18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 117: | Line 117: | ||
{{space}} તમને જે અજાણ એવા તમને હું માણું છું; | {{space}} તમને જે અજાણ એવા તમને હું માણું છું; | ||
{{space}} એથી જ તો તમારું જે સુખદુ:ખ તે મારું થયું, તે ક્યાંથી મારું થાત? | {{space}} એથી જ તો તમારું જે સુખદુ:ખ તે મારું થયું, તે ક્યાંથી મારું થાત? | ||
{{સ-મ|૨૦૧૨}}

</poem> | |||
== બળો છો ને બાળો છો == | |||
<poem> | |||
તમે તો બળો છો ને બાળો છો, | |||
એમાં તમે પ્રેમનું આ એવું તે ક"યું સૂત્ર પાળો છો? | |||
તમારે બળવું હોય તો બળો, ના નથી, | |||
તમે બીજાને પણ બાળો એમાં હા નથી; | |||
છતાં તમારા પ્રેમની જ્વાળા બીજાની પર ઢાળો છો. | |||
પ્રેમમાં જો એક બળે તો બીજું યે બળે, | |||
શું પ્રેમની આ નિયતિ છે? ટાળી ન ટળે? | |||
એથી તમે શું આમ બાળ્યા વિના બળવાનું ટાળો છો? | |||
{{સ-મ|૨૦૧૧}}

</poem> | |||
== દયા ખાશો નહિ == | |||
<poem> | |||
હવે તમે મારી કોઈ દયા ખાશો નહિ, | |||
તમે જો ચ્હાતા ન હો તો હવે મને ચ્હાશો નહિ. | |||
દયા એ તો અહમ્ની અધમ અભિવ્યક્તિ, | |||
એમાં નથી કોઈ શક્તિ, નથી કોઈ ભક્તિ; | |||
એમાં નથી વિરક્તિ કે નથી અનુરક્તિ; | |||
એવા અહમ્નો આસવ હવે મને પાશો નહિ. | |||
હવે ભલે હું સદાય એકાંતમાં રહું, | |||
ભલે હું સદાય એની એકલતા સહું; | |||
પણ તમે તો ‘હું નહિ ચહું, નહિ ચહું.’ | |||
એવા અહમ્નો પ્રલાપ તારસ્વરે ગાશો નહિ. | |||
{{સ-મ|૨૦૧૧}}

</poem> | |||
== શું તમારું મન મેલું નથી? == | |||
<poem> | |||
હૃદયથી કહો, શું તમારું મન મેલું નથી? | |||
જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે એ ઘેલું થાય તો યે તમે તો ક્હેશો, | |||
:::::: ‘ના, એ ઘેલું નથી.’ | |||
જો જે ને તે એને તરડતું હોય, | |||
જેને ને તેને એ ખરડતું હોય; | |||
તો એને ગંગાજળથી ધોવાનું, કમલપત્રથી લ્હોવાનું કંઈ સ્હેલું નથી. | |||
જો કોઈની કાયા-છાયા જોઈ હોય, | |||
કોઈની આંખોમાં આંખો પ્રોઈ હોય; | |||
તો એ કળણમાં ખૂંપવામાં ને એ કાદવમાં છૂપવામાં શું એ પ્હેલું નથી? | |||
{{સ-મ|૨૦૧૨}}
| {{સ-મ|૨૦૧૨}}

</poem> | </poem> |
edits