18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 704: | Line 704: | ||
અદૂરે કાસાર જલ પર ઝૂકી રહેલ ગુલ્મની છાંયડીમાં | અદૂરે કાસાર જલ પર ઝૂકી રહેલ ગુલ્મની છાંયડીમાં | ||
થડને અઢેલી મૂળનું આસન કીધ તમે | થડને અઢેલી મૂળનું આસન કીધ તમે | ||
સન્મુખ શિલાએ મુજ સ્થાન. | :::::સન્મુખ શિલાએ મુજ સ્થાન. | ||
કિનારને સ્પર્શ કરી જતી વિચિમહીં મુજ ભીંજાય ચરણ; | કિનારને સ્પર્શ કરી જતી વિચિમહીં મુજ ભીંજાય ચરણ; | ||
અલકલટને વળી વળી વ્યસ્ત કરી વહી જાય સમીરણ. | અલકલટને વળી વળી વ્યસ્ત કરી વહી જાય સમીરણ. | ||
Line 711: | Line 711: | ||
‘હૃદયની સરલ રતિની સુષમાની દલેદલ તવ મ્હોરેલ વસંત, | ‘હૃદયની સરલ રતિની સુષમાની દલેદલ તવ મ્હોરેલ વસંત, | ||
વાયુની લહર સંગ અનંતે ફેલાય એનો શુચિ પરિમલ; | વાયુની લહર સંગ અનંતે ફેલાય એનો શુચિ પરિમલ; | ||
અંતરે હું લહું એનો અકલ અમલ.’ | :::::અંતરે હું લહું એનો અકલ અમલ.’ | ||
પ્રશાન્ત ઓજસે અભિભૂત હું ય ઝંખી રહી હતી તવ હાથ | પ્રશાન્ત ઓજસે અભિભૂત હું ય ઝંખી રહી હતી તવ હાથ | ||
-મધુકર સ્પર્શ. | {{Right|-મધુકર સ્પર્શ.}}<br> | ||
કંઇક સોલ્લાસે, કંઈ હૃદયને ભાર, આમ હું યે વદી ગઈ: | કંઇક સોલ્લાસે, કંઈ હૃદયને ભાર, આમ હું યે વદી ગઈ: | ||
‘આ સંસારે કુલના સ્વજનહીન એકલના શૂન્ય મનોવને | ‘આ સંસારે કુલના સ્વજનહીન એકલના શૂન્ય મનોવને | ||
આજ વાજી રહી વેણુ | :::::આજ વાજી રહી વેણુ | ||
આજ હું રાધાનું ઉર જાણું, | આજ હું રાધાનું ઉર જાણું, | ||
જાણું કેમ ઘેલી હશે ગોકુળની ધેનુ. | :::::જાણું કેમ ઘેલી હશે ગોકુળની ધેનુ. | ||
ઝાઝા નહીં બોલ, ભરી આવેલ નયન. | :::::ઝાઝા નહીં બોલ, ભરી આવેલ નયન. | ||
પરિણયતણી ધન્ય ઘડી | પરિણયતણી ધન્ય ઘડી | ||
વૃક્ષઘટા મહીં ડાળે ડાળે કીરનાં કવન. | :::::વૃક્ષઘટા મહીં ડાળે ડાળે કીરનાં કવન. | ||
વાસરમંદિરે તવ આલિંગન કેરી શુભ ક્ષણે ધર્યો ગર્વ | વાસરમંદિરે તવ આલિંગન કેરી શુભ ક્ષણે ધર્યો ગર્વ | ||
વિજયનું પર્વ ! | :::::વિજયનું પર્વ ! | ||
મન મહીં થતું મને | મન મહીં થતું મને | ||
કેટલાં રહસ્ય સંગોપને ધરી સૃષ્ટિ રમી રહી સહુ કને ! | ::::કેટલાં રહસ્ય સંગોપને ધરી સૃષ્ટિ રમી રહી સહુ કને ! | ||
કંઇક ઉઘાડ અને કૈંક આવરણ | કંઇક ઉઘાડ અને કૈંક આવરણ | ||
વશીકરણનું ધારે બહુ બલ. | ::::વશીકરણનું ધારે બહુ બલ. | ||
લાધી ગઈ જેને સ્વભાવ સહજ કલા | લાધી ગઈ જેને સ્વભાવ સહજ કલા | ||
આ સંસારસુખમાં ન એને કોઈ મણા! | :::આ સંસારસુખમાં ન એને કોઈ મણા! | ||
કલા નહીં કેવલ વિભ્રમ... | કલા નહીં કેવલ વિભ્રમ... | ||
