18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 130: | Line 130: | ||
|તમે કેમ છો ? (સવિતાને એકીટશે જોઈ રહી) આ આ... | |તમે કેમ છો ? (સવિતાને એકીટશે જોઈ રહી) આ આ... | ||
}} | }} | ||
હસમુખ : હા...એ સવિતા છે. | {{ps | ||
સવિતા : બળ્યું, તમે તો શરમાતાય નથી-મારું નામ લેશોને તો નરકમાં જશો નરકમાં. | |હસમુખ : | ||
ફોટોગ્રાફર : અને જ્યાં પતિ ત્યાં સતી એટલે તમારી ચિંતા વાજબી છે-પણ આ બેનનો છે ફોટોજેનિક ફેસ. વાહ... | |હા...એ સવિતા છે. | ||
હસમુખ : આજે અમારી પહેલી લગ્નતિથિ છે અને એ નિમિત્તે... | }} | ||
ફોટોગ્રાફર : તમે સજોડે છબીઓ ખેંચાવા આવ્યા છો, કેમ ? | {{ps | ||
સવિતા : (હસમુખરાયને બતાવી) બળ્યું, આ બધું અસ્ટમપસ્ટમ ભઈડે છે એ. હંધુય તમે સમજી જાવ છો ? ભૈ ના, મને ગતાગમ જ નથી પડતી....(‘ભૈ ના’ કહેતાં કહેતાં સવિતા પોતાના ગળા પર હાથ મૂકે છે-સોગંદ ખાવા એટલે) | |સવિતા : | ||
ફોટોગ્રાફર : એમ જ હાથ મૂકી રાખો – એકદમ સરસ ફોટોગ્રાફ્સ આવશે. (તરત કેમેરો એડજસ્ટ કરે છે. પણ એ દરમિયાનમાં હસમુખરાય સવિતા સાથે આવી ગોઠવાઈ જાય છે.) | |બળ્યું, તમે તો શરમાતાય નથી-મારું નામ લેશોને તો નરકમાં જશો નરકમાં. | ||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|અને જ્યાં પતિ ત્યાં સતી એટલે તમારી ચિંતા વાજબી છે-પણ આ બેનનો છે ફોટોજેનિક ફેસ. વાહ... | |||
}} | |||
{{ps | |||
|હસમુખ : | |||
|આજે અમારી પહેલી લગ્નતિથિ છે અને એ નિમિત્તે... | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|તમે સજોડે છબીઓ ખેંચાવા આવ્યા છો, કેમ ? | |||
}} | |||
{{ps | |||
|સવિતા : | |||
|(હસમુખરાયને બતાવી) બળ્યું, આ બધું અસ્ટમપસ્ટમ ભઈડે છે એ. હંધુય તમે સમજી જાવ છો ? ભૈ ના, મને ગતાગમ જ નથી પડતી....(‘ભૈ ના’ કહેતાં કહેતાં સવિતા પોતાના ગળા પર હાથ મૂકે છે-સોગંદ ખાવા એટલે) | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|એમ જ હાથ મૂકી રાખો – એકદમ સરસ ફોટોગ્રાફ્સ આવશે. (તરત કેમેરો એડજસ્ટ કરે છે. પણ એ દરમિયાનમાં હસમુખરાય સવિતા સાથે આવી ગોઠવાઈ જાય છે.) | |||
}} | |||
ફોટોગ્રાફર : ભાઈ, તમે જરા આઘા ખસશો ? મારે એમનો-એમના એકલાનો ફોટો લેવો છે. | ફોટોગ્રાફર : ભાઈ, તમે જરા આઘા ખસશો ? મારે એમનો-એમના એકલાનો ફોટો લેવો છે. | ||
હસમુખ : આપ કેવા માણસ છો ? આજે અમારી લગ્નતિથિ છે. આજે એની સાથે મારું હોવું અનિવાર્ય છે. | હસમુખ : આપ કેવા માણસ છો ? આજે અમારી લગ્નતિથિ છે. આજે એની સાથે મારું હોવું અનિવાર્ય છે. |
edits