કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૩. હેલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૩. હેલી|}} <poem> હરિકીર્તનની હેલી રે મનવા! હરિકીર્તનની હેલી. ધ...")
 
No edit summary
 
Line 6: Line 6:
હરિકીર્તનની હેલી રે મનવા!
હરિકીર્તનની હેલી રે મનવા!
હરિકીર્તનની હેલી.
હરિકીર્તનની હેલી.
ધ્યાનભજનની અરસપરસમાં જાગી તાલાવેલી,
ધ્યાનભજનની અરસપરસમાં જાગી તાલાવેલી,
ધામધૂમ નર્તન-અર્ચનની સંતત ધૂન મચેલીઃ
ધામધૂમ નર્તન-અર્ચનની સંતત ધૂન મચેલીઃ
રે મનવા!
રે મનવા!
હરિકીર્તનની હેલીo
હરિકીર્તનની હેલીo
મારા જીવનના ઉપવનમાં વિધવિધ પુષ્પિત વેલી,
મારા જીવનના ઉપવનમાં વિધવિધ પુષ્પિત વેલી,
મારે મન તો હરિ છે ચંપો, હરિનું નામ ચમેલીઃ
મારે મન તો હરિ છે ચંપો, હરિનું નામ ચમેલીઃ
રે મનવા!
રે મનવા!
હરિકીર્તનની હેલીo
હરિકીર્તનની હેલીo
નયણાંની અગણિત ધારા નભમાં જઈ વરસેલી,
નયણાંની અગણિત ધારા નભમાં જઈ વરસેલી,
કેવી અકલ અલૌકિક લીલા! કોઈએ નથી ઉકેલીઃ
કેવી અકલ અલૌકિક લીલા! કોઈએ નથી ઉકેલીઃ
26,604

edits

Navigation menu