18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 777: | Line 777: | ||
પરિતાપની પાવનકારી આગ મહીં | પરિતાપની પાવનકારી આગ મહીં | ||
મને થવા દો નિ:શેષ. | મને થવા દો નિ:શેષ. | ||
</poem> | |||
૩. આવ અહીં | '''૩. આવ અહીં''' | ||
<poem> | |||
રાત્રિના સધન અંધકાર મહીં નહીં કોઈ કેડી, નહીં દિશ. | રાત્રિના સધન અંધકાર મહીં નહીં કોઈ કેડી, નહીં દિશ. | ||
કહીં જશે, પ્રિય ! કહીં? | કહીં જશે, પ્રિય ! કહીં? | ||
Line 804: | Line 806: | ||
આવ અહીં | આવ અહીં | ||
આવ અહીં હૃદયને સ્થલ. | આવ અહીં હૃદયને સ્થલ. | ||
મેડીને એકાન્ત | |||
<center>'''મેડીને એકાન્ત'''</center> | |||
નિદ્રિત પ્રાંગણ-તરુપર્ણ | નિદ્રિત પ્રાંગણ-તરુપર્ણ | ||
Line 862: | Line 865: | ||
સ્મરણ | <center>'''સ્મરણ'''</center> | ||
મેઘને ગોરંભ છાયું અષાઢગગન. | મેઘને ગોરંભ છાયું અષાઢગગન. | ||
Line 936: | Line 939: | ||
ક્ષણને આંગણ આવી ગયું રે અતીત | ક્ષણને આંગણ આવી ગયું રે અતીત | ||
એની જલમાં ન પગલી જણાય. | એની જલમાં ન પગલી જણાય. | ||
</poem> | |||
edits