ગુજરાતી એકાંકીસંપદા/ફોટોગ્રાફર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 94: Line 94:
|(ફોટોગ્રાફર ફ્રીજ થયેલા હસમુખરાયના વિવિધ ફોટા વિવિધ એંગલ્સથી લે છે- એકાદ ફ્રન્ટ એકાદ પ્રોફાઈલ, એમ વિવિધ ફોટોગ્રાફ્સ લે છે. દરેક વખતે આધિપત્ય રહે છે તકલીફનું.)
|(ફોટોગ્રાફર ફ્રીજ થયેલા હસમુખરાયના વિવિધ ફોટા વિવિધ એંગલ્સથી લે છે- એકાદ ફ્રન્ટ એકાદ પ્રોફાઈલ, એમ વિવિધ ફોટોગ્રાફ્સ લે છે. દરેક વખતે આધિપત્ય રહે છે તકલીફનું.)
}}
}}
 
{{ps
 
|હસમુખ :
હસમુખ : મારી આ છબી ખેંચવા બદલ આભાર. આપ એને તૈયાર કરી મને ક્યારે આપશો ?
|મારી આ છબી ખેંચવા બદલ આભાર. આપ એને તૈયાર કરી મને ક્યારે આપશો ?
ફોટોગ્રાફર : આવતા અઠવાડિયે આવો અને લઇ જાઓ.
}}
હસમુખ : અતિશય દીર્ઘકાળનો વાયદો લેખાય, નહીં ?
{{ps
ફોટોગ્રાફર : ધોવરાવવી પડેને ભાઈ-
|ફોટોગ્રાફર :  
હસમુખ : ધોવરાવો તો ઈસ્ત્રી નહીં કરાવતા. મારી સાથે પરણનારના પિતાશ્રી ગાંધીજીની નિશ્રામાં છે ને એટલે...અને શક્ય હોય એટલી ત્વરા આ કામમાં રાખશો. (એટલું કહી ત્વરાથી હસમુખ જાય છે, ફોટોગ્રાફર એ જાય છે એટલે )
|આવતા અઠવાડિયે આવો અને લઇ જાઓ.
ફોટોગ્રાફર : (હસમુખરાયના ચાળા પાડતો) ધોવરાવો તો ઈસ્ત્રી નહીં કરાવતા. મારી સાથે પરણનારના પિતાશ્રી ગાંધીજીની નિશ્રામાં છેને એટલે....(હસીને)આટલો ભવ્ય, આટલો રોમાંચક હિલેરિયસ હતો અમારો પહેલો મેળાપ. શીયર એક્સાઈટિંગ-હા, એ પછી લગભગ (ગ્લાસ ઉપાડીને) લગભગ, સવા એક વરસે હસમુખરાયનો ફરી મેળાપ થયો. પડાવેલી છબીઓ એ અઠવાડિયા પછી લઇ ગયા ત્યારે હું નહોતો. મારા આસિસ્ટન્ટે એ ફોટોગ્રાફ્સ આપેલા પણ ફરી મારી છબીશાળામાં આવ્યા નહીં. ને એમની સાથે એક કન્યા હતી- હશે આશરે વીસ બાવીસની.
}}
(હસમુખ અને સવિતા પ્રવેશે છે.)
{{ps
હસમુખ : (ફોટોગ્રાફરને) નમસ્તે, કેમ છો ?
|હસમુખ :  
ફોટોગ્રાફર : તમે કેમ છો ? (સવિતાને એકીટશે જોઈ રહી) આ આ...
|અતિશય દીર્ઘકાળનો વાયદો લેખાય, નહીં ?
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|ધોવરાવવી પડેને ભાઈ-
}}
{{ps
|હસમુખ :  
|ધોવરાવો તો ઈસ્ત્રી નહીં કરાવતા. મારી સાથે પરણનારના પિતાશ્રી ગાંધીજીની નિશ્રામાં છે ને એટલે...અને શક્ય હોય એટલી ત્વરા આ કામમાં રાખશો. (એટલું કહી ત્વરાથી હસમુખ જાય છે, ફોટોગ્રાફર એ જાય છે એટલે )
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|(હસમુખરાયના ચાળા પાડતો) ધોવરાવો તો ઈસ્ત્રી નહીં કરાવતા. મારી સાથે પરણનારના પિતાશ્રી ગાંધીજીની નિશ્રામાં છેને એટલે....(હસીને)આટલો ભવ્ય, આટલો રોમાંચક હિલેરિયસ હતો અમારો પહેલો મેળાપ. શીયર એક્સાઈટિંગ-હા, એ પછી લગભગ (ગ્લાસ ઉપાડીને) લગભગ, સવા એક વરસે હસમુખરાયનો ફરી મેળાપ થયો. પડાવેલી છબીઓ એ અઠવાડિયા પછી લઇ ગયા ત્યારે હું નહોતો. મારા આસિસ્ટન્ટે એ ફોટોગ્રાફ્સ આપેલા પણ ફરી મારી છબીશાળામાં આવ્યા નહીં. ને એમની સાથે એક કન્યા હતી- હશે આશરે વીસ બાવીસની.
}}
{{ps
|
|(હસમુખ અને સવિતા પ્રવેશે છે.)
}}
{{ps
|હસમુખ :  
|(ફોટોગ્રાફરને) નમસ્તે, કેમ છો ?
}}
{{ps
|ફોટોગ્રાફર :
|તમે કેમ છો ? (સવિતાને એકીટશે જોઈ રહી) આ આ...
}}
હસમુખ : હા...એ સવિતા છે.
હસમુખ : હા...એ સવિતા છે.
સવિતા : બળ્યું, તમે તો શરમાતાય નથી-મારું નામ લેશોને તો નરકમાં જશો નરકમાં.
સવિતા : બળ્યું, તમે તો શરમાતાય નથી-મારું નામ લેશોને તો નરકમાં જશો નરકમાં.
18,450

edits

Navigation menu