18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 924: | Line 924: | ||
નયને નયન... | નયને નયન... | ||
પછી કાંઈ ન લહાય એવાં આપણે બે જણ. | પછી કાંઈ ન લહાય એવાં આપણે બે જણ. | ||
એક | :::::એક | ||
જગનું અવર ત્યહીં વિલોપન છેક. | ::::જગનું અવર ત્યહીં વિલોપન છેક. | ||
નહીં દેશ, નહીં કાલ | :::::નહીં દેશ, નહીં કાલ | ||
હૃદયને એક માત્ર તાલ | ::::હૃદયને એક માત્ર તાલ | ||
અનાહત છંદ... | :::::અનાહત છંદ... | ||
ત્યહીં પ્રશાન્ત આનંદ! | :::::ત્યહીં પ્રશાન્ત આનંદ! | ||
સહસ્ત્ર વર્ષની નિદ્રા કેરું જાણે સરે આવરણ... | સહસ્ત્ર વર્ષની નિદ્રા કેરું જાણે સરે આવરણ... | ||
કમલની શત શત પાંખડી ખૂલે ને ઝીલું તેજનાં ઝરણ. | કમલની શત શત પાંખડી ખૂલે ને ઝીલું તેજનાં ઝરણ. | ||
ફરીને હું નીરખું નિખિલ : | ::::ફરીને હું નીરખું નિખિલ : | ||
વરસી ગયેલ ઘન; ઊજળાં પ્રકાશ, તરુપાન, નભનીલ. | વરસી ગયેલ ઘન; ઊજળાં પ્રકાશ, તરુપાન, નભનીલ. | ||
ઘરની ઓસરી એની એ જ | ઘરની ઓસરી એની એ જ | ||
ઝૂલણે હું ઝૂલું સ્હેજ સ્હેજ... | ::::ઝૂલણે હું ઝૂલું સ્હેજ સ્હેજ... | ||
સૂનું તો ય લાગે, સૂનું, પ્રિયની વિદાય... | સૂનું તો ય લાગે, સૂનું, પ્રિયની વિદાય... | ||
ક્ષણને આંગણ આવી ગયું રે અતીત | ક્ષણને આંગણ આવી ગયું રે અતીત | ||
એની જલમાં ન પગલી જણાય. | ::::એની જલમાં ન પગલી જણાય. | ||
</poem> | </poem> | ||
edits