18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 155: | Line 155: | ||
અમ આત્મપંખી ત્યાં વહાવો પથ ચઢાવો તમ તણે. (3) ઓ | અમ આત્મપંખી ત્યાં વહાવો પથ ચઢાવો તમ તણે. (3) ઓ | ||
</ref> | </ref> | ||
સંગીત પૂરું થતાં કવિવર ટાગોર, ગાંધીજી અને સર્વ આશ્રમવાસીઓ અને અન્ય આમંત્રિત-અનામંત્રિત મંડળ આશ્રમમાં દાખલ થયું. "સાબરમતીના જળપ્રવાહમાં ડોકિયાં કરતાં, બેઠી બાંધણીના મકાનમાં સમગ્ર મંડળ દાખલ થયું. તે મકાનની અંદર સાબરમતીના નીરમાં સંક્રાન્ત થતો એક ચોક છે, તેની મયમાં આશ્રમની સમૃદ્ધિને અનુરૂપ એક માંડવો નાખવામાં આવ્યો હતો અને તેની વચમાં એક ઊંચું ચોરસ આસન ગોઠવવામાં આવ્યું હતું જેની ઉપર સ્વસ્તિકના આલેખનવાળો એક ચાકળો બિછાવેલો હતો. આ આસન ઉપર કવિવરની પધરામણી કરવામાં આવી... આ દિવસોમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ચાલતી હતી, પણ આજ આ સમયે અહીં મળેલી પરિષદ તેથી અન્ય અને અલૌકિક હતી... કવિવરે આસન અંગીકાર કર્યું કે બાજુએ પડેલી સાત શિખાવાળી દીવી પ્રગટાવવામાં આવી. સુગંધી પુષ્પોની માળા કંઠે આરોપવામાં આવી. અને આશ્રમની સાળ પર વણાયેલાં થોડાંક વસ્ત્રોની તેમને ભેટ ધરવામાં આવી.’’<ref>એજન</ref> આ સમયે ‘‘સામે જરાક દૂર બેઠેલા કૃશ છતાં તપતેજસ્વી મહાત્મા ગાંધીજી કવિવરને પોતાના મહેમાન બનાવવાનો ઘણા વખતનો અભિલાષ પરિપૂર્ણ થતો જોઈ પોતાની જાતને અહોભાગ્ય માનતા. કવિવરની સ્મિતભરી મુદ્રા શાંત વદને નિહાળી રહ્યા હતા.’’<ref>એજન</ref> પંડિત નારાયણ મોરેશ્વર ખરેએ ગાન ઉપાડ્યું : ‘‘ठाकुर तव शरणाई आयो’’ ગાન પૂરું થયા પછી કવિવર બંગાળીમાં બોલ્યાં. | સંગીત પૂરું થતાં કવિવર ટાગોર, ગાંધીજી અને સર્વ આશ્રમવાસીઓ અને અન્ય આમંત્રિત-અનામંત્રિત મંડળ આશ્રમમાં દાખલ થયું. "સાબરમતીના જળપ્રવાહમાં ડોકિયાં કરતાં, બેઠી બાંધણીના મકાનમાં સમગ્ર મંડળ દાખલ થયું. તે મકાનની અંદર સાબરમતીના નીરમાં સંક્રાન્ત થતો એક ચોક છે, તેની મયમાં આશ્રમની સમૃદ્ધિને અનુરૂપ એક માંડવો નાખવામાં આવ્યો હતો અને તેની વચમાં એક ઊંચું ચોરસ આસન ગોઠવવામાં આવ્યું હતું જેની ઉપર સ્વસ્તિકના આલેખનવાળો એક ચાકળો બિછાવેલો હતો. આ આસન ઉપર કવિવરની પધરામણી કરવામાં આવી... આ દિવસોમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ચાલતી હતી, પણ આજ આ સમયે અહીં મળેલી પરિષદ તેથી અન્ય અને અલૌકિક હતી... કવિવરે આસન અંગીકાર કર્યું કે બાજુએ પડેલી સાત શિખાવાળી દીવી પ્રગટાવવામાં આવી. સુગંધી પુષ્પોની માળા કંઠે આરોપવામાં આવી. અને આશ્રમની સાળ પર વણાયેલાં થોડાંક વસ્ત્રોની તેમને ભેટ ધરવામાં આવી.’’<ref>એજન</ref> આ સમયે ‘‘સામે જરાક દૂર બેઠેલા કૃશ છતાં તપતેજસ્વી મહાત્મા ગાંધીજી કવિવરને પોતાના મહેમાન બનાવવાનો ઘણા વખતનો અભિલાષ પરિપૂર્ણ થતો જોઈ પોતાની જાતને અહોભાગ્ય માનતા. કવિવરની સ્મિતભરી મુદ્રા શાંત વદને નિહાળી રહ્યા હતા.’’<ref>એજન</ref> પંડિત નારાયણ મોરેશ્વર ખરેએ ગાન ઉપાડ્યું : ‘‘ठाकुर तव शरणाई आयो’’ ગાન પૂરું થયા પછી કવિવર બંગાળીમાં બોલ્યાં.’’<ref>‘‘ठाकुर तव शरणाई आयो | ||
