ગુજરાતી એકાંકીસંપદા/ફોટોગ્રાફર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 33: Line 33:
|ફોટોગ્રાફર :
|ફોટોગ્રાફર :
|ઠીક છે, ઠીક છે, કામ શું છે ?
|ઠીક છે, ઠીક છે, કામ શું છે ?
}}
{{ps
|હસમુખ :
|આ છબીશાળામાં-
}}
{{ps
|ફોટોગ્રાફર :
|છબીશાળા ? આ ? એટલે ? (ખડખડાટ હસીને) સમજ્યો, યુ મીન આ સ્ટુડિયોમાં-
}}
{{ps
|હસમુખ :
|હું અહીં મારી છબી ખેંચાવા આવ્યો છું.
}}
{{ps
|ફોટોગ્રાફર :
|પાસપોર્ટ સાઈઝનો ફોટો પાડું ?
}}
{{ps
|હસમુખ :
|એ વિષયમાં મારી ગતિ નથી અર્થાત્....
}}
{{ps
|ફોટોગ્રાફર :
|એક મિનિટ...(આબ્લમ ઉતારી) આમાંથી તમે કહો તે સાઇઝનો ફોટો લઇ આપું.
}}
{{ps
|
|(હસમુખ આલ્બમ હાથમાં ન પકડતાં)
}}
{{ps
|હસમુખ :
|હું આપને છબી ખેંચવા પાછળનો આશય કહું. મારા લગ્ન થવાનાં છે-
}}
{{ps
|ફોટોગ્રાફર :
|તો તો કન્યાકુમારીને છબી મોકલવાની હશે, નહીં ? તો એવું કરો- આ તકલી મને આપી દો. હું બેબાર ફોટા તમારા લઇ લઉં-(તકલી લઇ લેવા પ્રયત્ન કરે છે.)
}}
{{ps
|હસમુખ :
|નહીં- આ તકલી છબીમાં અવશ્ય આવવી જોઈએ. હું લગભગ નહીં દેખાઉં તોય ચાલશે. પણ, આ તકલી આવવી જોઈએ,
}}
{{ps
|ફોટોગ્રાફર :
|તમને છોકરીઓના મનનાં માપ ન હોય. અમારે તો આ બે ઉપરાંત કેમેરાની પણ આંખોથી જોવાનું હોય. એટલે એમાં અમને વધારે ખબર પડે, મેં, યાર, સ્ટુડિયોમાં એટલે કે છબીશાળામાં જે કોઈ આ આશયથી આવ્યા છે એના એટલા સરસ ફોટા લીધા છે એ આશય એમનો બચાવ્યો જ છે. તમે જેમને ફોટો મોકલાવશો એ કુંવારિકાના હ્રદયમાં આ ફોટો જોતાં એક પ્રકારનો ઉશ્કેરાટ વ્યાપશે. તમે જુઓ તો ખરા; -અને આ તકલી મને આપો.
}}
{{ps
|હસમુખ :
|આ છબી કુંવારી કન્યાના પ્રાતઃસ્મરણીય પિતાશ્રીને મોકલવાની છે અને એમના પિતાજી ગાંધીજીની નિશ્રામાં છે. આપ સુજ્ઞ છો એટલે આ તક્લીનો મહિમા હવે મારે વધુ નહીં કહેવો પડે એમ હું માનું છું.
}}
{{ps
|
|(બોલી હસમુખ સ્થિર થઇ જાય છે. ફ્રીજ થઇ જાય છે. એટલે)
}}
{{ps
|ફોટોગ્રાફર :
|તકલીવાળા મહાશય હસમુખરાયનો આ મારો પ્રથમ મેળાપ અને બાય ગોડ, આ વ્યક્તિમાં મને રસ પડવા માંડ્યો. અમારા ફોટોગ્રાફીના ધંધાના અૉથિક્સ વિરુદ્ધની આ વાત કહેવાય. અમારે વ્યક્તિમાં ગ્રાહકથી વિશેષ રસ ન લેવો જોઈએ. પણ આ તો લવ એટ ફર્સ્ટ સાઈટ જેવો મામલો હતો અને યુ સી, વૉર અને લવમાં ઈચ એન્ડ એવરી થિંગ ઈઝ ગુડ એન્ડ ફેર. મેં તકલી સાથેના હસમુખરાયના ફોટા દિલ દઈને પાડ્યા.
}}
{{ps
|
|(ફોટોગ્રાફર ફ્રીજ થયેલા હસમુખરાયના વિવિધ ફોટા વિવિધ એંગલ્સથી લે છે- એકાદ ફ્રન્ટ એકાદ પ્રોફાઈલ, એમ વિવિધ ફોટોગ્રાફ્સ લે છે. દરેક વખતે આધિપત્ય રહે છે તકલીફનું.)
}}
}}




