18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 101: | Line 101: | ||
{{સ-મ|૨૦૦૯}} <br> | {{સ-મ|૨૦૦૯}} <br> | ||
</poem> | |||
== તમને જે અજાણ == | |||
<poem> | |||
સ્ત્રી": તમે મને મળ્યા તે પ્હેલાં તમે મારે વિશે જાણ્યું હોત તો સારું થાત! | |||
પુરુષ": તો તો હું તમને મળ્યો જ ન હોત ને! તો તમારું જીવન ખારું થાત! | |||
સ્ત્રી": મળ્યા છતાં તમે મારે વિશે ક્યાં કશું જાણો છો? | |||
{{space}} મળ્યા છતાં મિલનમાં વિરહને જ માણો છો! | |||
{{space}} મળ્યા જ ન હોતને તો આવા જીવનથી મૃત્યુ મને વધુ પ્યારું થાત! | |||
પુરુષ": હવે તમારે વિશે તમે ન જાણો તે જાણું છું, | |||
{{space}} તમને જે અજાણ એવા તમને હું માણું છું; | |||
{{space}} એથી જ તો તમારું જે સુખદુ:ખ તે મારું થયું, તે ક્યાંથી મારું થાત? | |||
{{સ-મ|૨૦૧૨}} <br> | |||
</poem> | </poem> |
edits