26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પહેલો પ્રવેશ|'''પહેલો અંક'''}} {{Space}}સ્થળ : જાલંધર નગર : મહેલનો એ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
|'''દેવદત્ત''' : વાહ! શાસ્ત્રહીન બ્રાહ્મણનું જો પ્રયોજન હોય તો ત્રિવેદી ક્યાં નથી? બાપડો કેવો ભલો આદમી! હમેશ હાથમાં જપમાળા જ ચાલતી હોય, હમેશ ક્રિયાકર્મ જ કર્યા કરતો હોય; માત્ર મંત્રોચ્ચારણમાં જ લગારેય ક્રિયાકર્મજ્ઞાન ન મળે! | |'''દેવદત્ત''' : | ||
|વાહ! શાસ્ત્રહીન બ્રાહ્મણનું જો પ્રયોજન હોય તો ત્રિવેદી ક્યાં નથી? બાપડો કેવો ભલો આદમી! હમેશ હાથમાં જપમાળા જ ચાલતી હોય, હમેશ ક્રિયાકર્મ જ કર્યા કરતો હોય; માત્ર મંત્રોચ્ચારણમાં જ લગારેય ક્રિયાકર્મજ્ઞાન ન મળે! | |||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
Line 102: | Line 103: | ||
|'''દેવદત્ત''' : | |'''દેવદત્ત''' : | ||
|પ્રાચીન જ તો. શું કરું, મહારાજ? જે જે પોથી ખોલું, તેમાં બસ આ એક-ની એક કથા લખી છે. પ્રાચીન યુગના પંડિતો બિચારા પ્રેયસીની ચિંતા કર્યા વિના પળવાર પણ શાંત રહી શક્યા નથી. કાયમ બસ સંદેહ અને અવિશ્વાસમાં જ આકુલ વ્યાકુલ. પણ હું તો વિચાર જ કરું છું કે જેના ઘરની નારી પારકાની શોધમાં ભટકતી હોય, એનાથી ઠંડે કલેજે છંદો ગૂંથી ગૂંથીને કાવ્યો શૅ લખાતાં હશે, બાપુ? | |પ્રાચીન જ તો. શું કરું, મહારાજ? જે જે પોથી ખોલું, તેમાં બસ આ એક-ની એક કથા લખી છે. પ્રાચીન યુગના પંડિતો બિચારા પ્રેયસીની ચિંતા કર્યા વિના પળવાર પણ શાંત રહી શક્યા નથી. કાયમ બસ સંદેહ અને અવિશ્વાસમાં જ આકુલ વ્યાકુલ. પણ હું તો વિચાર જ કરું છું કે જેના ઘરની નારી પારકાની શોધમાં ભટકતી હોય, એનાથી ઠંડે કલેજે છંદો ગૂંથી ગૂંથીને કાવ્યો શૅ લખાતાં હશે, બાપુ? | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
|'''વિક્રમદેવ ''': | |'''વિક્રમદેવ ''': | ||
|અરે ગાંડા! એ તો કૃત્રિમ અવિશ્વાસ! એ તો ઇરાદાપૂર્વકની આપ-ઠગાઈ! પામર હૃદયોનો પ્રેમ નિરંતર વિશ્વાસમાં પડ્યો પડ્યો મરી જાય છે, જડ બની જાય છે. તેથી તેને ફરી જગાડવા માટે જરા બનાવટી અવિશ્વાસ જોઈએ! જો, ઓ આવે પ્રધાનજી. જો! કાંધે પહાડ જેટલો રાજ્યભાર ઉપાડ્યો છે! ચાલ, નાસી જવા દે. | |અરે ગાંડા! એ તો કૃત્રિમ અવિશ્વાસ! એ તો ઇરાદાપૂર્વકની આપ-ઠગાઈ! પામર હૃદયોનો પ્રેમ નિરંતર વિશ્વાસમાં પડ્યો પડ્યો મરી જાય છે, જડ બની જાય છે. તેથી તેને ફરી જગાડવા માટે જરા બનાવટી અવિશ્વાસ જોઈએ! જો, ઓ આવે પ્રધાનજી. જો! કાંધે પહાડ જેટલો રાજ્યભાર ઉપાડ્યો છે! ચાલ, નાસી જવા દે. | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
|'''દેવદત્ત ''': | |'''દેવદત્ત ''': | ||
|હા હા! પહોંચો અંત :પુરમાં. દોડો, રાણીજીના રાજ્યનો આશરો લઈ લ્યો. અધૂરાં રાજકાર્યો ભલે બારણાની બહાર રઝળતાં. દિવસે દિવસે ભલે ગંજ ખડકાતો એ ફરિયાદોનો. એક દિવસ આખરે તમારાં દ્વાર તજીને એ પોકારો, એક પછી એક, ઊંચે આકાશમાં ચડશે — પ્રભુના ન્યાયાસન પાસે પહોંચવા. | |હા હા! પહોંચો અંત :પુરમાં. દોડો, રાણીજીના રાજ્યનો આશરો લઈ લ્યો. અધૂરાં રાજકાર્યો ભલે બારણાની બહાર રઝળતાં. દિવસે દિવસે ભલે ગંજ ખડકાતો એ ફરિયાદોનો. એક દિવસ આખરે તમારાં દ્વાર તજીને એ પોકારો, એક પછી એક, ઊંચે આકાશમાં ચડશે — પ્રભુના ન્યાયાસન પાસે પહોંચવા. | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
Line 123: | Line 121: | ||
}} | }} | ||
{{Right |[રાજા જાય છે, પ્રધાન પ્રવેશ કરે છે.]}} | {{Right |[રાજા જાય છે, પ્રધાન પ્રવેશ કરે છે.]}} | ||
{{Ps | {{Ps | ||
|'''પ્રધાન ''': | |'''પ્રધાન ''': | ||
Line 183: | Line 180: | ||
|'''પ્રધાન''' : | |'''પ્રધાન''' : | ||
|ચાલો, જોઈ આવીએ. | |ચાલો, જોઈ આવીએ. | ||
[જાય છે.] | {{Right|[જાય છે.]}} |
edits