:::उतर गया मेरो मन का संशय | |||
:: अब तेरा दर्शन पायो ।। | |||
अब बोलत मेरी वृथा जानी | |||
:: अपना नाम जपायी | |||
बाह पकड लीने जन अपने | |||
:: गृह अंध कुप ते पायो । | |||
दुख नोट सुखसे हेत समायो | |||
:: आनंद आनंद गुण गायो | |||
कहे नानक हरि बंधन काटे | |||
:: बिछुरत आन मिला | |||
</ref> ‘‘જે મહાત્માએ આ આશ્રમ સ્થાપન કર્યો છે તેમની સામે (મારી ક્ષુદ્રતા જોઈને) મને આપવામાં આવેલું સન્માન ગ્રહણ કરતાં સંકોચ થાય છે. મારે જે કાંઈ કહેવું છે તે હું વિદેશી ભાષામાં બોલવા નથી ઇચ્છતો. હું બંગાળીમાં જ બોલીશ અને ખૂબ ધીમેથી બોલીશ. આશા કરું છું કે આપ સૌને તે સમજાશે. | |||
‘‘આપણા દેશને મોટામાં મોટું દુ:ખ એ છે કે આપણે દુનિયામાં કોઈ પણ વિચારનો પ્રચાર કરી શકતા નથી. આપણે કોઈ રાષ્ટ્રીય અધિકાર મેળવીએ કે ન મેળવીએ, બીજી કોઈ પણ પ્રકારની સંપદ આપણને ભલે મળે કે ન મળે, પણ આપણી સૌથી ઉત્કટ આકાંક્ષા તો એ કે આપણી પોતાની વાણી પ્રકાશિત થાય... કોઈ પણ જાતિને પોતાની વાણી પ્રકાશ કરવાનો ઉપાય નહિ રહે તો ભારે વેદના થાય છે. | ‘‘આપણા દેશને મોટામાં મોટું દુ:ખ એ છે કે આપણે દુનિયામાં કોઈ પણ વિચારનો પ્રચાર કરી શકતા નથી. આપણે કોઈ રાષ્ટ્રીય અધિકાર મેળવીએ કે ન મેળવીએ, બીજી કોઈ પણ પ્રકારની સંપદ આપણને ભલે મળે કે ન મળે, પણ આપણી સૌથી ઉત્કટ આકાંક્ષા તો એ કે આપણી પોતાની વાણી પ્રકાશિત થાય... કોઈ પણ જાતિને પોતાની વાણી પ્રકાશ કરવાનો ઉપાય નહિ રહે તો ભારે વેદના થાય છે. | ||
"આપણું ભારતવર્ષ વર્તમાન કાળમાં પોતાને પ્રગટ કરી શક્તું નથી પોતાને જાણી શકે છે. પારકા વિચારો અને પારકી ભાષા વડે આપણું મન ઢંકાઈ ગયું છે. આ દારિદ્ર્યએ એક મહાન દરિદ્ર છે. આપણો સંદેશો દુનિયાને આપ્યાના અધિકારથી આપણે વંચિત થયા છીએ. આપણા અસ્તિત્વનો પરિચય આપણે ક્યાંય આપી શકતા નથી. આપણે જાણે બીજાના અનુગ્રહથી જીવીએ છીએ. | "આપણું ભારતવર્ષ વર્તમાન કાળમાં પોતાને પ્રગટ કરી શક્તું નથી પોતાને જાણી શકે છે. પારકા વિચારો અને પારકી ભાષા વડે આપણું મન ઢંકાઈ ગયું છે. આ દારિદ્ર્યએ એક મહાન દરિદ્ર છે. આપણો સંદેશો દુનિયાને આપ્યાના અધિકારથી આપણે વંચિત થયા છીએ. આપણા અસ્તિત્વનો પરિચય આપણે ક્યાંય આપી શકતા નથી. આપણે જાણે બીજાના અનુગ્રહથી જીવીએ છીએ. |
edits