26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩. હેલી|}} <poem> હરિકીર્તનની હેલી રે મનવા! હરિકીર્તનની હેલી. ધ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
હરિકીર્તનની હેલી રે મનવા! | હરિકીર્તનની હેલી રે મનવા! | ||
હરિકીર્તનની હેલી. | હરિકીર્તનની હેલી. | ||
ધ્યાનભજનની અરસપરસમાં જાગી તાલાવેલી, | ધ્યાનભજનની અરસપરસમાં જાગી તાલાવેલી, | ||
ધામધૂમ નર્તન-અર્ચનની સંતત ધૂન મચેલીઃ | ધામધૂમ નર્તન-અર્ચનની સંતત ધૂન મચેલીઃ | ||
રે મનવા! | રે મનવા! | ||
હરિકીર્તનની હેલીo | હરિકીર્તનની હેલીo | ||
મારા જીવનના ઉપવનમાં વિધવિધ પુષ્પિત વેલી, | મારા જીવનના ઉપવનમાં વિધવિધ પુષ્પિત વેલી, | ||
મારે મન તો હરિ છે ચંપો, હરિનું નામ ચમેલીઃ | મારે મન તો હરિ છે ચંપો, હરિનું નામ ચમેલીઃ | ||
રે મનવા! | રે મનવા! | ||
હરિકીર્તનની હેલીo | હરિકીર્તનની હેલીo | ||
નયણાંની અગણિત ધારા નભમાં જઈ વરસેલી, | નયણાંની અગણિત ધારા નભમાં જઈ વરસેલી, | ||
કેવી અકલ અલૌકિક લીલા! કોઈએ નથી ઉકેલીઃ | કેવી અકલ અલૌકિક લીલા! કોઈએ નથી ઉકેલીઃ |
edits