18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 1,126: | Line 1,126: | ||
બિરહમાં બાઢ લાયો! | બિરહમાં બાઢ લાયો! | ||
રે આજ આષાઢ આયો! | રે આજ આષાઢ આયો! | ||
{{સ-મ|૧૯૪૭}}

</poem> | |||
== મધરાતે મોર બોલે == | |||
<poem> | |||
મધરાતે મોર બોલે, | |||
:::: દૂરને ડુંગરિયે! | |||
::: ઉરના ઉચાટ ખોલે, | |||
:::: દૂરને ડુંગરિયે! | |||
એણે ગાયું જે ગાનમાં, | |||
એ સમજાયું સાનમાં; | |||
શું પાયું બેભાનમાં | |||
તે પોઢેલા પ્રાણ ડોલે? | |||
::: ઉરના ઉચાટ ખોલે, | |||
:::: દૂરને ડુંગરિયે! | |||
કેવી અલબેલડી | |||
હું ઢળકંતી ઢેલડી, | |||
તોયે અકેલડી | |||
સૂના આવાસમ્હોલે! | |||
::: મધરાતે મોર બોલે, | |||
:::: દૂરને ડુંગરિયે! | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== રૂપનું કાજળ == | |||
<poem> | |||
મેહુલે મારી કીકીએ એના રૂપનું કાજળ મેલ્યું! | |||
મારા મનનું મલ્હારગીત રે નેનનાં નીરમાં ન જાય રેલ્યું! | |||
::: આતુર અંતરે આભમાં જોઉં | |||
:::: તો આંખથી રોવાઈ જાય, | |||
::: પ્રાણપપીહાની પ્યાસમાં રોઉં | |||
:::: તો કાજળ ધોવાઈ જાય; | |||
મેં તો સ્મિતની આછી આડથી આંસુ આવતું પાછું ઠેલ્યું! | |||
::: વીજમાં એની વેદના ખોલે | |||
:::: ને વનવને વાય વેણુ, | |||
::: ઝંઝામાં એનું જોબન ઝોલે | |||
:::: ને પથમાં રથની રેણુ; | |||
અધીર એનું અંતર જોઈ જોઈને મારું હૈયું હેતમાં હેલ્યું! | |||
મેહુલે મારી કીકીએ એના રૂપનું કાજળ મેલ્યું! | |||
{{સ-મ|૧૯૪૭}}

</poem> | |||
== હે સાવન == | |||
<poem> | |||

::::હે સાવન! | |||
તારાં તે નીરમાં મારા નાવલિયાની લાખ ઝરે લાવન! | |||
એનો તે સૂર વહે વનવનની વાટમાં, | |||
કાંઠા બે છલકંતી નદીઓના ઘાટમાં, | |||
ગહન ગગનના ગંભીર ગરજાટમાં; | |||
છલકે નવાણ, મારે અંગ અંગ નેહનાં તે નીરમાં ન્હાવન! | |||
છૂપી છૂપી વાત તને કીધી નાહોલિયે, | |||
સાવન હે, કાળજાની કથની જો ખોલિયે, | |||
તો ધીરેથી કાનમાં એકાદ વેણ બોલિયે | |||
કે શરદના હાસમાં એકલ અવાસને એ કરશેને પાવન? | |||
હે સાવન! | |||
{{સ-મ|૧૯૪૭}}
| {{સ-મ|૧૯૪૭}}

</poem> | </poem> |
edits