કિન્નરી ૧૯૫૦: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,190: Line 1,190:


{{સ-મ|૧૯૪૭}} <br>
{{સ-મ|૧૯૪૭}} <br>
</poem>
== નૃત્યકાલી ==
<poem>
નાચે નૃત્યકાલી,
માદલઘેરા બાદલતાલે લેતી તાલી!
::: લ્હેરતી એની લટના કોપે
:::: ખેરતી રે લખ તારા,
::: પાયની ઠેકે પળમાં લોપે
:::: દિશદિશાના આરા;
વીજનું ખડગ રૂઠતાં ભુવન ઊઠતાં હાલી!
::: રુદ્ર રે આ લયનો રાગી
:::: રૂપસમન્દર ડોલે,
::: જુગની જાણે નીંદર ત્યાગી
:::: આજ એનો જય બોલે;
આજ ધરાના પ્રાણમાં ફરી પ્રગટી લાલી!
{{સ-મ|૧૯૪૮}} <br>
</poem>
</poem>
18,450

edits