જનપદ: Difference between revisions

Jump to navigation Jump to search
284 bytes added ,  07:42, 16 August 2022
no edit summary
No edit summary
No edit summary
Line 881: Line 881:


== સૂર્ય પર ચન્દ્ર પડે છે કૂહાડો થઈને ==
== સૂર્ય પર ચન્દ્ર પડે છે કૂહાડો થઈને ==
 
<poem>
માંકડાં મયૂર,
માંકડાં મયૂર,
ફણાસર્પ તૈલી કોડી ચીપક્યાં ભીંગડાં,
ફણાસર્પ તૈલી કોડી ચીપક્યાં ભીંગડાં,
Line 901: Line 901:
સૂર્ય પર ચન્દ્ર પડે છે  
સૂર્ય પર ચન્દ્ર પડે છે  
કુઃઆડો થઈને.  
કુઃઆડો થઈને.  
 
</poem>






== અધધ ઉર ==
== અધધ ઉર ==
 
<poem>
રાત હતી ત્યારે શેરડી રાડું
રાત હતી ત્યારે શેરડી રાડું
આંખો પહોર પેરાઈ થઈ
આંખો પહોર પેરાઈ થઈ
Line 938: Line 938:
એ રેડે અધધ ઉર
એ રેડે અધધ ઉર
ને તરબોળ અંધાર.
ને તરબોળ અંધાર.
 
</poem>
 
 
 


== વારુ ==
== વારુ ==


<poem
વેળા બપોરી
વેળા બપોરી
એને ઘૂટે ઘડે આંકે ભમરો.
એને ઘૂટે ઘડે આંકે ભમરો.
Line 962: Line 960:
ઝીણા ઘૂંટડે
ઝીણા ઘૂંટડે
જો એમ હોય તો – હા.
જો એમ હોય તો – હા.
 
</poem>


== ભણકારા ==
== ભણકારા ==


<poem>
પહેલા ભવની ડૂંટી.
પહેલા ભવની ડૂંટી.
મઘમઘી કસ્તૂરી.
મઘમઘી કસ્તૂરી.
Line 978: Line 977:
બધા ભણકારા
બધા ભણકારા
આવી ઠર્યા છે તળિયે.
આવી ઠર્યા છે તળિયે.
 
<small><nowiki>*</nowiki>મોવટી : નેવાંનાં નળિયાં તળે વળીના છેડા મઢી લેતી કોતરણીવાળી પટ્ટી.</small>
મોવટી : નેવાંનાં નળિયાં તળે વળીના છેડા મઢી લેતી કોતરણીવાળી પટ્ટી.
 
</poem>
 
== ઊફરો ખેલ હાથીનો ==
== ઊફરો ખેલ હાથીનો ==
 
<poem>
રોમથી પ્રવેશે ફકીડીના વાદે
રોમથી પ્રવેશે ફકીડીના વાદે
પછી
પછી
Line 1,009: Line 1,007:
ઊફરો ખેલ હાથીનો.
ઊફરો ખેલ હાથીનો.


 
</poem>


== કહે છે ==
== કહે છે ==


<poem>
કહે છે –  
કહે છે –  
જનક જનનીએ
જનક જનનીએ
Line 1,033: Line 1,032:
આવ્યા ગરભજળ ઝમી ફૂટ્યના
આવ્યા ગરભજળ ઝમી ફૂટ્યના
સટપટિયા અણસાર.
સટપટિયા અણસાર.
 
</poem>




== શૂળ ==
== શૂળ ==


<poem>
જળમાં આંખની હોડકી તરતી મૂકી
જળમાં આંખની હોડકી તરતી મૂકી
પાળ સહેજે કેડવંકી થઈ
પાળ સહેજે કેડવંકી થઈ
Line 1,062: Line 1,062:
શૂળ મેં તને  
શૂળ મેં તને  
તેં મને શૂળ.
તેં મને શૂળ.
 
</poem>




== કા કહે ==
== કા કહે ==


<poem>
મેઘરાજા, વાત કહો ને.
મેઘરાજા, વાત કહો ને.
મેઘ કહે,
મેઘ કહે,
Line 1,109: Line 1,110:
કહે  
કહે  
કા કહે ?
કા કહે ?
 
