18,450
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 49: | Line 49: | ||
રે સ્વપ્ન શી સકલ સત્ય-રહસ્યની સૃષ્ટિ ખોલે! | રે સ્વપ્ન શી સકલ સત્ય-રહસ્યની સૃષ્ટિ ખોલે! | ||
{{સ-મ| ૧૯૪૩}} <br> | {{સ-મ| ૧૯૪૩}} <br> | ||
</poem> | |||
== અકારણે == | |||
<poem> | |||
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય! | |||
મૂગું ર્હેવા જેમ મનાવું તેમ એ વ્હેલું ગાય! | |||
મારે અધર સ્મિત ફૂટે | |||
તો ઝાકળ થૈને છાય, | |||
નેનમાંથી જો નીર છૂટે | |||
તો હસી હસી ન્હાય; | |||
વણજોયાને વ્હાલ કરે ને નિજનાને ના ચ્હાય! | |||
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય! | |||
લોકની માયા શીય કીધી | |||
તે નિજમાંયે ના માય, | |||
કોકની છાયા જોઈ લીધી | |||
કે ચરણ ચૂમવા જાય; | |||
ક્યારેય જે ના નોતરે એને ઘેર એ પ્હેલું જાય! | |||
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય! | |||
{{૧૯૪૮}} <br> | |||
</poem> | </poem> |
edits