18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2,793: | Line 2,793: | ||
<center>'''જાગ, જાગ'''</center> | <center>'''જાગ, જાગ'''</center> | ||
ઘોર તવ નિદ્રા દારુણ ઘોર... | ::::ઘોર તવ નિદ્રા દારુણ ઘોર... | ||
જાગ, જાગ રે માલિક, ભવને કોણ ભરાયું ચોર? | જાગ, જાગ રે માલિક, ભવને કોણ ભરાયું ચોર? | ||
Line 2,801: | Line 2,801: | ||
એમને અંગ ન હિમનો ઠાર; | એમને અંગ ન હિમનો ઠાર; | ||
સોળ સૂજની હેઠળ તારો દેહ ટૂંટિયો, | સોળ સૂજની હેઠળ તારો દેહ ટૂંટિયો, | ||
ભૂર ભમર પર ભાર, | ::::::ભૂર ભમર પર ભાર, | ||
ઘોર તવ નિદ્રા દારુણ ઘોર! | ઘોર તવ નિદ્રા દારુણ ઘોર! | ||
જાગ, જાગ અય કુંભકર્ણ, જો કોણ ભરાયું ચોર ? | જાગ, જાગ અય કુંભકર્ણ, જો કોણ ભરાયું ચોર ? | ||
Line 2,807: | Line 2,807: | ||
સમીરને સુસવાટ થલેથલ વહંત અંબરવાણી : | સમીરને સુસવાટ થલેથલ વહંત અંબરવાણી : | ||
“જાગુરક જે અહોરાત્ર, જે સજ્જ, | “જાગુરક જે અહોરાત્ર, જે સજ્જ, | ||
એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ” | ::::એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ” | ||
આ શબ્દ પડે તવ શ્રવણમાંહિ ? | આ શબ્દ પડે તવ શ્રવણમાંહિ ? | ||
કે સ્વપ્ન તણા કોલાહલમાં એ ક્યાંય જતા અટવાઈ? | કે સ્વપ્ન તણા કોલાહલમાં એ ક્યાંય જતા અટવાઈ? | ||
કરણ મહીં અતિભોગ તણી નહિ ક્લાન્તિ ? | ::::કરણ મહીં અતિભોગ તણી નહિ ક્લાન્તિ ? | ||
છલનામય અંધાર થકી ઉદ્દ્ભુત વા ભયની ભ્રાન્તિ ? | છલનામય અંધાર થકી ઉદ્દ્ભુત વા ભયની ભ્રાન્તિ ? | ||
જો કોણ ધરીને દર્પ | જો કોણ ધરીને દર્પ | ||
Line 2,817: | Line 2,817: | ||
રે જાગ બંધવા ! | રે જાગ બંધવા ! | ||
પ્રાણ તણી તાકાતભર્યો હુંકાર હશે ત્યાં | પ્રાણ તણી તાકાતભર્યો હુંકાર હશે ત્યાં | ||
કો ન કરે નાદાની, | ::::કો ન કરે નાદાની, | ||
જાગરુક જે અહોરાત્ર, જે સજ્જ, | જાગરુક જે અહોરાત્ર, જે સજ્જ, | ||
એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ. | :::એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ. | ||
જો તુહિન ઉપર પ્રગટાવી એણે અગન તણી હુંફ,દીપ્તિ; | જો તુહિન ઉપર પ્રગટાવી એણે અગન તણી હુંફ,દીપ્તિ; | ||
Line 2,825: | Line 2,825: | ||
તવ પૌરુષને પ્રતિકાર વીજથી વીંધ રાત આ કાળી; | તવ પૌરુષને પ્રતિકાર વીજથી વીંધ રાત આ કાળી; | ||
એક પ્રહાર થકી ખલ, કામુક, કુટિલ સર્વ દે ઢાળી; | એક પ્રહાર થકી ખલ, કામુક, કુટિલ સર્વ દે ઢાળી; | ||
જાગ ! પાલવે હવે ન પલની ખોટી, | ::::જાગ ! પાલવે હવે ન પલની ખોટી, | ||
