26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 106: | Line 106: | ||
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨)}} | {{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨)}} | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
ભાવકચિત્તમાંય ‘ક્યાં છે?’ ‘ક્યાં છે?’ના પડઘા પડતા રહે છે. | |||
ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીને એના ટુકડાઓ કવિ જાણે કૅલિડોસ્કોપમાં ભરે છે, તળે-ઉપર કરે છે, ફેરવી ફેરવીને નીરખે છે ને એમ શબ્દલીલા, સ્વલીલા ને શબદલીલા ચાલતી રહે છે. | |||
જાતની વિડંબના કરતાં કરતાં, હસતાં હસતાં આ કવિ બાહ્ય આવરણો ઉતારીય શકે છે — ‘નહિ ગમે આ મારો વેશ’ કાવ્યમાં કવિ કહે છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
'''‘હું બરોબર જાણું છું:''' | |||
'''તેઓ તેમની સૉફિસ્ટિકેટેડ એસ્પ્રેસો કૉફીમાંથી''' | |||
'''આસ્તેથી''' | |||
'''રૂપાના ઢોળવાળી ચમચીથી''' | |||
'''કાઢી નાખશે મારું નામ બહાર;''' | |||
'''તેઓ તેમની ડાયરીમાંથી''' | |||
'''અવાજ ન થાય એમ હળવેકથી''' | |||
'''ફાડી નાખશે મારા જન્મદિવસનો વાર.''' | |||
… … | |||
… … | |||
'''હું એમની કૉફી-પાર્ટીમાં જાઉં છું. એકાદો શર્કરાકણ ચાટવા;''' | |||
'''હું ભળું છું એમની કૉફી-પાર્ટીમાં, ઉગાડવા રંગધનુષો, કૉફીથી!''' | |||
'''એમની ઉષ્માથી મારી કપાવેલી સાત સુંવાળી પૂંછડીઓ''' | |||
'''મથું છું મને ચોંટાડવા.''' | |||
'''જો એ પૂંછડીઓ મને ચોંટી રહે''' | |||
'''ને તેથી મિત્રો જો દાદ આપે''' | |||
'''તો''' | |||
'''ઊભી બજારે''' | |||
'''સાત પૂંછડીઓ બતાવતાં ફરવા''' | |||
'''કદાચ''' | |||
'''નિર્વસ્ત્ર થવાનુંયે હું કરું!’''' | |||
{{right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૩૦-૩૧)}} | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
જાતની વિડંબના કરતા જઈને કવિ શબ્દનું, કવિતાનું સત્ય પેટાવતા રહે છે. ‘એક ચંદુડિયાની નમૂનેદાર બનાવટ’માં કવિ કહે છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
'''‘હું શું કરું છું?''' | |||
'''બનાવટ — શબ્દોની ચોક્કસ પ્રકારની નમૂનેદાર બનાવટ.''' | |||
'''સમય છે. શક્તિ છે. સાધન છે, પ્રોત્સાહન છે,''' | |||
'''તો લખીએ છીએ.''' | |||
<center>*</center> | |||
'''એક કવિસંમેલનની તાળીઓથી ચઢી ગયો ચંદુડિયો વૈકુંઠ લગણ;''' | |||
'''પણ કવિતાથી નહિ ચઢેલો તે બચાડો ઊંધે માથે પડ્યો ને''' | |||
'''પટકાયો પથ્થરિયા ભોંય પર.''' | |||
'''ને કુદરતનું કરવું તે વાગ્યું તો પાર વિનાનું''' | |||
'''પણ ખોપરીનો મસાલો જળવાઈ રહ્યો અકબંધ!’''' | |||
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૪૨-૪૩)} | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એક ગીતમાં આ કવિ નિર્મમ બનીને ચંદુડિયા પર સોંસરો વાર કરે છે, પણ ચંદુ, ‘મારો ચંદુ’ તુરત ફરાર થઈ જાય છે! — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
'''‘અંદરથી આ કટાર નીકળી,''' | |||
'''અંદરથી તલવાર,''' | |||
'''ચંદુડિયાની હવે ખેર ના,''' | |||
'''કરું સોંસરો વાર!’ —''' | |||
<center>*</center> | |||
'''માટી દેતાં ઈંટો કીધી,''' | |||
'''એથી કરી દીવાલો!''' | |||
'''વાડી દેતાં વાડો કીધી,''' | |||
'''દેશ કર્યો કાંટાળો!''' | |||
'''‘તને જ પ્હેલો ખાઉં ખાઉં’નો ઉર જ્યાં ઊઠ્યો પુકાર;''' | |||
'''મારો ચંદુ તુરત ફરાર! —’''' | |||
{{Right|(‘ચિદાકાશનાં ચાંદરણાં’, પૃ. ૫૮)}} | |||
</poem> | </poem> |
edits