18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 510: | Line 510: | ||
મોરલીધરને માટે રે, એ તો નિજમાં આજ ન માય, | મોરલીધરને માટે રે, એ તો નિજમાં આજ ન માય, | ||
હૈયા કેરે હાટે રે, વણમૂલ વેચાવા ચ્હાય! | હૈયા કેરે હાટે રે, વણમૂલ વેચાવા ચ્હાય! | ||
{{સ-મ|૧૯૪૮}} <br> | |||
</poem> | |||
== હરી ગયો == | |||
<poem> | |||
:::હરિવર મુજને હરી ગયો! | |||
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો! | |||
::: અબુધ અંતરની હું નારી, | |||
:::: હું શું જાણું પ્રીતિ! | |||
::: હું શું જાણું કામણગારી | |||
:::: મુજ હૈયે છે ગીતિ! | |||
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો! | |||
::: સપનામાંયે જે ના દીઠું | |||
:::: એ જાગીને જોવું! | |||
::: આ તે સુખ છે કે દુ:ખ મીઠું? | |||
:::: રે હસવું કે રોવું? | |||
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો! | |||
હરિવર મુજને હરી ગયો! | |||
{{સ-મ|૧૯૪૮}} <br> | {{સ-મ|૧૯૪૮}} <br> | ||
</poem> | </poem> |
edits