સાગરનાં જલ ડ્હોળનાર ઝંઝાને બલ | સાગરનાં જલ ડ્હોળનાર ઝંઝાને બલ | ||
તું ખૂંદ હિમાચલ-ચોટી. | ::::તું ખૂંદ હિમાચલ-ચોટી. | ||
જાગરુક હો સજ્જ ! તાહરું અડગ રહે સિંહાસન, | જાગરુક હો સજ્જ ! તાહરું અડગ રહે સિંહાસન, | ||
તારી ભૂમિમાં આણ તારી, તવ અમલ, સનાતન શાસન. | તારી ભૂમિમાં આણ તારી, તવ અમલ, સનાતન શાસન. | ||
<center>'''ફરી જુદ્ધ'''</center> | |||
:::::ગુલામીની શૃંખલાને ભાંગી છે મેં | |||
ગુલામીની શૃંખલાને ભાંગી છે મેં | |||
ભાંગ્યાં છે મેં હાડ મારાં | ભાંગ્યાં છે મેં હાડ મારાં | ||
શોણિતને વહેણે વહી | :::::શોણિતને વહેણે વહી | ||
કેટલી યે વાર ઢળ્યો મોતને કિનાર | કેટલી યે વાર ઢળ્યો મોતને કિનાર | ||
ઝાવાં લેઈ તોય ઊઠી ઊઠી હરેક તે વેળ | ઝાવાં લેઈ તોય ઊઠી ઊઠી હરેક તે વેળ | ||
નવીન શહૂર થકી વીંઝી દીધ ઘાવ : | ::::નવીન શહૂર થકી વીંઝી દીધ ઘાવ : | ||
ગુલામીની શૃંખલાને ભાંગી છે મેં | ::::::ગુલામીની શૃંખલાને ભાંગી છે મેં | ||
ભાંગી નાખી સાવ. | ::::::::ભાંગી નાખી સાવ. | ||
અવકાશ મહીં ધરી ઉન્નત આ શિર કીધ : ‘હાશ.’ | અવકાશ મહીં ધરી ઉન્નત આ શિર કીધ : ‘હાશ.’ | ||
Line 2,849: | Line 2,846: | ||
જકડાઈ ગએલ તે અંગે લહી અખિલ વિશ્વની મોકળાશ. | જકડાઈ ગએલ તે અંગે લહી અખિલ વિશ્વની મોકળાશ. | ||
આંનદનો નાભિ-જયઘોષ | આંનદનો નાભિ-જયઘોષ | ||
દિગન્ત ગહને ધ્વનિ રહ્યો વાર વાર | :::::દિગન્ત ગહને ધ્વનિ રહ્યો વાર વાર | ||
લયમાન આવર્તને | લયમાન આવર્તને | ||
ઊંડે ઊંડે હૃદયને લાધ્યો પરિતોષ... | ::::::ઊંડે ઊંડે હૃદયને લાધ્યો પરિતોષ... | ||
અનંતનાં ઊઘડયાં દુવાર, | ::::::::અનંતનાં ઊઘડયાં દુવાર, | ||
પૂર્ણશાન્ત એકાન્તની છાયાકુંજ મહીં | પૂર્ણશાન્ત એકાન્તની છાયાકુંજ મહીં | ||
સરી સહુથી ય દૂર દૂર | ::::::સરી સહુથી ય દૂર દૂર | ||
પર્ણની પથારી પર કીધ મેં શયન | :::પર્ણની પથારી પર કીધ મેં શયન | ||
બંધ નયન | :::::બંધ નયન | ||
તંદ્રાશિથિલ ત્યહીં તંગ મુજ મન | ::તંદ્રાશિથિલ ત્યહીં તંગ મુજ મન | ||
પલનું ઉપલગાન રેલી વહી જાય કને કાલનિર્ઝરિણી. | પલનું ઉપલગાન રેલી વહી જાય કને કાલનિર્ઝરિણી. | ||
સમયથી સહજ અભાન | ::સમયથી સહજ અભાન | ||
નિદ્રા તણા સુમધુર ઘેનમહીં કંઈ સળવળ તણી | નિદ્રા તણા સુમધુર ઘેનમહીં કંઈ સળવળ તણી | ||
થઈ રહી જાણ : | ::::::થઈ રહી જાણ : | ||
અણગમા તણી એક રેખાની હેલાએ માત્ર પડખું ફરંત. | અણગમા તણી એક રેખાની હેલાએ માત્ર પડખું ફરંત. | ||
ક્યહીંક ભોંકાય ઝીણી શૂળ, ક્યહીં ષટ્પદ ગતિ, | ::::ક્યહીંક ભોંકાય ઝીણી શૂળ, ક્યહીં ષટ્પદ ગતિ, | ||