</poem>




Line 1,116: Line 1,117:
== દે જાણે ==
== દે જાણે ==


<poem>
પછીનું  
પછીનું  
કે વચગાળાનું તો કોણ જાણે.
કે વચગાળાનું તો કોણ જાણે.
Line 1,157: Line 1,159:
પછીનું,
પછીનું,
પહેલાંનું તો દૈ જાણે મારો.
પહેલાંનું તો દૈ જાણે મારો.
 
કણકવા : વહેમ, પેં : બાંયધરી
<small><nowiki>*</nowiki>કણકવા : વહેમ, પેં : બાંયધરી</small>
 
</poem>
 
== માગ્યું અને મળ્યું ==
== માગ્યું અને મળ્યું ==


<poem>
દરપણ પાણી વેલ નાડીમાં લપકારો
દરપણ પાણી વેલ નાડીમાં લપકારો
પીળાં કાળાં ઝાડ
પીળાં કાળાં ઝાડ
Line 1,205: Line 1,207:


માગ્યું અને મળ્યું.
માગ્યું અને મળ્યું.
 
</poem>


== માન્યું ==
== માન્યું ==


<poem>
માન્યું.
માન્યું.
પૂર્વમાં ઊગવું.
પૂર્વમાં ઊગવું.
Line 1,225: Line 1,228:


કશું કહેવાનું નથી.
કશું કહેવાનું નથી.
 
</poem>
 
 
 


== પાર ==  
== પાર ==  


<poem>
શઢ લોખંડી ઊડણ પ્રાણ
શઢ લોખંડી ઊડણ પ્રાણ
અવ્વલ પાંખહલેસાં
અવ્વલ પાંખહલેસાં
Line 1,285: Line 1,286:


ભાઈ, આપણે એક માડી જાયાં છીએ.
ભાઈ, આપણે એક માડી જાયાં છીએ.
 
</poem>




== દાઢમાં ==
== દાઢમાં ==


<poem>
બસ એક પરપોટીએ જ
બસ એક પરપોટીએ જ
જળના માથે
જળના માથે
Line 1,341: Line 1,343:
વાવાઝોડામાં મૂકી દોટ.
વાવાઝોડામાં મૂકી દોટ.


 
</poem>




== વચલી આડી લીટી ==
== વચલી આડી લીટી ==


<poem>
આઘે ને આઘે
આઘે ને આઘે
ફંગોળાય છે ફાટી ધૂળ થતું કમઠાણ
ફંગોળાય છે ફાટી ધૂળ થતું કમઠાણ
Line 1,383: Line 1,386:
વચલી આડી લીટી
વચલી આડી લીટી
ભૂંસી નાખ સદંતર.
ભૂંસી નાખ સદંતર.
 
</poem>


== જળકૂકડીના ચકરવા ==
== જળકૂકડીના ચકરવા ==


<poem>
હે કરોડ-રજ્જુ,
હે કરોડ-રજ્જુ,
આ નવાન આઘાં ચાલ્યાં.
આ નવાન આઘાં ચાલ્યાં.
Line 1,411: Line 1,415:
સાંજે જળકૂકડીના ચકરવા.
સાંજે જળકૂકડીના ચકરવા.


 
</poem>
== અધૂરામાં પૂરું ==
== અધૂરામાં પૂરું ==


<poem>
બધી નિશાની
બધી નિશાની
ઊડી ગઈ.
ઊડી ગઈ.
Line 1,435: Line 1,440:
ઘોડિયું મૂકીને
ઘોડિયું મૂકીને
ઊંડી ગયાં
ઊંડી ગયાં
 
</poem>


== માછીમાર ==
== માછીમાર ==


<poem>
રાતદિવસનો એકાકાર.
રાતદિવસનો એકાકાર.
અજવાળાં અંધારા તાકે જળને.
અજવાળાં અંધારા તાકે જળને.
Line 1,452: Line 1,458:
કટકા પર ભભરાવે
કટકા પર ભભરાવે
શણગારે ફૂલોથી.
શણગારે ફૂલોથી.
 
</poem>
 
 


== મરજે ને માંદી પડજે ==
== મરજે ને માંદી પડજે ==
18,450

edits

Navigation menu