18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 33: | Line 33: | ||
|ફોટોગ્રાફર : | |ફોટોગ્રાફર : | ||
|ઠીક છે, ઠીક છે, કામ શું છે ? | |ઠીક છે, ઠીક છે, કામ શું છે ? | ||
}} | |||
{{ps | |||
|હસમુખ : | |||
|આ છબીશાળામાં- | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|છબીશાળા ? આ ? એટલે ? (ખડખડાટ હસીને) સમજ્યો, યુ મીન આ સ્ટુડિયોમાં- | |||
}} | |||
{{ps | |||
|હસમુખ : | |||
|હું અહીં મારી છબી ખેંચાવા આવ્યો છું. | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|પાસપોર્ટ સાઈઝનો ફોટો પાડું ? | |||
}} | |||
{{ps | |||
|હસમુખ : | |||
|એ વિષયમાં મારી ગતિ નથી અર્થાત્.... | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|એક મિનિટ...(આબ્લમ ઉતારી) આમાંથી તમે કહો તે સાઇઝનો ફોટો લઇ આપું. | |||
}} | |||
{{ps | |||
| | |||
|(હસમુખ આલ્બમ હાથમાં ન પકડતાં) | |||
}} | |||
{{ps | |||
|હસમુખ : | |||
|હું આપને છબી ખેંચવા પાછળનો આશય કહું. મારા લગ્ન થવાનાં છે- | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|તો તો કન્યાકુમારીને છબી મોકલવાની હશે, નહીં ? તો એવું કરો- આ તકલી મને આપી દો. હું બેબાર ફોટા તમારા લઇ લઉં-(તકલી લઇ લેવા પ્રયત્ન કરે છે.) | |||
}} | |||
{{ps | |||
|હસમુખ : | |||
|નહીં- આ તકલી છબીમાં અવશ્ય આવવી જોઈએ. હું લગભગ નહીં દેખાઉં તોય ચાલશે. પણ, આ તકલી આવવી જોઈએ, | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|તમને છોકરીઓના મનનાં માપ ન હોય. અમારે તો આ બે ઉપરાંત કેમેરાની પણ આંખોથી જોવાનું હોય. એટલે એમાં અમને વધારે ખબર પડે, મેં, યાર, સ્ટુડિયોમાં એટલે કે છબીશાળામાં જે કોઈ આ આશયથી આવ્યા છે એના એટલા સરસ ફોટા લીધા છે એ આશય એમનો બચાવ્યો જ છે. તમે જેમને ફોટો મોકલાવશો એ કુંવારિકાના હ્રદયમાં આ ફોટો જોતાં એક પ્રકારનો ઉશ્કેરાટ વ્યાપશે. તમે જુઓ તો ખરા; -અને આ તકલી મને આપો. | |||
}} | |||
{{ps | |||
|હસમુખ : | |||
|આ છબી કુંવારી કન્યાના પ્રાતઃસ્મરણીય પિતાશ્રીને મોકલવાની છે અને એમના પિતાજી ગાંધીજીની નિશ્રામાં છે. આપ સુજ્ઞ છો એટલે આ તક્લીનો મહિમા હવે મારે વધુ નહીં કહેવો પડે એમ હું માનું છું. | |||
}} | |||
{{ps | |||
| | |||
|(બોલી હસમુખ સ્થિર થઇ જાય છે. ફ્રીજ થઇ જાય છે. એટલે) | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|તકલીવાળા મહાશય હસમુખરાયનો આ મારો પ્રથમ મેળાપ અને બાય ગોડ, આ વ્યક્તિમાં મને રસ પડવા માંડ્યો. અમારા ફોટોગ્રાફીના ધંધાના અૉથિક્સ વિરુદ્ધની આ વાત કહેવાય. અમારે વ્યક્તિમાં ગ્રાહકથી વિશેષ રસ ન લેવો જોઈએ. પણ આ તો લવ એટ ફર્સ્ટ સાઈટ જેવો મામલો હતો અને યુ સી, વૉર અને લવમાં ઈચ એન્ડ એવરી થિંગ ઈઝ ગુડ એન્ડ ફેર. મેં તકલી સાથેના હસમુખરાયના ફોટા દિલ દઈને પાડ્યા. | |||
}} | |||
{{ps | |||
| | |||
|(ફોટોગ્રાફર ફ્રીજ થયેલા હસમુખરાયના વિવિધ ફોટા વિવિધ એંગલ્સથી લે છે- એકાદ ફ્રન્ટ એકાદ પ્રોફાઈલ, એમ વિવિધ ફોટોગ્રાફ્સ લે છે. દરેક વખતે આધિપત્ય રહે છે તકલીફનું.) | |||
}} | }} | ||
હસમુખ : મારી આ છબી ખેંચવા બદલ આભાર. આપ એને તૈયાર કરી મને ક્યારે આપશો ? | હસમુખ : મારી આ છબી ખેંચવા બદલ આભાર. આપ એને તૈયાર કરી મને ક્યારે આપશો ? | ||
ફોટોગ્રાફર : આવતા અઠવાડિયે આવો અને લઇ જાઓ. | ફોટોગ્રાફર : આવતા અઠવાડિયે આવો અને લઇ જાઓ. |
edits