મર્મસ્પર્શ... | મર્મસ્પર્શ... | ||
સહસા જાગીને વિસ્ફારિત દ્રગે નીરખું ચોમેર : | સહસા જાગીને વિસ્ફારિત દ્રગે નીરખું ચોમેર : | ||
નથી કુંજ | ::નથી કુંજ | ||
શત શત ખંડ મહીં અંગ મારાં સહુય વિશ્લથ ! | :::શત શત ખંડ મહીં અંગ મારાં સહુય વિશ્લથ ! | ||
(એક જ સંકલ્પ કેરી સિદ્ધિ કાજે એક હતો લોકસમુદાય | (એક જ સંકલ્પ કેરી સિદ્ધિ કાજે એક હતો લોકસમુદાય | ||
સિદ્ધિને પ્રાંગણે એ જ સુંદ-ઉપસુંદ જેમ | સિદ્ધિને પ્રાંગણે એ જ સુંદ-ઉપસુંદ જેમ | ||
Line 2,876: | Line 2,873: | ||
અંગ મહીં કલિનો પ્રવેશ ? | અંગ મહીં કલિનો પ્રવેશ ? | ||
મલિન હવાનું કંઈ લહાય તુફાન... | મલિન હવાનું કંઈ લહાય તુફાન... | ||
કાયહીન કોઈ મહારિપુ બલવાન ખલવેશ ! | :::::કાયહીન કોઈ મહારિપુ બલવાન ખલવેશ ! | ||
અબલ આવિલ પર એનું આક્રમણ | :::અબલ આવિલ પર એનું આક્રમણ | ||
અબલની ઓથે, આવ્યું તે સકલ ભરખંત.... | અબલની ઓથે, આવ્યું તે સકલ ભરખંત.... | ||
સકલ અશેષ. | ::::::સકલ અશેષ. | ||
ભીતર એ પુષ્ટ : રહે ખોળિયું તો કેવલ કંકાલ. | ભીતર એ પુષ્ટ : રહે ખોળિયું તો કેવલ કંકાલ. | ||
ઓળખી મેં લીધ એની ચાલ | ઓળખી મેં લીધ એની ચાલ | ||
પામરને જેહ કરી રહે છે પ્રમત્ત | ::::પામરને જેહ કરી રહે છે પ્રમત્ત | ||
અનુરાગ બને જ્યહીં આગ | ::::અનુરાગ બને જ્યહીં આગ | ||
નહીં જ્યાં ધરવ | :::::નહીં જ્યાં ધરવ | ||
લાવણ્ય ન, ઘુરકંત જ્યહીં પશુ વન્ય. | લાવણ્ય ન, ઘુરકંત જ્યહીં પશુ વન્ય. | ||
ફરી જુદ્ધ કાજ આવ્યો ઝીલું પડકાર | |||
::ફરી જુદ્ધ કાજ આવ્યો ઝીલું પડકાર | |||
પથતરુડાળ પર બેઠેલ પ્લવંગ તણો ચાળો નહીં | પથતરુડાળ પર બેઠેલ પ્લવંગ તણો ચાળો નહીં | ||
અહીં છે પિશાચ. | અહીં છે પિશાચ. | ||
પુરાણું ન ચાલે અહીં શસ્ત્ર | પુરાણું ન ચાલે અહીં શસ્ત્ર | ||
ફંગોળ્યું ન વીંધે કોઈ અસ્ત્ર... | :::ફંગોળ્યું ન વીંધે કોઈ અસ્ત્ર... | ||
જુદી અહીં ચાલ, જુદો વ્યૂહ. | ::::જુદી અહીં ચાલ, જુદો વ્યૂહ. | ||
-અડક્યા વિનાનું રહે અંગ આ અખંડ | -અડક્યા વિનાનું રહે અંગ આ અખંડ | ||
થાય માંહ્યલા વેતાળ કેરું મોત. | ::::થાય માંહ્યલા વેતાળ કેરું મોત. | ||
અખૂટ શક્તિનો એનો ક્યહીં સ્ત્રોત, જાણું | અખૂટ શક્તિનો એનો ક્યહીં સ્ત્રોત, જાણું | ||
જાણું ક્યહીં નબળાઈ છે નિગૂઢ. | ::::જાણું ક્યહીં નબળાઈ છે નિગૂઢ. | ||
અવ દેઈ દીધ આહવાન. | અવ દેઈ દીધ આહવાન. | ||
ઘોર ગરજંત પશુ સંમુખ ધૂણે છે એની | ::::ઘોર ગરજંત પશુ સંમુખ ધૂણે છે એની | ||
