2,674
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| }} | {{Heading| ૧૫. ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો}} | ||
{{center block| | |||
'''ચન્દ્રકાન્ત બક્ષી''' | |||
'''અમૃતા''' | |||
'''છિન્નપત્ર''' | |||
'''ભાવઅભાવ''' | |||
'''કોણ?''' | |||
'''નાઈટમૅર''' | |||
'''ચહેરા''' | |||
'''કામિની''' | |||
'''પળનાં પ્રતિબિંબ''' | |||
'''અસ્તી''' | |||
'''અશ્રુઘર''' | |||
'''ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ''' | |||
'''મહાભિનિષ્ક્રમણ''' | |||
'''ફેરો''' | |||
}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એકાદા સાર્વજનિક પુસ્તકાલયમાંથી, બક્ષીને બાદ કરતાં, ઉક્ત નવલકથાઓનો સેટ લાવી, જોવામાં આવે, તો એમાં કશાયે વાચક-રિમાર્ક્સ હોય નહિ. બલકે, ફરમો કપાયા વિનાનો રહી ગયો હોય તો ચોંટેલાં પાનાં ચોંટેલાં જ જોવા મળશે. | એકાદા સાર્વજનિક પુસ્તકાલયમાંથી, બક્ષીને બાદ કરતાં, ઉક્ત નવલકથાઓનો સેટ લાવી, જોવામાં આવે, તો એમાં કશાયે વાચક-રિમાર્ક્સ હોય નહિ. બલકે, ફરમો કપાયા વિનાનો રહી ગયો હોય તો ચોંટેલાં પાનાં ચોંટેલાં જ જોવા મળશે. | ||
સર્વજનભોગ્યતા આ રચનાઓના લલાટે લખાઈ જ નથી. એ અ-લોકપ્રિય છે ને તેથી વંચાઈને ગાભો થઈ ગઈ નથી. એ જાણે હંમેશને માટે વણવંચાયેલી રહેવા, ને તાજી પુસ્તક-ગન્ધથી મઘમઘતી રહેવા જ સરજાઈ છે. ને છતાં એને ભોગવનારાઓનો એક વર્ગ હમેશાં એટલી જ ત્વરાથી ઊપસ્યા કરવાનો છે. એટલી જ મમતાથી એ ગવાવાની છે ને ઈતિહાસમાં નોંધાવાની છે. ગવાય તે વગોવાય એ ન્યાયે આકરી ટીકાઓ પણ એની જ થશે. ગુજરાતી નવલકથાના આ છેલ્લા, સાતમા, દાયકામાં, ગડું મારીએ તોયે સાચું પડે કે પાંચસો નવલકથાઓનું ‘ઉત્પાદન’ થયું હશે. પણ સારું એ છે કે આટલી જ રચનાઓનું ‘સર્જન’ થયું છે. એ બધી જ કૃતિઓનું એક સર્વસાધારણ લક્ષણ તે એમાં પરોક્ષભાવે પડેલી તે તે લેખકોની પ્રયોગપ્રિયતા અને પ્રયોગશીલતા. અહીં ‘પ્રયોગ’ એ સંજ્ઞાનો કશો શાસ્ત્રીય અર્થ ન લઈએ, ને તોયે, કાંક રૂપરચના વિશે, કાંક ટૅક્નિક વિશે, કાંક બે નવા વિચાર વિશે, કાંક તાજપને અંગે તો કાંક કશુંક સર્જવાને વિશે આ બધા લેખકો કટિબદ્ધ થયા છે. પોતાની રચનાને વિશે તેઓ સૌ કલાપરક નિષ્ઠાનો એક મહામૂલો સદ્ગુણ ધરાવે છે. એમના