18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 352: | Line 352: | ||
મોરી વસંતે મુજ હોત સૃષ્ટિ! | મોરી વસંતે મુજ હોત સૃષ્ટિ! | ||
{{સ-મ|૧૯૪૬}}
| {{સ-મ|૧૯૪૬}}

</poem> | |||
== તો ભૂલી જા! == | |||
<poem> | |||
– તો ભૂલી જા, પ્રિય, મિલનના સ્વપ્નની કૈંક વાતો! | |||
આછાં આછાં અધરસ્મિતમાં મેં કહી જે કથા ને | |||
મૂગા મૂગા નયનજલમાં તેં વહી જે વ્યથાને; | |||
એકાંતોમાં ઉભય ઉરના ઐક્યની કૈંક રાતો! | |||
છો ભૂલી જા સ્મરણ પણ કે ‘હાય ભૂલી જતી રે; | |||
– પ્રેમી, તારો જનમભરનો સાથ – ક્હૈ સાથ ચાલી | |||
ને ચાલી ગૈ અધવચ અચિંતી જ દૈ હાથતાલી!’ | |||
છોને તારી નવલ દુનિયા આજ ખૂલી જતી રે! | |||
છોને મારી વિજન દુનિયા, પ્રીતની છિન્ન આશા! | |||
તોયે ન્યારી! સ્મિતસ્મરણમાં વેદના જ્યાં વસે છે; | |||
ખંડેરોની બિચ મરણમાં જિંદગી જ્યાં હસે છે; | |||
જેના સૌયે કિરણકિરણે ગીતની ભિન્ન ભાષા : | |||
જે હૈયાને અલગ જ થવું લાગતું હોય ઇષ્ટ | |||
રે એ જાતાં, વિરહ પણ શો થૈ જતો ધન્ય, મિષ્ટ! | |||
{{સ-મ|૧૯૪૪}}

</poem> | |||
== એક ફૂલને == | |||
<poem> | |||
તારે ન રૂપ, નહિ રંગ સુગંધ, કૈં ના! | |||
તારે વસંત પણ ના, અવ અંગ ઓઢી | |||
કંથા જ પાનખરની; ચિરકાલ પોઢી | |||
તારી સુદૂર સપને ચકચૂર નૈનાં! | |||
રે મૃત્યુને શયન નીંદર આજ મીઠી! | |||
છેલ્લી હતી મિલનરાત, સખી જતી ર્હૈ; | |||
‘લે ફૂલ!’ એ જ બસ વાત મને હતી ક્હી; | |||
તારે મુખે ચમક ત્યાર પછી ન દીઠી! | |||
આજે વનેવન હસે, રસરંગફાગે; | |||
જાગે વસંતપરશે ઝબકી જવાની | |||
સૌ ફૂલની, અસર પાગલ કો હવાની; | |||
તારે જરીય પણ ના બસ રંગ લાગે! | |||
ના, ના; વસંત પણ છે જ તનેય એવી! | |||
તારે પેલી સખીની સ્મરણસુરભિ અંગાંગ મ્હેકે છ કેવી! | |||
{{સ-મ|૧૯૪૪}}

</poem> | |||
== હવે આ હૈયાને == | |||
<poem> | |||
હવે આ હૈયાને હરખ નથી કે હેત કરજે! | |||
તું તો અંકાશી કો સજલ ઘન થૈને દરસતી, | |||
સદા મારું પ્યાસી હૃદય લુભવી; ના વરસતી! | |||
અરે, એથી તો તું રણ સમ બની રેત ભરજે, | |||
અને ધિક્કારોની પ્રબલતમ ઝંઝા સહીશ હું! | |||
રચી દે હાવાં તું પ્રખર સહરાને, હૃદયના | |||
ખૂણે ખૂણે; હાવાં જરીય પણ ર્હેજે સદય ના! | |||
અને એ ધિક્કારે મુજ પ્રણયતૃપ્તિ લહીશ હું! | |||
સદા જેનું હૈયું ચિર અચલતાની સહ રમે, | |||
કદી એને તારાં ક્ષણિક સમણાંઓ બસ નથી; | |||
મને ચાંચલ્યોની તરલ રમણામાં રસ નથી; | |||
પછી છાયા જેવી તવ પ્રણયમાયા ક્યમ ગમે? | |||
તને આજે લાવે ઘનસ્વરૂપમાં તે પવનને | |||
કહી દે તું લાવે રણસ્વરૂપમાં રે અવ તને! | |||
{{સ-મ|૧૯૪૫}}

</poem> | </poem> |
edits