18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 881: | Line 881: | ||
== સૂર્ય પર ચન્દ્ર પડે છે કૂહાડો થઈને == | == સૂર્ય પર ચન્દ્ર પડે છે કૂહાડો થઈને == | ||
<poem> | |||
માંકડાં મયૂર, | માંકડાં મયૂર, | ||
ફણાસર્પ તૈલી કોડી ચીપક્યાં ભીંગડાં, | ફણાસર્પ તૈલી કોડી ચીપક્યાં ભીંગડાં, | ||
Line 901: | Line 901: | ||
સૂર્ય પર ચન્દ્ર પડે છે | સૂર્ય પર ચન્દ્ર પડે છે | ||
કુઃઆડો થઈને. | કુઃઆડો થઈને. | ||
</poem> | |||
== અધધ ઉર == | == અધધ ઉર == | ||
<poem> | |||
રાત હતી ત્યારે શેરડી રાડું | રાત હતી ત્યારે શેરડી રાડું | ||
આંખો પહોર પેરાઈ થઈ | આંખો પહોર પેરાઈ થઈ | ||
Line 938: | Line 938: | ||
એ રેડે અધધ ઉર | એ રેડે અધધ ઉર | ||
ને તરબોળ અંધાર. | ને તરબોળ અંધાર. | ||
</poem> | |||
== વારુ == | == વારુ == | ||
<poem | |||
વેળા બપોરી | વેળા બપોરી | ||
એને ઘૂટે ઘડે આંકે ભમરો. | એને ઘૂટે ઘડે આંકે ભમરો. | ||
Line 962: | Line 960: | ||
ઝીણા ઘૂંટડે | ઝીણા ઘૂંટડે | ||
જો એમ હોય તો – હા. | જો એમ હોય તો – હા. | ||
</poem> | |||
== ભણકારા == | == ભણકારા == | ||
<poem> | |||
પહેલા ભવની ડૂંટી. | પહેલા ભવની ડૂંટી. | ||
મઘમઘી કસ્તૂરી. | મઘમઘી કસ્તૂરી. | ||
Line 978: | Line 977: | ||
બધા ભણકારા | બધા ભણકારા | ||
આવી ઠર્યા છે તળિયે. | આવી ઠર્યા છે તળિયે. | ||
<small><nowiki>*</nowiki>મોવટી : નેવાંનાં નળિયાં તળે વળીના છેડા મઢી લેતી કોતરણીવાળી પટ્ટી.</small> | |||
</poem> | |||
== ઊફરો ખેલ હાથીનો == | == ઊફરો ખેલ હાથીનો == | ||
<poem> | |||
રોમથી પ્રવેશે ફકીડીના વાદે | રોમથી પ્રવેશે ફકીડીના વાદે | ||
પછી | પછી | ||
Line 1,009: | Line 1,007: | ||
ઊફરો ખેલ હાથીનો. | ઊફરો ખેલ હાથીનો. | ||
</poem> | |||
== કહે છે == | == કહે છે == | ||
<poem> | |||
કહે છે – | કહે છે – | ||
જનક જનનીએ | જનક જનનીએ | ||
Line 1,033: | Line 1,032: | ||
આવ્યા ગરભજળ ઝમી ફૂટ્યના | આવ્યા ગરભજળ ઝમી ફૂટ્યના | ||
સટપટિયા અણસાર. | સટપટિયા અણસાર. | ||
</poem> | |||
== શૂળ == | == શૂળ == | ||
<poem> | |||
જળમાં આંખની હોડકી તરતી મૂકી | જળમાં આંખની હોડકી તરતી મૂકી | ||
પાળ સહેજે કેડવંકી થઈ | પાળ સહેજે કેડવંકી થઈ | ||
Line 1,062: | Line 1,062: | ||
શૂળ મેં તને | શૂળ મેં તને | ||
તેં મને શૂળ. | તેં મને શૂળ. | ||
</poem> | |||
== કા કહે == | == કા કહે == | ||
<poem> | |||
મેઘરાજા, વાત કહો ને. | મેઘરાજા, વાત કહો ને. | ||
મેઘ કહે, | મેઘ કહે, | ||
Line 1,109: | Line 1,110: | ||
કહે | કહે | ||
કા કહે ? | કા કહે ? | ||
</poem> | |||
Line 1,116: | Line 1,117: | ||
== દે જાણે == | == દે જાણે == | ||