આપણ બન્નેનું એક ઓઢણ બની રે’ | આપણ બન્નેનું એક ઓઢણ બની રે’ | ||
એમ ગણી વણી લીધ જે વસન | ::::એમ ગણી વણી લીધ જે વસન | ||
એ જ તે અંતરપટ સમ. | ::::એ જ તે અંતરપટ સમ. | ||
એકાન્તે આ ઉરસ્થલે મૂકી તવ શીર્ષ | એકાન્તે આ ઉરસ્થલે મૂકી તવ શીર્ષ | ||
અભેદને ભાવ, સ્નેહની સમાધિ મહીં તમે બની રહો લીન: | અભેદને ભાવ, સ્નેહની સમાધિ મહીં તમે બની રહો લીન: | ||
શાન્ત નીમીલિત તવ નેણ | :::::શાન્ત નીમીલિત તવ નેણ | ||
આંનદ ગંભીર તવ મુખ, | :::::આંનદ ગંભીર તવ મુખ, | ||
સોહી રહે આભાથી ઉજ્જવલ. | ::::::સોહી રહે આભાથી ઉજ્જવલ. | ||
શિરાએ શિરાએ મુજ પૂર્ણિમાની નિશીથિની વીળનો આવેગ | શિરાએ શિરાએ મુજ પૂર્ણિમાની નિશીથિની વીળનો આવેગ | ||
ચહે તવ ગહન આશ્લેષ : | ચહે તવ ગહન આશ્લેષ : | ||
ત્યારે અરે ત્યારે જ તે આટલી સમીપ છતાં | ::::ત્યારે અરે ત્યારે જ તે આટલી સમીપ છતાં | ||
દૂર અતિ દૂર લહું મને. | :::દૂર અતિ દૂર લહું મને. | ||
મંદિરના શુચિ ગર્ભગૃહે નિવેશિત છતાં | મંદિરના શુચિ ગર્ભગૃહે નિવેશિત છતાં | ||
અભાગિની હજી ય અસ્પૃશ્ય ! | ::::અભાગિની હજી ય અસ્પૃશ્ય ! | ||
અસહ્ય છે ઇહ અવસ્થિતિ | અસહ્ય છે ઇહ અવસ્થિતિ | ||
હૃદયને પલે પલ દહી રહી આગ | હૃદયને પલે પલ દહી રહી આગ | ||
વીંધી રહી તીક્ષ્ણતમ દ્રઢ શૂલ. | ::::વીંધી રહી તીક્ષ્ણતમ દ્રઢ શૂલ. | ||
સત્યને મેં રાખ્યું અપિહિત | :::સત્યને મેં રાખ્યું અપિહિત | ||
તવ સંસર્ગનાં રશ્મિ થકી | તવ સંસર્ગનાં રશ્મિ થકી | ||
આજે હવે એનું હઠી જાય આવરણ. | :::::આજે હવે એનું હઠી જાય આવરણ. | ||
અવિહિત યોગના લાંછન ફલ રૂપ | અવિહિત યોગના લાંછન ફલ રૂપ | ||
હું છું વિધવા નારીની એક સૂતા: | ::::હું છું વિધવા નારીની એક સૂતા: | ||
ઘર ગામ છોડી તીર્થ સ્થલે નિલયને | ઘર ગામ છોડી તીર્થ સ્થલે નિલયને | ||
દિન ગાળી રહી જનેતા એકલ | ::::દિન ગાળી રહી જનેતા એકલ | ||
જાણું નહીં કોણ, કહીં પિતા... | :::::જાણું નહીં કોણ, કહીં પિતા... | ||
એકદા | એકદા | ||
પુષ્પિત યૌવન તથા આદિમ સમયે | પુષ્પિત યૌવન તથા આદિમ સમયે | ||
જન્મતણી ઇહ કથા | ::::જન્મતણી ઇહ કથા | ||
કહી’તી મિત્રને એક, મુગ્ધ ઉરના વિશ્રંભ થકી. | ::::કહી’તી મિત્રને એક, મુગ્ધ ઉરના વિશ્રંભ થકી. | ||
સાહચર્ય શૂન્યતામાં જેનું પરિણામ | સાહચર્ય શૂન્યતામાં જેનું પરિણામ | ||
ભવ કૈતવનો જેને કારણે પ્રભવ. | ::::ભવ કૈતવનો જેને કારણે પ્રભવ. | ||
જે કંઈ પ્રચ્છન્ન રાખ્યું હૃદયની મહીં આજ લગી | જે કંઈ પ્રચ્છન્ન રાખ્યું હૃદયની મહીં આજ લગી | ||
