18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 158: | Line 158: | ||
|એમ જ હાથ મૂકી રાખો – એકદમ સરસ ફોટોગ્રાફ્સ આવશે. (તરત કેમેરો એડજસ્ટ કરે છે. પણ એ દરમિયાનમાં હસમુખરાય સવિતા સાથે આવી ગોઠવાઈ જાય છે.) | |એમ જ હાથ મૂકી રાખો – એકદમ સરસ ફોટોગ્રાફ્સ આવશે. (તરત કેમેરો એડજસ્ટ કરે છે. પણ એ દરમિયાનમાં હસમુખરાય સવિતા સાથે આવી ગોઠવાઈ જાય છે.) | ||
}} | }} | ||
ફોટોગ્રાફર : ભાઈ, તમે જરા આઘા ખસશો ? મારે એમનો-એમના એકલાનો ફોટો લેવો છે. | {{ps | ||
હસમુખ : આપ કેવા માણસ છો ? આજે અમારી લગ્નતિથિ છે. આજે એની સાથે મારું હોવું અનિવાર્ય છે. | |ફોટોગ્રાફર : | ||
ફોટોગ્રાફર : તકલી જેમ ? સારું સારું; તમે ગ્રાહક છો. મારા માલિક છો. તમારી ઈચ્છા પ્રમાણે જ ફોટો લેશું- સજોડે. | |ભાઈ, તમે જરા આઘા ખસશો ? મારે એમનો-એમના એકલાનો ફોટો લેવો છે. | ||
(ફોટોગ્રાફર છબી ખેંચે છે- કિલક અવાજ થાય છે.) થેંક યૂ, અઠવાડિયા પછી આવો અને ફોટો લઇ જાઓ. | }} | ||
હસમુખ : ધોવરાવી ઈસ્ત્રી કરાવજો. હવે વાંધો નથી. | {{ps | ||
(હસમુખરાય ચાલવા માંડે છે એટલે) | |હસમુખ : | ||
સવિતા : (હસમુખને) તમે તો બળ્યું ચાલવા માંડ્યા... આપડે ગળામાં હાથ ઘાલીને ફોટો પડાવવાનું હતું એ તો... | |આપ કેવા માણસ છો ? આજે અમારી લગ્નતિથિ છે. આજે એની સાથે મારું હોવું અનિવાર્ય છે. | ||
ફોટોગ્રાફર : (હસમુખને) આવો, એવો એક ફોટો લઈએ. આજ તમારી લગ્નતિથિ છે ને ? અને વળી પાછી પહેલી. આવો. | }} | ||
(હસમુખને ખેંચી લાવે છે. સવિતા અને એ બાજુબાજુમાં ઊભાં રહે છે એટલે) | {{ps | ||
ફોટોગ્રાફર : કોણ કોના ગળા પર હાથ મૂકશે ? હં, ભાઈ તમે જ તમારો હાથ લંબાવો. | |ફોટોગ્રાફર : | ||
(હસમુખનો હાથ સવિતાના ગળા પર એડજેસ્ટ કરી આપીને) | |તકલી જેમ ? સારું સારું; તમે ગ્રાહક છો. મારા માલિક છો. તમારી ઈચ્છા પ્રમાણે જ ફોટો લેશું- સજોડે. | ||
}} | |||
{{ps | |||
| | |||
|(ફોટોગ્રાફર છબી ખેંચે છે- કિલક અવાજ થાય છે.) થેંક યૂ, અઠવાડિયા પછી આવો અને ફોટો લઇ જાઓ. | |||
}} | |||
{{ps | |||
|હસમુખ : | |||
|ધોવરાવી ઈસ્ત્રી કરાવજો. હવે વાંધો નથી. | |||
}} | |||
{{ps | |||
| | |||
|(હસમુખરાય ચાલવા માંડે છે એટલે) | |||
}} | |||
{{ps | |||
|સવિતા : | |||
|(હસમુખને) તમે તો બળ્યું ચાલવા માંડ્યા... આપડે ગળામાં હાથ ઘાલીને ફોટો પડાવવાનું હતું એ તો... | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|(હસમુખને) આવો, એવો એક ફોટો લઈએ. આજ તમારી લગ્નતિથિ છે ને ? અને વળી પાછી પહેલી. આવો. | |||
}} | |||
{{ps | |||
| | |||
|(હસમુખને ખેંચી લાવે છે. સવિતા અને એ બાજુબાજુમાં ઊભાં રહે છે એટલે) | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|કોણ કોના ગળા પર હાથ મૂકશે ? હં, ભાઈ તમે જ તમારો હાથ લંબાવો. | |||
}} | |||
{{ps | |||
| | |||
|(હસમુખનો હાથ સવિતાના ગળા પર એડજેસ્ટ કરી આપીને) | |||
}} | |||
ફોટોગ્રાફર : હવે જરાક હસો. | ફોટોગ્રાફર : હવે જરાક હસો. | ||
હસમુખ : હાસ્ય વિદૂષકને શોભે, મને નહીં. | હસમુખ : હાસ્ય વિદૂષકને શોભે, મને નહીં. |
edits