રાજા-રાણી/પહેલો પ્રવેશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પહેલો પ્રવેશ|'''પહેલો અંક'''}} {{Space}}સ્થળ : જાલંધર નગર : મહેલનો એ...")
 
No edit summary
Line 29: Line 29:
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' : વાહ! શાસ્ત્રહીન બ્રાહ્મણનું જો પ્રયોજન હોય તો ત્રિવેદી ક્યાં નથી? બાપડો કેવો ભલો આદમી! હમેશ હાથમાં જપમાળા જ ચાલતી હોય, હમેશ ક્રિયાકર્મ જ કર્યા કરતો હોય; માત્ર મંત્રોચ્ચારણમાં જ લગારેય ક્રિયાકર્મજ્ઞાન ન મળે!
|'''દેવદત્ત''' :
|વાહ! શાસ્ત્રહીન બ્રાહ્મણનું જો પ્રયોજન હોય તો ત્રિવેદી ક્યાં નથી? બાપડો કેવો ભલો આદમી! હમેશ હાથમાં જપમાળા જ ચાલતી હોય, હમેશ ક્રિયાકર્મ જ કર્યા કરતો હોય; માત્ર મંત્રોચ્ચારણમાં જ લગારેય ક્રિયાકર્મજ્ઞાન ન મળે!
}}
}}
{{Ps
{{Ps
Line 102: Line 103:
|'''દેવદત્ત''' :
|'''દેવદત્ત''' :
|પ્રાચીન જ તો. શું કરું, મહારાજ? જે જે પોથી ખોલું, તેમાં બસ આ એક-ની એક કથા લખી છે. પ્રાચીન યુગના પંડિતો બિચારા પ્રેયસીની ચિંતા કર્યા વિના પળવાર પણ શાંત રહી શક્યા નથી. કાયમ બસ સંદેહ અને અવિશ્વાસમાં જ આકુલ વ્યાકુલ. પણ હું તો વિચાર જ કરું છું કે જેના ઘરની નારી પારકાની શોધમાં ભટકતી હોય, એનાથી ઠંડે કલેજે છંદો ગૂંથી ગૂંથીને કાવ્યો શૅ લખાતાં હશે, બાપુ?

|આ તારી પ્રાચીન કથા!
}}
}}
{{Ps
{{Ps
|'''વિક્રમદેવ ''':
|'''વિક્રમદેવ ''':
|અરે ગાંડા! એ તો કૃત્રિમ અવિશ્વાસ! એ તો ઇરાદાપૂર્વકની આપ-ઠગાઈ! પામર હૃદયોનો પ્રેમ નિરંતર વિશ્વાસમાં પડ્યો પડ્યો મરી જાય છે, જડ બની જાય છે. તેથી તેને ફરી જગાડવા માટે જરા બનાવટી અવિશ્વાસ જોઈએ! જો, ઓ આવે પ્રધાનજી. જો! કાંધે પહાડ જેટલો રાજ્યભાર ઉપાડ્યો છે! ચાલ, નાસી જવા દે.

|'''દેવદત્ત ''':
|'''દેવદત્ત ''':
|હા હા! પહોંચો અંત :પુરમાં. દોડો, રાણીજીના રાજ્યનો આશરો લઈ લ્યો. અધૂરાં રાજકાર્યો ભલે બારણાની બહાર રઝળતાં. દિવસે દિવસે ભલે ગંજ ખડકાતો એ ફરિયાદોનો. એક દિવસ આખરે તમારાં દ્વાર તજીને એ પોકારો, એક પછી એક, ઊંચે આકાશમાં ચડશે — પ્રભુના ન્યાયાસન પાસે પહોંચવા.

Line 123: Line 121:
}}
}}
{{Right |[રાજા જાય છે, પ્રધાન પ્રવેશ કરે છે.]}}

|'''પ્રધાન ''':
|'''પ્રધાન ''':
Line 183: Line 180:
|'''પ્રધાન''' :
|'''પ્રધાન''' :
|ચાલો, જોઈ આવીએ.
|ચાલો, જોઈ આવીએ.
[જાય છે.]
{{Right|[જાય છે.]}}
26,604

edits

Navigation menu