ખુન્નસની ભરી લાલ આંખ. | :::::ખુન્નસની ભરી લાલ આંખ. | ||
જીવ પર આવી જઈ કેવલ અંધારમય કાળમુખ | જીવ પર આવી જઈ કેવલ અંધારમય કાળમુખ | ||
ધસી રહે વીંઝી એની દિશાઓની પાંખ.... | ::::ધસી રહે વીંઝી એની દિશાઓની પાંખ.... | ||
આ...હા...આય આય. | ::::::આ...હા...આય આય. | ||
તેજની આ તાતી તેગ કેરો ઘાવ | તેજની આ તાતી તેગ કેરો ઘાવ | ||
જોઉં કેમ ઝીલે તવ કાય. | :::::જોઉં કેમ ઝીલે તવ કાય. | ||
આઘાતે આઘાતે ચૂર ચૂર | આઘાતે આઘાતે ચૂર ચૂર | ||
તારી તમોછાયા રહે નહીં ક્યાંય... | :::તારી તમોછાયા રહે નહીં ક્યાંય... | ||
આ...હા... આય આય. | ::::::આ...હા... આય આય. | ||
ભૂલીએ જુદાઈ ભાઈ | <center>'''ભૂલીએ જુદાઈ ભાઈ'''</center> | ||
આજ ગિરિસમંદર પાળની આપણે ભૂલીએ જુદાઈ, ભાઈ ! | આજ ગિરિસમંદર પાળની આપણે ભૂલીએ જુદાઈ, ભાઈ ! | ||
Line 2,921: | Line 2,919: | ||
આભનાં કિરણ અંતરમાં રમે વીંધી દલેદલ વન; | આભનાં કિરણ અંતરમાં રમે વીંધી દલેદલ વન; | ||
લેશ નહિ એને લેવું, ઉરે તો ય રે’તું ગગંન સમાઈ : | લેશ નહિ એને લેવું, ઉરે તો ય રે’તું ગગંન સમાઈ : | ||
ભૂલીએ જુદાઈ, ભાઈ ! | ::::::ભૂલીએ જુદાઈ, ભાઈ ! | ||
સાંકડે મારગ વહેતી સરિત ને બંધ છૂટે ત્યહીં સિંધુ, | સાંકડે મારગ વહેતી સરિત ને બંધ છૂટે ત્યહીં સિંધુ, | ||
અંતરિયાળ છવાય તે વાદળ નીરનાં કેવળ બિંદુ; | અંતરિયાળ છવાય તે વાદળ નીરનાં કેવળ બિંદુ; | ||
પુકુર હોય તે પોઢે નિરંતર શેવાળનો પટ સ્હાઈ : | પુકુર હોય તે પોઢે નિરંતર શેવાળનો પટ સ્હાઈ : | ||
ભૂલીએ જુદાઈ, ભાઈ ! | ::::::ભૂલીએ જુદાઈ, ભાઈ ! | ||
દીઠ અદીઠ જે આપણું રૂપ તે આપણથી અણજાણ્યું, | દીઠ અદીઠ જે આપણું રૂપ તે આપણથી અણજાણ્યું, | ||
આ જગ આપણું બિંબ, ખૂલી જેની આંખ તેણે પરમાણ્યું; | આ જગ આપણું બિંબ, ખૂલી જેની આંખ તેણે પરમાણ્યું; | ||
એક આકાશ, પ્રકાશ, વાયુ, જલ, ભૂમિની એક સગાઈ, | એક આકાશ, પ્રકાશ, વાયુ, જલ, ભૂમિની એક સગાઈ, | ||
ભૂલીએ જુદાઈ, ભાઈ ! | ::::::ભૂલીએ જુદાઈ, ભાઈ ! | ||
હે અભિનવ-પથ-યાત્રિક | <center>'''હે અભિનવ-પથ-યાત્રિક'''</center> | ||
દુર્ગમ ગિરિવર શિખર જહીં નહિ ચરણ-ચિહ્ન નહિ કેડી, | દુર્ગમ ગિરિવર શિખર જહીં નહિ ચરણ-ચિહ્ન નહિ કેડી, | ||
Line 2,952: | Line 2,950: | ||
પુણ્ય-ભારતભૂમિ | <center>'''પુણ્ય-ભારતભૂમિ'''</center> | ||
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર, | જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર, | ||
જયતુ જય જય ઋતુ-અધીશ્વર, જય વિધાતૃ, શિવંકર. | જયતુ જય જય ઋતુ-અધીશ્વર, જય વિધાતૃ, શિવંકર. | ||
