ગુજરાતી એકાંકીસંપદા/ફોટોગ્રાફર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 158: Line 158:
|એમ જ હાથ મૂકી રાખો – એકદમ સરસ ફોટોગ્રાફ્સ આવશે. (તરત કેમેરો એડજસ્ટ કરે છે. પણ એ દરમિયાનમાં હસમુખરાય સવિતા સાથે આવી ગોઠવાઈ જાય છે.)
|એમ જ હાથ મૂકી રાખો – એકદમ સરસ ફોટોગ્રાફ્સ આવશે. (તરત કેમેરો એડજસ્ટ કરે છે. પણ એ દરમિયાનમાં હસમુખરાય સવિતા સાથે આવી ગોઠવાઈ જાય છે.)
}}
}}
ફોટોગ્રાફર : ભાઈ, તમે જરા આઘા ખસશો ? મારે એમનો-એમના એકલાનો ફોટો લેવો છે.
{{ps
હસમુખ : આપ કેવા માણસ છો ? આજે અમારી લગ્નતિથિ છે. આજે એની સાથે મારું હોવું અનિવાર્ય છે.
|ફોટોગ્રાફર :
ફોટોગ્રાફર : તકલી જેમ ? સારું સારું; તમે ગ્રાહક છો. મારા માલિક છો. તમારી ઈચ્છા પ્રમાણે જ ફોટો લેશું- સજોડે.
|ભાઈ, તમે જરા આઘા ખસશો ? મારે એમનો-એમના એકલાનો ફોટો લેવો છે.
(ફોટોગ્રાફર છબી ખેંચે છે- કિલક અવાજ થાય છે.) થેંક યૂ, અઠવાડિયા પછી આવો અને ફોટો લઇ જાઓ.
}}
હસમુખ : ધોવરાવી ઈસ્ત્રી કરાવજો. હવે વાંધો નથી.
{{ps
(હસમુખરાય ચાલવા માંડે છે એટલે)
|હસમુખ :
સવિતા : (હસમુખને) તમે તો બળ્યું ચાલવા માંડ્યા... આપડે ગળામાં હાથ ઘાલીને ફોટો પડાવવાનું હતું એ તો...
|આપ કેવા માણસ છો ? આજે અમારી લગ્નતિથિ છે. આજે એની સાથે મારું હોવું અનિવાર્ય છે.
ફોટોગ્રાફર : (હસમુખને) આવો, એવો એક ફોટો લઈએ. આજ તમારી લગ્નતિથિ છે ને ? અને વળી પાછી પહેલી. આવો.
}}
(હસમુખને ખેંચી લાવે છે. સવિતા અને એ બાજુબાજુમાં ઊભાં રહે છે એટલે)
{{ps
ફોટોગ્રાફર : કોણ કોના ગળા પર હાથ મૂકશે ? હં, ભાઈ તમે જ તમારો હાથ લંબાવો.
|ફોટોગ્રાફર :  
(હસમુખનો હાથ સવિતાના ગળા પર એડજેસ્ટ કરી આપીને)
|તકલી જેમ ? સારું સારું; તમે ગ્રાહક છો. મારા માલિક છો. તમારી ઈચ્છા પ્રમાણે જ ફોટો લેશું- સજોડે.
}}
{{ps
|
|(ફોટોગ્રાફર છબી ખેંચે છે- કિલક અવાજ થાય છે.) થેંક યૂ, અઠવાડિયા પછી આવો અને ફોટો લઇ જાઓ.
}}
{{ps
|હસમુખ :  
|ધોવરાવી ઈસ્ત્રી કરાવજો. હવે વાંધો નથી.
}}
{{ps
|
|(હસમુખરાય ચાલવા માંડે છે એટલે)
}}
{{ps
|સવિતા :
|(હસમુખને) તમે તો બળ્યું ચાલવા માંડ્યા... આપડે ગળામાં હાથ ઘાલીને ફોટો પડાવવાનું હતું એ તો...
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|(હસમુખને) આવો, એવો એક ફોટો લઈએ. આજ તમારી લગ્નતિથિ છે ને ? અને વળી પાછી પહેલી. આવો.
}}
{{ps
|
|(હસમુખને ખેંચી લાવે છે. સવિતા અને એ બાજુબાજુમાં ઊભાં રહે છે એટલે)
}}
{{ps
|ફોટોગ્રાફર :
|કોણ કોના ગળા પર હાથ મૂકશે ? હં, ભાઈ તમે જ તમારો હાથ લંબાવો.
}}
{{ps
|
|(હસમુખનો હાથ સવિતાના ગળા પર એડજેસ્ટ કરી આપીને)
}}
ફોટોગ્રાફર : હવે જરાક હસો.
ફોટોગ્રાફર : હવે જરાક હસો.
હસમુખ : હાસ્ય વિદૂષકને શોભે, મને નહીં.
હસમુખ : હાસ્ય વિદૂષકને શોભે, મને નહીં.
18,450

edits

Navigation menu