ઉદ્યમમાં કશું નહિ તોયે એ પદાર્થ માટેનો તંત ભળાય છે. પોતાની આગળ રચાયેલી ગુજરાતી નવલ આ દાયકાના આ લેખકોએ વાંચી છે. પોતાની બાજુમાં જે રીતે નવલકથા લખાય છે તેની પણ તેઓને જાણ છે. દૂર દરિયાપાર આ સદીમાં નવલકથાના મર્યા-જીવ્યાના કંઈ કેટલાયે ધરખમ બનાવોથી તેઓ વાકેફ છે. ગુજરાતી ને વિદેશી નવલને વિશે આજે ને ગઈકાલે જે કહેવાયું છે તે એમના કાનમાંથી ચિત્તમાં પહોંચીને ક્યારનું ઠરી ગયું છે. ને એઓને આ બધામાંથી માર્ગ કાઢવો છે. પોતે ચોક્કસ ડગલાં ભરી શકે તેવા પોતીકા માર્ગની શોધને વિશે તેઓ પ્રયોગશીલ છે... | સર્વજનભોગ્યતા આ રચનાઓના લલાટે લખાઈ જ નથી. એ અ-લોકપ્રિય છે ને તેથી વંચાઈને ગાભો થઈ ગઈ નથી. એ જાણે હંમેશને માટે વણવંચાયેલી રહેવા, ને તાજી પુસ્તક-ગન્ધથી મઘમઘતી રહેવા જ સરજાઈ છે. ને છતાં એને ભોગવનારાઓનો એક વર્ગ હમેશાં એટલી જ ત્વરાથી ઊપસ્યા કરવાનો છે. એટલી જ મમતાથી એ ગવાવાની છે ને ઈતિહાસમાં નોંધાવાની છે. ગવાય તે વગોવાય એ ન્યાયે આકરી ટીકાઓ પણ એની જ થશે. ગુજરાતી નવલકથાના આ છેલ્લા, સાતમા, દાયકામાં, ગડું મારીએ તોયે સાચું પડે કે પાંચસો નવલકથાઓનું ‘ઉત્પાદન’ થયું હશે. પણ સારું એ છે કે આટલી જ રચનાઓનું ‘સર્જન’ થયું છે. એ બધી જ કૃતિઓનું એક સર્વસાધારણ લક્ષણ તે એમાં પરોક્ષભાવે પડેલી તે તે લેખકોની પ્રયોગપ્રિયતા અને પ્રયોગશીલતા. અહીં ‘પ્રયોગ’ એ સંજ્ઞાનો કશો શાસ્ત્રીય અર્થ ન લઈએ, ને તોયે, કાંક રૂપરચના વિશે, કાંક ટૅક્નિક વિશે, કાંક બે નવા વિચાર વિશે, કાંક તાજપને અંગે તો કાંક કશુંક સર્જવાને વિશે આ બધા લેખકો કટિબદ્ધ થયા છે. પોતાની રચનાને વિશે તેઓ સૌ કલાપરક નિષ્ઠાનો એક મહામૂલો સદ્ગુણ ધરાવે છે. એમના ઉદ્યમમાં કશું નહિ તોયે એ પદાર્થ માટેનો તંત ભળાય છે. પોતાની આગળ રચાયેલી ગુજરાતી નવલ આ દાયકાના આ લેખકોએ વાંચી છે. પોતાની બાજુમાં જે રીતે નવલકથા લખાય છે તેની પણ તેઓને જાણ છે. દૂર દરિયાપાર આ સદીમાં નવલકથાના મર્યા-જીવ્યાના કંઈ કેટલાયે ધરખમ બનાવોથી તેઓ વાકેફ છે. ગુજરાતી ને વિદેશી નવલને વિશે આજે ને ગઈકાલે જે કહેવાયું છે તે એમના કાનમાંથી ચિત્તમાં પહોંચીને ક્યારનું ઠરી ગયું છે. ને એઓને આ બધામાંથી માર્ગ કાઢવો છે. પોતે ચોક્કસ ડગલાં ભરી શકે તેવા પોતીકા માર્ગની શોધને વિશે તેઓ પ્રયોગશીલ છે... |