18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 59: | Line 59: | ||
આંખમાં ધોળા કાળાની બંધાય ધાર | આંખમાં ધોળા કાળાની બંધાય ધાર | ||
બને, અટકે, ગોકળગાયનું શિંગડું પાછું માથામાં પેસે. | બને, અટકે, ગોકળગાયનું શિંગડું પાછું માથામાં પેસે. | ||
ફૂટે કૂંપળ આંગળી | ફૂટે કૂંપળ આંગળી | ||
પગનાં મૂળ માટી વીંધતાં ચાલે | પગનાં મૂળ માટી વીંધતાં ચાલે | ||
Line 132: | Line 133: | ||
==બધુ ભાન ગૂમ== | ==બધુ ભાન ગૂમ== | ||
<poem> | |||
કલ્પ્યું નહોતું તેવું છે આ. | કલ્પ્યું નહોતું તેવું છે આ. | ||
એનો પડછાયો અડધો અંદર, પડધો બહાર. | એનો પડછાયો અડધો અંદર, પડધો બહાર. | ||
Line 151: | Line 153: | ||
ચાખ્યા જ કરી. | ચાખ્યા જ કરી. | ||
બધું ભાન ગૂમ. | બધું ભાન ગૂમ. | ||
</poem> | |||
==ઊતરે ધજા== | ==ઊતરે ધજા== | ||
<poem> | |||
ઠીકંરુ થઈ આંખ | ઠીકંરુ થઈ આંખ | ||
ગળામાં ગાળિયો | ગળામાં ગાળિયો | ||
Line 182: | Line 185: | ||
ટેકરી પરથી | ટેકરી પરથી | ||
ઊતરે ધજા. | ઊતરે ધજા. | ||
</poem> | |||
==મસ્તક== | ==મસ્તક== | ||
<poem> | |||
ચાંદા સૂરજ આભ ઊછળતાં કૂવાજળમાં | ચાંદા સૂરજ આભ ઊછળતાં કૂવાજળમાં | ||
જળ બિલ્લીના ટોપ | જળ બિલ્લીના ટોપ | ||
Line 208: | Line 212: | ||
ઢળે કોસથી જળની ઝાળ | ઢળે કોસથી જળની ઝાળ | ||
ચાલે નીકમાં મસ્તક ખળખળ | ચાલે નીકમાં મસ્તક ખળખળ | ||
</poem> | |||
==ડ્યૂરો== | ==ડ્યૂરો== | ||
<poem> | |||
સાંજના ગાડામાં | સાંજના ગાડામાં | ||
ભર્યો શિયાળો | ભર્યો શિયાળો | ||
Line 227: | Line 232: | ||
નથી છેટો ચૂડલો | નથી છેટો ચૂડલો | ||
ને કરાંઠીએ ચળકતો અગ્નિ. | ને કરાંઠીએ ચળકતો અગ્નિ. | ||
</poem> | |||
==ઢાળમાં== | ==ઢાળમાં== | ||
<poem> | |||
ઝૂલ્યો મોલ | ઝૂલ્યો મોલ | ||
કૂદી કૂદીને માળે ગાયાં ગીત. | કૂદી કૂદીને માળે ગાયાં ગીત. | ||
Line 255: | Line 261: | ||
પાવો ને હલક થયાં નોખાં | પાવો ને હલક થયાં નોખાં | ||
અમારું માથું ગાડા ધરીમાં કૂચા. | અમારું માથું ગાડા ધરીમાં કૂચા. | ||
</poem> | |||
==તરવા ચાલ્યા ચાંદો== | ==તરવા ચાલ્યા ચાંદો== | ||
<poem> | |||
તે રાત્રે ચાલ્યો ગયો | તે રાત્રે ચાલ્યો ગયો | ||
ચન્દ્ર ચાલ્યો ગયો | ચન્દ્ર ચાલ્યો ગયો | ||
Line 282: | Line 289: | ||
જળ વીંધાય નહીં. | જળ વીંધાય નહીં. | ||
</poem> | |||
== ખસ્તા, મોટાં થતાં માંહ્યથી == | |||
<poem> | |||
ટાઢું જળ પરોઢિયું. | ટાઢું જળ પરોઢિયું. | ||
ઘડો ખળામાં | ઘડો ખળામાં | ||
Line 323: | Line 331: | ||
ખરતાં | ખરતાં | ||
મોટા થતાં માંહ્યથી ભંભોલાં પાતાળ. | મોટા થતાં માંહ્યથી ભંભોલાં પાતાળ. | ||
</poem> | |||
==સૂસવે== | ==સૂસવે== | ||
<poem> | |||
સીસાભર્યા શંખ જેવું ગૂમડું | સીસાભર્યા શંખ જેવું ગૂમડું | ||
ટોચ ટેકરી ભૂરી | ટોચ ટેકરી ભૂરી | ||
Line 361: | Line 370: | ||