સર્વ કરું સમર્પણ: | ::::સર્વ કરું સમર્પણ: | ||
ભય નહીં, છલ નહીં, વિજયનો ગર્વ નહીં | ભય નહીં, છલ નહીં, વિજયનો ગર્વ નહીં | ||
અવ અકિંચન. | ::::અવ અકિંચન. | ||
જાણું પ્રિય, સુકોમલ મર્મસ્થલે | જાણું પ્રિય, સુકોમલ મર્મસ્થલે | ||
પ્રચંડ હું મૂકી રહી ભાર, | ::::પ્રચંડ હું મૂકી રહી ભાર, | ||
તો ય તે અપાર કરુણાથી તવ નેત્ર | તો ય તે અપાર કરુણાથી તવ નેત્ર | ||
ઝરે અમીની જ ધાર. | ::::ઝરે અમીની જ ધાર. | ||
જવા દો, જવા દો, નાથ. | જવા દો, જવા દો, નાથ. | ||
નહીં અધિકાર મારો અહીં લવ લેશ | ::::નહીં અધિકાર મારો અહીં લવ લેશ | ||
પરિતાપની પાવનકારી આગ મહીં | પરિતાપની પાવનકારી આગ મહીં | ||
મને થવા દો નિ:શેષ. | ::::મને થવા દો નિ:શેષ. | ||
</poem> | </poem> | ||
Line 783: | Line 783: | ||
<poem> | <poem> | ||
રાત્રિના સધન અંધકાર મહીં નહીં કોઈ કેડી, નહીં દિશ. | રાત્રિના સધન અંધકાર મહીં નહીં કોઈ કેડી, નહીં દિશ. | ||
કહીં જશે, પ્રિય ! કહીં? | :::કહીં જશે, પ્રિય ! કહીં? | ||
આપણી એકાન્ત કુટિરની મહીં ઝળહળે અવિચલ દીપ | આપણી એકાન્ત કુટિરની મહીં ઝળહળે અવિચલ દીપ | ||
આવ અહીં, આવ અહીં. | :::::આવ અહીં, આવ અહીં. | ||
વ્યતીત-સ્વપ્નની ભયાવહ સ્મૃતિની ગુહામાં | વ્યતીત-સ્વપ્નની ભયાવહ સ્મૃતિની ગુહામાં | ||
પ્રિય, નહીં કીજિયે પ્રવેશ | :::પ્રિય, નહીં કીજિયે પ્રવેશ | ||
અહીંનાં પ્રશાન્ત અજવાળે નિ:સંશય આવ | અહીંનાં પ્રશાન્ત અજવાળે નિ:સંશય આવ | ||
નયનને નવીન ઉન્મેષ. | :::નયનને નવીન ઉન્મેષ. | ||
ગત જે પૂર્વને ભય લયમાન | ગત જે પૂર્વને ભય લયમાન | ||
અવ નહીં એની કોઈ કથા, નહીં વ્યથા... | :::અવ નહીં એની કોઈ કથા, નહીં વ્યથા... | ||
કેવળ વિસ્મૃતિ | :::::કેવળ વિસ્મૃતિ | ||
આવ હે, આનંદ કેરી શ્રુતિને મધુર સૂર | આવ હે, આનંદ કેરી શ્રુતિને મધુર સૂર | ||
ટહુકંત અભિનવ ઋચા. | :::::ટહુકંત અભિનવ ઋચા. | ||
અનલગંગાને જલ સ્નાન કરી નીતરંત ઊભી તીર પર | અનલગંગાને જલ સ્નાન કરી નીતરંત ઊભી તીર પર | ||
તુષારબિંદુથી તવ દ્રગ છલ છલ | ::::તુષારબિંદુથી તવ દ્રગ છલ છલ | ||
મહીન અંચલનું એ આવરણ નહીં | ::::મહીન અંચલનું એ આવરણ નહીં | ||
હે મૃણાલ મનોહર ! | :::::હે મૃણાલ મનોહર ! | ||
અરવ લાવણ્ય તારું વિમલ વિરલ. | ::::અરવ લાવણ્ય તારું વિમલ વિરલ. | ||
કર મહીં દીજે તવ મૃદુ કરતલ | કર મહીં દીજે તવ મૃદુ કરતલ | ||
આવ અહીં | ::::આવ અહીં | ||
આવ અહીં હૃદયને સ્થલ. | :::::આવ અહીં હૃદયને સ્થલ. | ||
<center>'''મેડીને એકાન્ત'''</center> | <center>'''મેડીને એકાન્ત'''</center> |
edits