<poem> | |||
પછીનું | પછીનું | ||
કે વચગાળાનું તો કોણ જાણે. | કે વચગાળાનું તો કોણ જાણે. | ||
Line 1,157: | Line 1,159: | ||
પછીનું, | પછીનું, | ||
પહેલાંનું તો દૈ જાણે મારો. | પહેલાંનું તો દૈ જાણે મારો. | ||
<small><nowiki>*</nowiki>કણકવા : વહેમ, પેં : બાંયધરી</small> | |||
</poem> | |||
== માગ્યું અને મળ્યું == | == માગ્યું અને મળ્યું == | ||
<poem> | |||
દરપણ પાણી વેલ નાડીમાં લપકારો | દરપણ પાણી વેલ નાડીમાં લપકારો | ||
પીળાં કાળાં ઝાડ | પીળાં કાળાં ઝાડ | ||
Line 1,205: | Line 1,207: | ||
માગ્યું અને મળ્યું. | માગ્યું અને મળ્યું. | ||
</poem> | |||
== માન્યું == | == માન્યું == | ||
<poem> | |||
માન્યું. | માન્યું. | ||
પૂર્વમાં ઊગવું. | પૂર્વમાં ઊગવું. | ||
Line 1,225: | Line 1,228: | ||
કશું કહેવાનું નથી. | કશું કહેવાનું નથી. | ||
</poem> | |||
== પાર == | == પાર == | ||
<poem> | |||
શઢ લોખંડી ઊડણ પ્રાણ | શઢ લોખંડી ઊડણ પ્રાણ | ||
અવ્વલ પાંખહલેસાં | અવ્વલ પાંખહલેસાં | ||
Line 1,285: | Line 1,286: | ||
ભાઈ, આપણે એક માડી જાયાં છીએ. | ભાઈ, આપણે એક માડી જાયાં છીએ. | ||
</poem> | |||
== દાઢમાં == | == દાઢમાં == | ||
<poem> | |||
બસ એક પરપોટીએ જ | બસ એક પરપોટીએ જ | ||
જળના માથે | જળના માથે | ||
Line 1,341: | Line 1,343: | ||
વાવાઝોડામાં મૂકી દોટ. | વાવાઝોડામાં મૂકી દોટ. | ||
</poem> | |||
== વચલી આડી લીટી == | == વચલી આડી લીટી == | ||
<poem> | |||
આઘે ને આઘે | આઘે ને આઘે | ||
ફંગોળાય છે ફાટી ધૂળ થતું કમઠાણ | ફંગોળાય છે ફાટી ધૂળ થતું કમઠાણ | ||
Line 1,383: | Line 1,386: | ||
વચલી આડી લીટી | વચલી આડી લીટી | ||
ભૂંસી નાખ સદંતર. | ભૂંસી નાખ સદંતર. | ||
</poem> | |||
== જળકૂકડીના ચકરવા == | == જળકૂકડીના ચકરવા == | ||
<poem> | |||
હે કરોડ-રજ્જુ, | હે કરોડ-રજ્જુ, | ||
આ નવાન આઘાં ચાલ્યાં. | આ નવાન આઘાં ચાલ્યાં. | ||
Line 1,411: | Line 1,415: | ||
સાંજે જળકૂકડીના ચકરવા. | સાંજે જળકૂકડીના ચકરવા. | ||
</poem> | |||
== અધૂરામાં પૂરું == | == અધૂરામાં પૂરું == | ||
<poem> | |||
બધી નિશાની | બધી નિશાની | ||
ઊડી ગઈ. | ઊડી ગઈ. | ||
Line 1,435: | Line 1,440: | ||
ઘોડિયું મૂકીને | ઘોડિયું મૂકીને | ||
ઊંડી ગયાં | ઊંડી ગયાં | ||
</poem> | |||
== માછીમાર == | == માછીમાર == | ||
<poem> | |||
રાતદિવસનો એકાકાર. | રાતદિવસનો એકાકાર. | ||
અજવાળાં અંધારા તાકે જળને. | અજવાળાં અંધારા તાકે જળને. | ||
Line 1,452: | Line 1,458: | ||
કટકા પર ભભરાવે | કટકા પર ભભરાવે | ||
શણગારે ફૂલોથી. | શણગારે ફૂલોથી. | ||
</poem> | |||
== મરજે ને માંદી પડજે == | == મરજે ને માંદી પડજે == |
edits