સૂસવે વખ અનંત. | સૂસવે વખ અનંત. | ||
*રાબોટો : મતિ અને પાણી ભેગાં થઈ રાબ થાય એ. | <small><nowiki>*</nowiki>રાબોટો : મતિ અને પાણી ભેગાં થઈ રાબ થાય એ.</small> | ||
</poem> | |||
==ગડભે જતો રસ અડધમાં== | ==ગડભે જતો રસ અડધમાં== | ||
<poem> | |||
ઝાડ તળે | ઝાડ તળે | ||
ઊભું રહી | ઊભું રહી | ||
Line 384: | Line 392: | ||
શિયાળલાળીમાં વહી જાય ખોરડું. | શિયાળલાળીમાં વહી જાય ખોરડું. | ||
</poem> | |||
==ડેરા ઊઠે== | ==ડેરા ઊઠે== | ||
<poem> | |||
સીસમનો ઢોલ. | સીસમનો ઢોલ. | ||
એવડું ઘર. | એવડું ઘર. | ||
Line 402: | Line 410: | ||
એક કિલકારો | એક કિલકારો | ||
ને ડેરો ઊઠે. | ને ડેરો ઊઠે. | ||
</poem> | |||
==રાતના હે ધોરીડા== | ==રાતના હે ધોરીડા== | ||
<poem> | |||
સ્વપ્નમાં ચાલ્યું તુમુલ. | સ્વપ્નમાં ચાલ્યું તુમુલ. | ||
જાગીને સફાળો ફરી વળ્યો બધી રાતોના તળમાં | જાગીને સફાળો ફરી વળ્યો બધી રાતોના તળમાં | ||
Line 426: | Line 435: | ||
રાતના હે ધોરીડા, | રાતના હે ધોરીડા, | ||
ચંદ્ર ઓગળીને નદીમાં વહી ગયો છે. | ચંદ્ર ઓગળીને નદીમાં વહી ગયો છે. | ||
</poem> | |||
==સોપો== | ==સોપો== | ||
<poem> | |||
હશે ઝાડ. | હશે ઝાડ. | ||
જશે દિવસ. | જશે દિવસ. | ||
Line 454: | Line 465: | ||
પડશે કદી નહિ ઊલનારો સોપો. | પડશે કદી નહિ ઊલનારો સોપો. | ||
</poem> | |||
==કોઈ કહેતાં કોઈ નહિ== | ==કોઈ કહેતાં કોઈ નહિ== | ||
<poem> | |||
રાત આખી | રાત આખી | ||
એમાં કોઈ નહિ | એમાં કોઈ નહિ | ||
Line 477: | Line 489: | ||
અંધ હિમાળી રાતમાં કોઈ કહેતાં કોઈ નહિ. | અંધ હિમાળી રાતમાં કોઈ કહેતાં કોઈ નહિ. | ||
</poem> | |||
==ઢંકાયો ડુંગર== | ==ઢંકાયો ડુંગર== | ||
<poem> | |||
પાતાળમાં | પાતાળમાં | ||
એક સુવર્ણરેખ | એક સુવર્ણરેખ | ||
Line 501: | Line 514: | ||
હવે પાંખો છત્ર થઈ | હવે પાંખો છત્ર થઈ | ||
ઢંકાયો ડુંગર. | ઢંકાયો ડુંગર. | ||
</poem> | |||
==દીવા દીવા== | ==દીવા દીવા== | ||
<poem> | |||
ચરુ જેવી રાત શિયાળુ | ચરુ જેવી રાત શિયાળુ | ||
કોઈ નક્ષત્ર ચઢે છે ને આખડે છે રાત સોંસરું. | કોઈ નક્ષત્ર ચઢે છે ને આખડે છે રાત સોંસરું. | ||
Line 524: | Line 538: | ||
ઢોળાય શબ્દ પર શબ્દ | ઢોળાય શબ્દ પર શબ્દ | ||
દીવા દીવા. | દીવા દીવા. | ||
</poem> | |||
==મોભ ભળે આકાશે== | ==મોભ ભળે આકાશે== | ||
<poem> | |||
ઘાસઘેનમાં શેઢો. | ઘાસઘેનમાં શેઢો. | ||
મોલ અમળાય. | મોલ અમળાય. | ||
Line 579: | Line 594: | ||
ને નહસ પદારથ. | ને નહસ પદારથ. | ||
પદના દાણા અરથ ભૂમિજળ તેજવાયુ બહુ વ્યોમી. | પદના દાણા અરથ ભૂમિજળ તેજવાયુ બહુ વ્યોમી. | ||
<small><nowiki>*</nowiki>ડુંભર : રસકર દૂધે ભર્યું.</small> | |||
*ડુંભર : રસકર દૂધે ભર્યું. | |||
==હડુડુ ઢૂંમ== | ==હડુડુ ઢૂંમ== | ||
<poem> | |||
કરોડ ખીલડો | કરોડ ખીલડો | ||
