શાંત કોલાહલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 639: Line 639:
કહીં છો તું? પ્રિય, કહીં?
કહીં છો તું? પ્રિય, કહીં?
::::::કહીં રે ઉન્મન?
::::::કહીં રે ઉન્મન?
 
</poem>
'''૨. નિવેદન'''
'''૨. નિવેદન'''
 
<poem>
ભૂલ યદી હોય, ક્ષમાની તો અધિકારિણી હું;
ભૂલ યદી હોય, ક્ષમાની તો અધિકારિણી હું;
ભૂલ નહીં છલના કેવલ:
:::::ભૂલ નહીં છલના કેવલ:
સરલ હૃદય તવ, ખલ મન મારું,
સરલ હૃદય તવ, ખલ મન મારું,
અમી તવ, મારું કુટિલ ગરલ.
:::::અમી તવ, મારું કુટિલ ગરલ.
નહીં પ્રિય, અવ આલિંગન નહીં,
નહીં પ્રિય, અવ આલિંગન નહીં,
નહીં આવ અધરનાં મધુમય પાન.   
:::::નહીં આવ અધરનાં મધુમય પાન.   
આ માલિન્ય કેરા સ્પર્શ થકી હવે નહીં નહીં
આ માલિન્ય કેરા સ્પર્શ થકી હવે નહીં નહીં
પ્રિય, તવ કરું અવમાન.
:::::પ્રિય, તવ કરું અવમાન.
મિલનને મુગ્ધ અવસરે પરિચય દીધ તે હું નહીં નહીં :
મિલનને મુગ્ધ અવસરે પરિચય દીધ તે હું નહીં નહીં :
મુખનું કલંક પ્રસાધનને આધાર ગુપ્ત રાખીને હું રહી.
મુખનું કલંક પ્રસાધનને આધાર ગુપ્ત રાખીને હું રહી.
બહુ દિન થકી મને ધરું તો ય કહી જે ન શકી તે સકલ
બહુ દિન થકી મને ધરું તો ય કહી જે ન શકી તે સકલ
કથા આજે કહું, પ્રિય, અબોલ વ્યથાની ઝાળ દહે પલેપલ.
કથા આજે કહું, પ્રિય, અબોલ વ્યથાની ઝાળ દહે પલેપલ.
આપણી પ્રથમ ઓળખાણ
આપણી પ્રથમ ઓળખાણ
કોલેજના દાદરની મધ્ય પરથારના બે ચરણને સ્થાન.
કોલેજના દાદરની મધ્ય પરથારના બે ચરણને સ્થાન.
તમારું ઉપર આવવું ને
તમારું ઉપર આવવું ને
ઉતરતી હું ત્યાં  
:::ઉતરતી હું ત્યાં  
નેણને મિલન
::::નેણને મિલન