જય ઉદયગિરિ પર ભર્ગ સુંદર | :::::જય ઉદયગિરિ પર ભર્ગ સુંદર | ||
ઉદિતસ્વર્ણિમ સૂર્ય હે, | :::ઉદિતસ્વર્ણિમ સૂર્ય હે, | ||
જય શાન્ત કૌમુદી ધવલ-યામિની | :::::જય શાન્ત કૌમુદી ધવલ-યામિની | ||
વિધુ સુધારસ પૂર્ણ હૈ; | :::વિધુ સુધારસ પૂર્ણ હૈ; | ||
જયતુ જય જય દિવ્યગણ, મુનિવર, દ્યુતિર્ધર, કિન્નર, | જયતુ જય જય દિવ્યગણ, મુનિવર, દ્યુતિર્ધર, કિન્નર, | ||
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર. | જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર. | ||
જહીં સત્ય, નિર્મલ, ચિત, ધર્મ | :::::જહીં સત્ય, નિર્મલ, ચિત, ધર્મ | ||
નિ:શંક, નિરલસ કર્મ હે, | :::નિ:શંક, નિરલસ કર્મ હે, | ||
જહીં હૃદય મનનો મેળ, સંગ | :::::જહીં હૃદય મનનો મેળ, સંગ | ||
નિઃસંગ, પ્રેમલ મર્મ હે; | :::નિઃસંગ, પ્રેમલ મર્મ હે; | ||
જયતુ જય જય સભર જીવન સ્થિતિ ગતિમય મંથર, | જયતુ જય જય સભર જીવન સ્થિતિ ગતિમય મંથર, | ||
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર. | જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર. | ||
જય નિમ્ન ઉન્નત, ક્ષુદ્ર ઊર્જિત, | :::::જય નિમ્ન ઉન્નત, ક્ષુદ્ર ઊર્જિત, | ||
એક સંહતિ, સર્વ હે, | :::એક સંહતિ, સર્વ હે, | ||
જય નિખિલ વ્યાપ્ત પ્રસન્નતામય | :::::જય નિખિલ વ્યાપ્ત પ્રસન્નતામય | ||
નિત્યનૂતન પર્વ હે: | :::નિત્યનૂતન પર્વ હે: | ||
જયતુ જય જય ગત અનાગત, ક્ષણ વિવર્ત નિરંતર, | જયતુ જય જય ગત અનાગત, ક્ષણ વિવર્ત નિરંતર, | ||
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર. | જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર. | ||
</poem> | |||
<center>સંદર્ભ</center> | |||
{{Poem2Open}} | |||
રાગિણી : પૃષ્ઠ ૩૩ | રાગિણી : પૃષ્ઠ ૩૩ | ||
Line 3,027: | Line 3,025: | ||
ઢળતી રાતે : પૃષ્ઠ ૧૦૯ | ઢળતી રાતે : પૃષ્ઠ ૧૦૯ | ||
૨ પ્રથમ પ્રહરે : રયિપ્રાણ : રયિ=સ્થૂલ ભૂતસમુદાય, matter શક્તિ, પ્રકૃતિ एतत्सतत्सर्वे यन्मुर्ते चामुर्ते च...रयि- प्रश्नोपनिषद) મૂર્ત: પૃથ્વી, જલ, તેજ; અમૂર્ત=વાયુ, આકાશ). પ્રાણ=જીવન શક્તિ, ચેતના, પુરુષ. રયિપ્રાણ=પ્રકૃતિ અને પુરુષ. | ૨ પ્રથમ પ્રહરે : રયિપ્રાણ : રયિ=સ્થૂલ ભૂતસમુદાય, matter શક્તિ, પ્રકૃતિ एतत्सतत्सर्वे यन्मुर्ते चामुर्ते च...रयि- प्रश्नोपनिषद) મૂર્ત: પૃથ્વી, જલ, તેજ; અમૂર્ત=વાયુ, આકાશ). પ્રાણ=જીવન શક્તિ, ચેતના, પુરુષ. રયિપ્રાણ=પ્રકૃતિ અને પુરુષ. | ||
{{Poem2Close}} | |||
* * * * | * * * * |
edits