18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "આશ્રમમાં કવિવર અભય આશ્રમની મુલાકાત પછી થોડા મહિનામાં 15 મે, 1926ના રોજ કવિ યુરોપની લાંબી યાત્રાએ ગયા જે 19 ડિસેમ્બર, 1926ના રોજ શાંતિનિકેતન પાછા આવ્યા. ઇટાલીના પ્રવાસ પછી 22 જૂન, 1926ના રોજ તેઓ સ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ઉપવાસની મહાવાણી|}} | |||
{{Poem2Open}} | |||
આશ્રમમાં કવિવર | આશ્રમમાં કવિવર | ||
અભય આશ્રમની મુલાકાત પછી થોડા મહિનામાં 15 મે, 1926ના રોજ કવિ યુરોપની લાંબી યાત્રાએ ગયા જે 19 ડિસેમ્બર, 1926ના રોજ શાંતિનિકેતન પાછા આવ્યા. ઇટાલીના પ્રવાસ પછી 22 જૂન, 1926ના રોજ તેઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં વિલેન્યૂવ ગયા અને મનીષી રોમા રોલાં સાથે લાંબી મુલાકાતો કરી. તેમની વાતચીતના વિષયમાં યુરોપમાં અને ખાસ કરીને ઇટાલીમાં આવી રહેલ ફાસીવાદ હતો તો હિંદની સ્થિતિ પણ હતી. કવિએ રોમા રોલાં સાથેની વાતચીતમાં પોતાનું મન ખોલ્યું અને મહાત્મા સાથેના પોતાના મતભેદનું કારણ બતાવ્યું. | અભય આશ્રમની મુલાકાત પછી થોડા મહિનામાં 15 મે, 1926ના રોજ કવિ યુરોપની લાંબી યાત્રાએ ગયા જે 19 ડિસેમ્બર, 1926ના રોજ શાંતિનિકેતન પાછા આવ્યા. ઇટાલીના પ્રવાસ પછી 22 જૂન, 1926ના રોજ તેઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં વિલેન્યૂવ ગયા અને મનીષી રોમા રોલાં સાથે લાંબી મુલાકાતો કરી. તેમની વાતચીતના વિષયમાં યુરોપમાં અને ખાસ કરીને ઇટાલીમાં આવી રહેલ ફાસીવાદ હતો તો હિંદની સ્થિતિ પણ હતી. કવિએ રોમા રોલાં સાથેની વાતચીતમાં પોતાનું મન ખોલ્યું અને મહાત્મા સાથેના પોતાના મતભેદનું કારણ બતાવ્યું. | ||
Line 613: | Line 618: | ||
123. એજન. | 123. એજન. | ||
124. એજન. | 124. એજન. | ||
{{Poem2Close}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = આખરી ગાન | |||
|next = સમશેર તારી ભોંઠી પડી રે | |||
}} |
edits