હૃદયની અંધકારમય ગુહામહીં જાણે પ્રવેશ્યું કિરણ.
હૃદયની અંધકારમય ગુહામહીં જાણે પ્રવેશ્યું કિરણ.
નવોદિત દિન.
::::નવોદિત દિન.
સુષુપ્તિનો લવ નહીં ભાર,
સુષુપ્તિનો લવ નહીં ભાર,
સ્વચ્છ હવા, સ્ફૂર્તિમંત અંગ અંગ:
::::સ્વચ્છ હવા, સ્ફૂર્તિમંત અંગ અંગ:
બહાર તો નિખિલને અવકાશ, અંતરે તો ત્યહીં
બહાર તો નિખિલને અવકાશ, અંતરે તો ત્યહીં
સુણી રહું, રોમહર્ષ સહ, સુમધુર બીન.
::::સુણી રહું, રોમહર્ષ સહ, સુમધુર બીન.
અજાણ્યા ઉલ્લાસે મન રહે વિચંચલ
અજાણ્યા ઉલ્લાસે મન રહે વિચંચલ
કંઠમાંહી ગાન, ગતિમહીં લાવણ્યની ભંગિ, નયને સ્વપન
કંઠમાંહી ગાન, ગતિમહીં લાવણ્યની ભંગિ, નયને સ્વપન
કેવળ તમારું ધરે ધ્યાન.
:::::કેવળ તમારું ધરે ધ્યાન.
એમ જાય દિન  
એમ જાય દિન  
એક વેળ પણ નિત્ય દ્રગે ન્યાળવાને રહું કેટલી અધીર !
એક વેળ પણ નિત્ય દ્રગે ન્યાળવાને રહું કેટલી અધીર !
વિલસંત એ જ ભાવ તમારે નયન.
:::::વિલસંત એ જ ભાવ તમારે નયન.
સત્રાંતનું વન પર્યટન
સત્રાંતનું વન પર્યટન
અભિસાર કાજે મને કેડી મળી ગઈ જાણે અતીવ સરલ.
અભિસાર કાજે મને કેડી મળી ગઈ જાણે અતીવ સરલ.
Line 677: Line 678:
વિહાર-તળાવ-તીર કુંજ મહીં આપણો મુકામ.
વિહાર-તળાવ-તીર કુંજ મહીં આપણો મુકામ.
સકલના સમૂહની મધ્ય કને સરી આવ્યાં
સકલના સમૂહની મધ્ય કને સરી આવ્યાં
પૂછ્યું નહીં નામ.
::::પૂછ્યું નહીં નામ.
પ્રસન્ન નેત્રને હેલે તમે મને દીધ એક ફૂલ;
પ્રસન્ન નેત્રને હેલે તમે મને દીધ એક ફૂલ;
કંઇક મેં ધરી હતી દ્રાક્ષ, હથેલીથી તમે લીધ,
કંઇક મેં ધરી હતી દ્રાક્ષ, હથેલીથી તમે લીધ,
પામી પ્રથમ હું સ્પર્શ અણમૂલ.
:::::પામી પ્રથમ હું સ્પર્શ અણમૂલ.
મિત્રગણનાં તુફાન, વ્યંગ્ય, હાસ્ય, ખેલકૂદ સહુયની મધ્ય
મિત્રગણનાં તુફાન, વ્યંગ્ય, હાસ્ય, ખેલકૂદ સહુયની મધ્ય
એકસૂત્ર આપણાં બે મન.
એકસૂત્ર આપણાં બે મન.
Line 692: Line 693:
મૌનમહીં જાય વહી ક્ષણ પછી ક્ષણ.
મૌનમહીં જાય વહી ક્ષણ પછી ક્ષણ.
કોઈ રે અજાણ આવેગથી કિંતુ ક્ષણે ક્ષણે ઉર મારું
કોઈ રે અજાણ આવેગથી કિંતુ ક્ષણે ક્ષણે ઉર મારું
અધિક વિહ્વલ.
::::અધિક વિહ્વલ.

સહસા મેં કીધ:
સહસા મેં કીધ:
“જશું આપણે ય કુંજમહીં કહીં દૂર દૂર ?”
::::“જશું આપણે ય કુંજમહીં કહીં દૂર દૂર ?”
મંદ મલકંત તવ મુખ પર છાઈ રહ્યું અલૌકિક નૂર.
મંદ મલકંત તવ મુખ પર છાઈ રહ્યું અલૌકિક નૂર.
‘સહુની સમીપ અહીં આપણું એકાન્ત.’
‘સહુની સમીપ અહીં આપણું એકાન્ત.’
વાણી તવ સુગભીર શાન્ત.
::::વાણી તવ સુગભીર શાન્ત.
શતશત ફ્ણાને ઉછાળ અંગ અંગમહીં ધસી રહ્યું પ્રચંડ જે પૂર
શતશત ફ્ણાને ઉછાળ અંગ અંગમહીં ધસી રહ્યું પ્રચંડ જે પૂર
વિશાળ સાગરે ભળી જાણે બની રહ્યું એક રૂપ, એક સૂર.
વિશાળ સાગરે ભળી જાણે બની રહ્યું એક રૂપ, એક સૂર.
18,450

edits

Navigation menu