18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 310: | Line 310: | ||
ઊછળે એમાં ઊર્મિઓ શી ઉભય પ્રાણે?! | ઊછળે એમાં ઊર્મિઓ શી ઉભય પ્રાણે?! | ||
::::કોઈ શું જાણે? | ::::કોઈ શું જાણે? | ||
{{સ-મ|૧૯૪૬}} <br> | |||
</poem> | |||
== અંધકારે == | |||
<poem> | |||
::::એકલ આકુલ અંધકારે, | |||
:::વનમાં વ્યાકુલ રાતની રાણી ગંધભારે! | |||
:::અંગઅંગે એને ફોરમ ફૂટી, | |||
:::જાણે મનવ્યથાની વાણી છૂટી : | |||
:::‘કોઈ લ્યો લૂંટી, રે કોઈ લ્યો લૂંટી!’ | |||
:::એકલ એના એ જ ઉચાટે, | |||
:::ઘેલી ઘેલી ઘૂમે વિજન વાટે. | |||
:::ફૂલવને આજ કોઈ ન જાશે, | |||
:::આજ અમાસે કોઈ ન ગાશે; | |||
:::કોણ ત્યાં એના નેહમાં ન્હાશે? | |||
:::જ્યારે અંધાર ઓઢીને દુનિયા પોઢી બંધ દ્વારે! | |||
::::એકલ આકુલ અંધકારે! | |||
{{સ-મ|૧૯૪૬}} <br> | {{સ-મ|૧૯૪૬}} <br> | ||
</poem> | </poem> |
edits