શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ : મૂળની સાથે મેળ, સત સાથે સુમેળ -યોગેશ જોષી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 106: Line 106:


{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨)}}
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨)}}
</poem>
{{Poem2Open}}
ભાવકચિત્તમાંય ‘ક્યાં છે?’ ‘ક્યાં છે?’ના પડઘા પડતા રહે છે.
ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીને એના ટુકડાઓ કવિ જાણે કૅલિડોસ્કોપમાં ભરે છે, તળે-ઉપર કરે છે, ફેરવી ફેરવીને નીરખે છે ને એમ શબ્દલીલા, સ્વલીલા ને શબદલીલા ચાલતી રહે છે.
જાતની વિડંબના કરતાં કરતાં, હસતાં હસતાં આ કવિ બાહ્ય આવરણો ઉતારીય શકે છે — ‘નહિ ગમે આ મારો વેશ’ કાવ્યમાં કવિ કહે છે —
{{Poem2Close}}
<poem>
'''‘હું બરોબર જાણું છું:'''
'''તેઓ તેમની સૉફિસ્ટિકેટેડ એસ્પ્રેસો કૉફીમાંથી'''
'''આસ્તેથી'''
'''રૂપાના ઢોળવાળી ચમચીથી'''
'''કાઢી નાખશે મારું નામ બહાર;'''
'''તેઓ તેમની ડાયરીમાંથી'''
'''અવાજ ન થાય એમ હળવેકથી'''
'''ફાડી નાખશે મારા જન્મદિવસનો વાર.'''
… …
… …
'''હું એમની કૉફી-પાર્ટીમાં જાઉં છું. એકાદો શર્કરાકણ ચાટવા;'''
'''હું ભળું છું એમની કૉફી-પાર્ટીમાં, ઉગાડવા રંગધનુષો, કૉફીથી!'''
'''એમની ઉષ્માથી મારી કપાવેલી સાત સુંવાળી પૂંછડીઓ'''
'''મથું છું મને ચોંટાડવા.'''
'''જો એ પૂંછડીઓ મને ચોંટી રહે'''
'''ને તેથી મિત્રો જો દાદ આપે'''
'''તો'''
'''ઊભી બજારે'''
'''સાત પૂંછડીઓ બતાવતાં ફરવા'''
'''કદાચ'''
'''નિર્વસ્ત્ર થવાનુંયે હું કરું!’'''
{{right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૩૦-૩૧)}}
</poem>
{{Poem2Open}}
જાતની વિડંબના કરતા જઈને કવિ શબ્દનું, કવિતાનું સત્ય પેટાવતા રહે છે. ‘એક ચંદુડિયાની નમૂનેદાર બનાવટ’માં કવિ કહે છે —
{{Poem2Close}}
<poem>
'''‘હું શું કરું છું?'''
'''બનાવટ — શબ્દોની ચોક્કસ પ્રકારની નમૂનેદાર બનાવટ.'''
'''સમય છે. શક્તિ છે. સાધન છે, પ્રોત્સાહન છે,'''
'''તો લખીએ છીએ.'''
<center>*</center>
'''એક કવિસંમેલનની તાળીઓથી ચઢી ગયો ચંદુડિયો વૈકુંઠ લગણ;'''
'''પણ કવિતાથી નહિ ચઢેલો તે બચાડો ઊંધે માથે પડ્યો ને'''
'''પટકાયો પથ્થરિયા ભોંય પર.'''
'''ને કુદરતનું કરવું તે વાગ્યું તો પાર વિનાનું'''
'''પણ ખોપરીનો મસાલો જળવાઈ રહ્યો અકબંધ!’'''
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૪૨-૪૩)}
</poem>
{{Poem2Open}}
એક ગીતમાં આ કવિ નિર્મમ બનીને ચંદુડિયા પર સોંસરો વાર કરે છે, પણ ચંદુ, ‘મારો ચંદુ’ તુરત ફરાર થઈ જાય છે! —
{{Poem2Close}}
<poem>
'''‘અંદરથી આ કટાર નીકળી,'''
'''અંદરથી તલવાર,'''
'''ચંદુડિયાની હવે ખેર ના,'''
'''કરું સોંસરો વાર!’ —'''
<center>*</center>
'''માટી દેતાં ઈંટો કીધી,'''
'''એથી કરી દીવાલો!'''
'''વાડી દેતાં વાડો કીધી,'''
'''દેશ કર્યો કાંટાળો!'''
'''‘તને જ પ્હેલો ખાઉં ખાઉં’નો ઉર જ્યાં ઊઠ્યો પુકાર;'''
'''મારો ચંદુ તુરત ફરાર! —’'''
{{Right|(‘ચિદાકાશનાં ચાંદરણાં’, પૃ. ૫૮)}}
</poem>
</poem>
26,604

edits