ઉપર માથાનો મરઘો મોભી. | ઉપર માથાનો મરઘો મોભી. | ||
Line 624: | Line 637: | ||
વહાણાં વાયાં. | વહાણાં વાયાં. | ||
<small><nowiki>*</nowiki>મેડ : ખળામાં રોપેલું ઊંચું લાકડું જેની સાથે બંધાયેલા બળદ લણણીના ધાન પર ફરે.</small> | |||
</poem> | |||
==અમર બની ગયા છીએ !== | ==અમર બની ગયા છીએ !== | ||
<poem> | |||
એરુ થઈને આભડ્યું | એરુ થઈને આભડ્યું | ||
અજવાળું અંધારું. | અજવાળું અંધારું. | ||
Line 649: | Line 663: | ||
અમે દેદોપ્યમાન દેવતાઓને જોઈ લીધા છે. | અમે દેદોપ્યમાન દેવતાઓને જોઈ લીધા છે. | ||
અમે અમર બની ગયા છીએ ॥ | અમે અમર બની ગયા છીએ ॥ | ||
</poem> | |||
==વાયક== | ==વાયક== | ||
<poem> | |||
મસ્તક સાંજમાં | મસ્તક સાંજમાં | ||
અરુણાઈમાં પગ. | અરુણાઈમાં પગ. | ||
Line 673: | Line 688: | ||
એનાં વાયક. | એનાં વાયક. | ||
ખનકત રંગત ઘૂઘર. | ખનકત રંગત ઘૂઘર. | ||
</poem> | |||
==અદ્દલ એવામાં== | ==અદ્દલ એવામાં== | ||
<poem> | |||
હતો ઝરૂખામાં સૂરજ. | હતો ઝરૂખામાં સૂરજ. | ||
પ્રહરનું શીર્ષક ચન્દ્ર. | પ્રહરનું શીર્ષક ચન્દ્ર. | ||
Line 696: | Line 712: | ||
એવા મારગે | એવા મારગે | ||
અદ્દલ એવામાં અમે ચાલ્યા. | અદ્દલ એવામાં અમે ચાલ્યા. | ||
</poem> | |||
== ભીલનો મંકોડો ભાંગ્યો == | == ભીલનો મંકોડો ભાંગ્યો == | ||
<poem> | |||
રાતને વિશે | રાતને વિશે | ||
છાશવારામાં છ વાર ઢૂંકે. | છાશવારામાં છ વાર ઢૂંકે. | ||
Line 728: | Line 745: | ||
ભીલનો કરોડ – મંકોડો એ ઢગલા તળે | ભીલનો કરોડ – મંકોડો એ ઢગલા તળે | ||
ભાંગ્યો. | ભાંગ્યો. | ||
</poem> | |||
== ચક્ષુતારાગ્રવર્તી વિજાણુ == | == ચક્ષુતારાગ્રવર્તી વિજાણુ == | ||
<poem> | |||
પંચમહાભૂતો, | પંચમહાભૂતો, | ||
તન્માત્રાઓ, મન, બુધ્ધિ અને અહંકાર | તન્માત્રાઓ, મન, બુધ્ધિ અને અહંકાર | ||
Line 757: | Line 775: | ||
કરે | કરે | ||
ચક્ષુતારાગ્રવર્તી વીજાણુ. | ચક્ષુતારાગ્રવર્તી વીજાણુ. | ||
</poem> | |||
== ઘૂઘરાનું ઘરમાં જવું == | == ઘૂઘરાનું ઘરમાં જવું == | ||
<poem> | |||
આરંભ | આરંભ | ||
અંધારા | અંધારા | ||
Line 809: | Line 828: | ||
પાછું | પાછું | ||
જળના ઘરમાં જવું. | જળના ઘરમાં જવું. | ||
</poem> | |||
== મોલ લણશે મોલને == | == મોલ લણશે મોલને == | ||
<poem> | |||
ભાગતી રાતના | ભાગતી રાતના | ||
તારોડિયામાં | તારોડિયામાં | ||
Line 834: | Line 852: | ||
મોલ લણશે મોલને | મોલ લણશે મોલને | ||
</poem> | |||
== પર્વત વળાવ્યો == | == પર્વત વળાવ્યો == | ||
<poem> | |||
પર્વત વળાવ્યો જળાશયના કાંઠા સુધી | પર્વત વળાવ્યો જળાશયના કાંઠા સુધી | ||
જાય ઊંડો કોસ | જાય ઊંડો કોસ | ||
Line 858: | Line 876: | ||
પર્વત જળરેખ થઈ | પર્વત જળરેખ થઈ | ||
રાતના વેલડાને વીંટળાય. | રાતના વેલડાને વીંટળાય. | ||
</poem> | |||
edits