હસમુખ : આ છબીશાળામાં-
ફોટોગ્રાફર : છબીશાળા ? આ ? એટલે ? (ખડખડાટ હસીને) સમજ્યો, યુ મીન આ સ્ટુડિયોમાં-
હસમુખ : હું અહીં મારી છબી ખેંચાવા આવ્યો છું.
ફોટોગ્રાફર : પાસપોર્ટ સાઈઝનો ફોટો પાડું ?
હસમુખ : એ વિષયમાં મારી ગતિ નથી અર્થાત્....
ફોટોગ્રાફર : એક મિનિટ...(આબ્લમ ઉતારી) આમાંથી તમે કહો તે સાઇઝનો ફોટો લઇ આપું.
(હસમુખ આલ્બમ હાથમાં ન પકડતાં)
હસમુખ : હું આપને છબી ખેંચવા પાછળનો આશય કહું. મારા લગ્ન થવાનાં છે-
ફોટોગ્રાફર : તો તો કન્યાકુમારીને છબી મોકલવાની હશે, નહીં ? તો એવું કરો- આ તકલી મને આપી દો. હું બેબાર ફોટા તમારા લઇ લઉં-(તકલી લઇ લેવા પ્રયત્ન કરે છે.)
હસમુખ : નહીં- આ તકલી છબીમાં અવશ્ય આવવી જોઈએ. હું લગભગ નહીં દેખાઉં તોય ચાલશે. પણ, આ તકલી આવવી જોઈએ,
ફોટોગ્રાફર : તમને છોકરીઓના મનનાં માપ ન હોય. અમારે તો આ બે ઉપરાંત કેમેરાની પણ આંખોથી જોવાનું હોય. એટલે એમાં અમને વધારે ખબર પડે, મેં, યાર, સ્ટુડિયોમાં એટલે કે છબીશાળામાં જે કોઈ આ આશયથી આવ્યા છે એના એટલા સરસ ફોટા લીધા છે એ આશય એમનો બચાવ્યો જ છે. તમે જેમને ફોટો મોકલાવશો એ કુંવારિકાના હ્રદયમાં આ ફોટો જોતાં એક પ્રકારનો ઉશ્કેરાટ વ્યાપશે. તમે જુઓ તો ખરા; -અને આ તકલી મને આપો.
હસમુખ : આ છબી કુંવારી કન્યાના પ્રાતઃસ્મરણીય પિતાશ્રીને મોકલવાની છે અને એમના પિતાજી ગાંધીજીની નિશ્રામાં છે. આપ સુજ્ઞ છો એટલે આ તક્લીનો મહિમા હવે મારે વધુ નહીં કહેવો પડે એમ હું માનું છું.
(બોલી હસમુખ સ્થિર થઇ જાય છે. ફ્રીજ થઇ જાય છે. એટલે)
ફોટોગ્રાફર : તકલીવાળા મહાશય હસમુખરાયનો આ મારો પ્રથમ મેળાપ અને બાય ગોડ, આ વ્યક્તિમાં મને રસ પડવા માંડ્યો. અમારા ફોટોગ્રાફીના ધંધાના અૉથિક્સ વિરુદ્ધની આ વાત કહેવાય. અમારે વ્યક્તિમાં ગ્રાહકથી વિશેષ રસ ન લેવો જોઈએ. પણ આ તો લવ એટ ફર્સ્ટ સાઈટ જેવો મામલો હતો અને યુ સી, વૉર અને લવમાં ઈચ એન્ડ એવરી થિંગ ઈઝ ગુડ એન્ડ ફેર. મેં તકલી સાથેના હસમુખરાયના ફોટા દિલ દઈને પાડ્યા.
(ફોટોગ્રાફર ફ્રીજ થયેલા હસમુખરાયના વિવિધ ફોટા વિવિધ એંગલ્સથી લે છે- એકાદ ફ્રન્ટ એકાદ પ્રોફાઈલ, એમ વિવિધ ફોટોગ્રાફ્સ લે છે. દરેક વખતે આધિપત્ય રહે છે તકલીફનું.)
હસમુખ : મારી આ છબી ખેંચવા બદલ આભાર. આપ એને તૈયાર કરી મને ક્યારે આપશો ?
હસમુખ : મારી આ છબી ખેંચવા બદલ આભાર. આપ એને તૈયાર કરી મને ક્યારે આપશો ?
ફોટોગ્રાફર : આવતા અઠવાડિયે આવો અને લઇ જાઓ.
ફોટોગ્રાફર : આવતા અઠવાડિયે આવો અને લઇ જાઓ.
18,450

edits

Navigation menu