18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2,490: | Line 2,490: | ||
ફટાયા ફગવે રેલ્યો ફાગ | ફટાયા ફગવે રેલ્યો ફાગ | ||
ઉમડ ઘુમડ ઉમટી | ઉમડ ઘુમડ ઉમટી | ||
મારે ઘર ગોરંભે રાગ... | ::::મારે ઘર ગોરંભે રાગ... | ||
ડફની ઉપર દેય દેકારો કંઠને કામણ કાંઈ, | ડફની ઉપર દેય દેકારો કંઠને કામણ કાંઈ, | ||
આગમાં રોળ્યો વાયરો એની લાલ ને પીળી ઝાંઈ, | આગમાં રોળ્યો વાયરો એની લાલ ને પીળી ઝાંઈ, | ||
જાય રે ઝૂલી કાય | જાય રે ઝૂલી કાય | ||
:::: નેપુરે ઝણકી રહે જાગ... | |||
રતનું ઈજન આવિયું ત્યાં ના કાળજું માને બંધ, | રતનું ઈજન આવિયું ત્યાં ના કાળજું માને બંધ, | ||
પાંદડી કેરું પાંજરું મેલી મોકળી મ્હાલે ગંધ; | પાંદડી કેરું પાંજરું મેલી મોકળી મ્હાલે ગંધ; | ||
મનમાં એવી વન કેસુડે | મનમાં એવી વન કેસુડે | ||
સળગી સબળ આગ.... | ::::સળગી સબળ આગ.... | ||
તાલની સામે તાલ, ને ઘેલા બોલની સામે બોલ, | તાલની સામે તાલ, ને ઘેલા બોલની સામે બોલ, | ||
સરખાં મળી ઝીલીએ રે કૈં કેસરિયો અંઘોળ; | સરખાં મળી ઝીલીએ રે કૈં કેસરિયો અંઘોળ; | ||
પડખું ફરી જાય જો મોસમ, | પડખું ફરી જાય જો મોસમ, | ||
ફેર ન આવે લાગ.... | ::::ફેર ન આવે લાગ.... | ||
ફાગણ | <center>'''ફાગણ'''</center> | ||
એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો, | એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો, | ||
Line 2,534: | Line 2,534: | ||
લગન | <center>'''લગન'''</center> | ||
લાગી રે લગન | લાગી રે લગન | ||
પિયા તેરી લાગી રે લગન. | :::પિયા તેરી લાગી રે લગન. | ||
રેણ રે ઝુમેલી બરિખન માસની | રેણ રે ઝુમેલી બરિખન માસની | ||
રુમઝુમ રેલ્યો અંધકાર, | :::રુમઝુમ રેલ્યો અંધકાર, | ||
ભીને રે અંચલ ભમતી રાનમાં | ભીને રે અંચલ ભમતી રાનમાં | ||
ફૂલની ફોરમનો લઇ ભાર; | :::ફૂલની ફોરમનો લઇ ભાર; | ||
વીજને તેજે તે પેખું પંથને | વીજને તેજે તે પેખું પંથને | ||
ઉરમાં એક રે અગન. | ::::ઉરમાં એક રે અગન. | ||
તમરાં બોલે રે તરુવર પુંજમાં | તમરાં બોલે રે તરુવર પુંજમાં | ||
જલપે ઝરણાં હજાર, | :::જલપે ઝરણાં હજાર, | ||
અડધી રાતે યે મનનો મોરલો | અડધી રાતે યે મનનો મોરલો | ||
મારો ગાય રે મલાર; | :::મારો ગાય રે મલાર; | ||
આભ રે વીંટાયું અવની અંગને | આભ રે વીંટાયું અવની અંગને | ||
એવાં મિલને મગન. | :::એવાં મિલને મગન. | ||
<center>'''આછેરો અંતરાય'''</center> | |||
આછેરો અંતરાય | |||
સોળ કળાએ ચાંદની રેલે પૂનમ કેરો ચંદ, | સોળ કળાએ ચાંદની રેલે પૂનમ કેરો ચંદ, | ||
Line 2,575: | Line 2,573: | ||
આવ્યો પૂનમનો પોરો | <center>'''આવ્યો પૂનમનો પોરો'''</center> | ||
