18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 45: | Line 45: | ||
{{space}} હું સ્વયં સૌંદર્ય, સ્વયં આનંદ, હું તો અપ્તરંગિની; | {{space}} હું સ્વયં સૌંદર્ય, સ્વયં આનંદ, હું તો અપ્તરંગિની; | ||
{{space}} હું તો વિસ્મયલોકના મનેર માનુષની પરિચારિકા. | {{space}} હું તો વિસ્મયલોકના મનેર માનુષની પરિચારિકા. | ||
{{સ-મ|૨૦૦૯}}

</poem> | |||
== મળતા નથી, બોલતા નથી == | |||
<poem> | |||
સ્ત્રી": એક તો તમે મને મળતા નથી, | |||
{{space}} ઓચિંતા જો મળો તો બોલતા નથી; | |||
{{space}} ગયા તે ગયા, પાછા વળતા નથી; | |||
{{space}} હૃદયમાં શું છે તે ખોલતા નથી. | |||
{{space}} એને પથ્થર શું પોચા પડ્યા | |||
{{space}} તે વિધાતાએ તમને ઘડ્યા? | |||
{{space}} એકેય બાજુ તમે ઢળતા નથી, | |||
{{space}} આસનથી ક્યારેય ડોલતા નથી. | |||
{{space}} છો હું એકાન્તમાં ડરી જાઉં, | |||
{{space}} હું એકલતાથી મરી જાઉં; | |||
{{space}} શો તમારો અહમ્ તે ચળતા નથી, | |||
{{space}} મેરુની સાથે એને તોલતા નથી. | |||
{{સ-મ|૨૦૧૧}}

</poem> | |||
== કોના તોલે તોલવું? == | |||
<poem> | |||
પુરુષ: મળવું તો છે, ક્યાં મળવું? બોલવું તો છે, શું બોલવું? | |||
{{space}} હૃદય ખાલી હોય, તો અમથું અમથું શું ખોલવું? | |||
{{space}} વર્ષોથી તમારું હાસ્ય જોયું નથી, | |||
{{space}} પૂર્વે જોયું’તું તે લાસ્ય જોયું નથી; | |||
{{space}} ડોલવું તો છે, પણ હવે કોના તાલેતાલે ડોલવું? | |||
{{space}} વર્ષોથી તમારી શૂન્યતા જોઉં છું, | |||
{{space}} પૂર્વે ન જોઈ તે ન્યૂનતા જોઉં છું; | |||
{{space}} તોલવું તો છે, હવે પૂર્ણત્વને કોના તોલે તોલવું? | |||
{{સ-મ|૨૦૧૧}}

</poem> | |||
== બંધન–મુક્તિ == | |||
<poem> | |||
સ્ત્રી": તમે મને બાંધી નહિ શકો. | |||
પુરુષ": તમને બાંધી નહિ શકું તો તમે કશું લાધી નહિ શકો. | |||
{{space}} પ્રેમમાં બંધન એ બંધન નથી, એ તો મુક્તિ; | |||
{{space}} બંધાવું ને બાંધવું, એ તો બે હૃદયની યુક્તિ; | |||
{{space}} જો તમે બંધાશો નહિ તો તમે પ્રેમને સાધી નહિ શકો. | |||
{{space}} કોઈ તમને બાંધી ન શકે તો હશે શૂન્યતા; | |||
{{space}} હશે એકાન્ત, હશે એકલતા, હશે ન્યૂનતા; | |||
{{space}} તો એ પછી તમે પ્રેમના તાણાવાણાને સાંધી નહિ શકો, | |||
{{સ-મ|૨૦૦૯}}
| {{સ-મ|૨૦૦૯}}

</poem> | </poem> |
edits