18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,190: | Line 1,190: | ||
{{સ-મ|૧૯૪૭}} <br> | {{સ-મ|૧૯૪૭}} <br> | ||
</poem> | |||
== નૃત્યકાલી == | |||
<poem> | |||
નાચે નૃત્યકાલી, | |||
માદલઘેરા બાદલતાલે લેતી તાલી! | |||
::: લ્હેરતી એની લટના કોપે | |||
:::: ખેરતી રે લખ તારા, | |||
::: પાયની ઠેકે પળમાં લોપે | |||
:::: દિશદિશાના આરા; | |||
વીજનું ખડગ રૂઠતાં ભુવન ઊઠતાં હાલી! | |||
::: રુદ્ર રે આ લયનો રાગી | |||
:::: રૂપસમન્દર ડોલે, | |||
::: જુગની જાણે નીંદર ત્યાગી | |||
:::: આજ એનો જય બોલે; | |||
આજ ધરાના પ્રાણમાં ફરી પ્રગટી લાલી! | |||
{{સ-મ|૧૯૪૮}} <br> | |||
</poem> | </poem> |
edits