એઈ વ્હાલીડાએ દૂરથી દીધો સાદ | એઈ વ્હાલીડાએ દૂરથી દીધો સાદ | ||
Line 2,584: | Line 2,582: | ||
આસોની રાતનો રૂડો અંધાર | આસોની રાતનો રૂડો અંધાર | ||
ઓલી ચાંદનીએ ચીતર્યો ગોરો; | ::::ઓલી ચાંદનીએ ચીતર્યો ગોરો; | ||
લાખેણો સોહ્ય એના શીળા ઉજાસમાં | લાખેણો સોહ્ય એના શીળા ઉજાસમાં | ||
વ્હાલાંના મુખનો મો’રો...કે | ::::વ્હાલાંના મુખનો મો’રો...કે | ||
વાયરાને વાદ કાંઇ ઊડે ઉપરણો | વાયરાને વાદ કાંઇ ઊડે ઉપરણો | ||
ને વાતી સુગંધ કાંઇ તાતી ! | ::::ને વાતી સુગંધ કાંઇ તાતી ! | ||
ઘેન રે ચડંત ઘેરું ઘેરું ને તોય | ઘેન રે ચડંત ઘેરું ઘેરું ને તોય | ||
આંખ જાગરણમાં હરખાતી...કે | ::::આંખ જાગરણમાં હરખાતી...કે | ||
આભમાં ન વાદળું એકે, ને અંગ અંગ ભીનાં | આભમાં ન વાદળું એકે, ને અંગ અંગ ભીનાં | ||
ન કંચવો કોરો; | ::::ન કંચવો કોરો; | ||
આયખાના મહિનાનો આજ રે અનેરો મારે | આયખાના મહિનાનો આજ રે અનેરો મારે | ||
આવ્યો પૂનમનો પોરો...કે | ::::આવ્યો પૂનમનો પોરો...કે | ||
અનાદર | <center>'''અનાદર'''</center> | ||
જ્યારે આવેલ તું ઘર મારે; | :::જ્યારે આવેલ તું ઘર મારે; | ||
ત્યારે હાય હું ઘેલી ભાન ભૂલી’તી અંગના અલંકારે.... | ત્યારે હાય હું ઘેલી ભાન ભૂલી’તી અંગના અલંકારે.... | ||
નૂપુરનો રણકાર સુણું | :::નૂપુરનો રણકાર સુણું | ||
કટિ-મેખલાની કિંકિણી, | ::::કટિ-મેખલાની કિંકિણી, | ||
તેજ વેરે કુંડલ ત્યાં | તેજ વેરે કુંડલ ત્યાં | ||
રેખા દંતની ઝીણી ઝીણી; | :::રેખા દંતની ઝીણી ઝીણી; | ||
મ્હોરતાં મારાં રૂપની સાથે ખેલતી વારે વારે.... | મ્હોરતાં મારાં રૂપની સાથે ખેલતી વારે વારે.... | ||
વાજી રહી જવ ગોરજ વેળની ઝાલર : | :::વાજી રહી જવ ગોરજ વેળની ઝાલર : | ||
હાય ત્યારે કળ્યું બારણે આવેલનો નહીં મેં કીધ આદર. | હાય ત્યારે કળ્યું બારણે આવેલનો નહીં મેં કીધ આદર. | ||
આંગણમાં તવ આવતી જતી | આંગણમાં તવ આવતી જતી | ||
નીરખી ચરણ પાંતી, | :::નીરખી ચરણ પાંતી, | ||
ઊતરતે અંધાર | ઊતરતે અંધાર | ||
હવાની રજથી જાય છવાતી; | :::હવાની રજથી જાય છવાતી; | ||
અવ કિયે સંકેત રે મારે નીસરવું અભિસારે ?.... | અવ કિયે સંકેત રે મારે નીસરવું અભિસારે ?.... | ||
કોણ તે આવ્યું ? | <center>કોણ તે આવ્યું ?</center> | ||
કો તે આવ્યું આ વળતી રાતના | કો તે આવ્યું આ વળતી રાતના | ||
ઝાકળભીને રે અંધાર? | ::::ઝાકળભીને રે અંધાર? | ||
આછે ને ટકોરે અડકી બારણે | આછે ને ટકોરે અડકી બારણે | ||
કોણે કીધ રે ટૌકાર? | ::::કોણે કીધ રે ટૌકાર? | ||
આંગણે આવીને જોઉં તો કોઈ ના ! | આંગણે આવીને જોઉં તો કોઈ ના ! | ||
edits