામયિકો જન્મે છે ને મરણ પામે છે. કેટલાંક તો એટલી ઝડપથી મરે છે કે એના અસ્તિત્વની નોંધ સુધ્ધાં, અમેરિકામાં પ્રગટ થતી સામયિક યાદીઓમાં લેવાતી નથી. સી.સી.એલ.એમ. નાં સભ્ય સામયિકો ૬૦૦ જેટલાં હતાં પણ એનેનિયાની ગણતરી મુજબ, તે સમયે, આરંભાયેલાં સામયિકોની સંખ્યા ૧૫૦૦થી પણ વધારે હશે. | |||
{{સ-મ|[એતદ્, ઓક્ટો-ડિસે. ૧૯૯૦; ‘સાભિપ્રાય’ ૧૯૯૮]||'''રમણ સોની'''}} | {{સ-મ|[એતદ્, ઓક્ટો-ડિસે. ૧૯૯૦; ‘સાભિપ્રાય’ ૧૯૯૮]||'''રમણ સોની'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |