કવિની ચોકી/1: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 172: Line 172:
"જે મહાત્માએ આ આશ્રમ સ્થાપન કર્યો છે, જેમના મનમાં વિધાતાએ આ આશ્રમની સૃષ્ટિ કરી છે, તે આખા ભારતવર્ષનો પ્રકાશ છે. વિશ્વ ભારતનું હૃદય તેમણે પોતાનાં જીવન વડે આજ વ્યક્ત કર્યું છે. ભારત વર્ષની તે આકાંક્ષા તેમના જીવનમાં સંજીવિત થઈ છે. આ આશ્રમનું જો ફક્ત બાહ્ય સ્વરૂપ જોઈશું તો આપણને તેનો પૂરેપૂરો પરિચય નહિ મળે. જેમણે આ આશ્રમને જન્મ આપ્યો છે તેમના જીવન સાથે મળીને ઊંડાણમાં જોઈશું તો આપણને દેખાશે કે આશ્રમમાં જે અમૃત રહેલું છે તે જ અમૃત ભારત વર્ષમાં રહેલું છે. જેઓ મહાત્માઓ છે; તેમના જીવનનું અમૃત પિરસવાનું આ એક સ્થળનિર્માણ થયું છે.
"જે મહાત્માએ આ આશ્રમ સ્થાપન કર્યો છે, જેમના મનમાં વિધાતાએ આ આશ્રમની સૃષ્ટિ કરી છે, તે આખા ભારતવર્ષનો પ્રકાશ છે. વિશ્વ ભારતનું હૃદય તેમણે પોતાનાં જીવન વડે આજ વ્યક્ત કર્યું છે. ભારત વર્ષની તે આકાંક્ષા તેમના જીવનમાં સંજીવિત થઈ છે. આ આશ્રમનું જો ફક્ત બાહ્ય સ્વરૂપ જોઈશું તો આપણને તેનો પૂરેપૂરો પરિચય નહિ મળે. જેમણે આ આશ્રમને જન્મ આપ્યો છે તેમના જીવન સાથે મળીને ઊંડાણમાં જોઈશું તો આપણને દેખાશે કે આશ્રમમાં જે અમૃત રહેલું છે તે જ અમૃત ભારત વર્ષમાં રહેલું છે. જેઓ મહાત્માઓ છે; તેમના જીવનનું અમૃત પિરસવાનું આ એક સ્થળનિર્માણ થયું છે.
"વનસ્પતિ આજે અહીં અંકુર રૂપે દેખાય છે, નવજીવનના વિહંગમોએ અહીં માળા બાંધવા આરંભ કીધો છે; ભારત વર્ષના નાના પ્રદેશથી વિધવિધ આશાઓ વહન કરીને ચોમેરનાં પક્ષીઓ આ માળામાં આવીને વસશે. આજે મારું પરમ સૌભાગ્ય છે કે આ આશ્રમલક્ષ્મીનો આશીર્વાદ-વરમાલ્યનો આપની પાસેથી મેં લાભ કીધો છે.
"વનસ્પતિ આજે અહીં અંકુર રૂપે દેખાય છે, નવજીવનના વિહંગમોએ અહીં માળા બાંધવા આરંભ કીધો છે; ભારત વર્ષના નાના પ્રદેશથી વિધવિધ આશાઓ વહન કરીને ચોમેરનાં પક્ષીઓ આ માળામાં આવીને વસશે. આજે મારું પરમ સૌભાગ્ય છે કે આ આશ્રમલક્ષ્મીનો આશીર્વાદ-વરમાલ્યનો આપની પાસેથી મેં લાભ કીધો છે.
"શુભ થાઓ, કલ્યાણ થાઓ, સત્ય, શ્રદ્ધા, નિષ્ઠા, શાંતિ અને સૌંદર્યથી સર્વ પરિપૂર્ણ થાઓ.67 આશિર્વચન બાદ કવિનું પાદપ્રક્ષાલન કરવામાં આવ્યું, આશ્રમવાસીઓએ ક્રમવાર કવિનો ચરણસ્પર્શ કર્યો, મહાનુભાવોની ઓળખાણ કરાવવામાં આવી, કેટલાંક ટૂંકા ભાષણ થયાં અને પછી કવિ આરામ લેવા અતિથિગૃહમાં પધાર્યા.
"શુભ થાઓ, કલ્યાણ થાઓ, સત્ય, શ્રદ્ધા, નિષ્ઠા, શાંતિ અને સૌંદર્યથી સર્વ પરિપૂર્ણ થાઓ.<ref>એજન, P. 511</ref> આશિર્વચન બાદ કવિનું પાદપ્રક્ષાલન કરવામાં આવ્યું, આશ્રમવાસીઓએ ક્રમવાર કવિનો ચરણસ્પર્શ કર્યો, મહાનુભાવોની ઓળખાણ કરાવવામાં આવી, કેટલાંક ટૂંકા ભાષણ થયાં અને પછી કવિ આરામ લેવા અતિથિગૃહમાં પધાર્યા.
સવારે ચાર વાગે કવિ આશ્રમ પ્રાર્થનામાં ભાગ લેવા હાજર હતા. "સૌ પોતપોતાનાં નિત્યકર્મ પતાવી આશ્રમની ઉપવનભૂમિના મધ્યભાગમાં એકઠાં થયાં અને પોતપોતાની યોગ્યતા પ્રમાણે આસનારૂઢ થયાં. કાવ્યમૂર્તિ રવીન્દ્રનાથ ઠાકુર પણ અમારી સન્મુખ આવી પહોંચ્યા અને તેમના માટે નિયત થયેલા મધ્યાસન પર બેઠા... તેમની એક બાજુએ મહાત્મા ગાંધીજી બેઠા હતા. બીજી બાજુ શ્રીમતી સરલાદેવી ચૌધરાણી તથા અનસૂયાબહેન હતાં.68 નિત્ય નિયમ પ્રમાણે સવારની પ્રાર્થના થઈ. ત્યારબાદ પંડિત ખરેએ કવિવર ટાગોરનું પદ્ય ગાયું અને વિનોબાજીએ ઉપનિષદનાં સૂત્રોનો પાઠ કર્યો. "આ પ્રાર્થનાનો ક્રમ પૂરો થયો. અમે હવે કવિશ્રી કાંઈક સંભળાવશે એ આશામાં સૌ શાંત થઈ બેઠા. પ્રાર્થનાની ગીતમાળામાં કવિશ્રી એટલા લીન થઈ ગયા હતા કે એકત્ર થયેલું મંડળ પોતાનું સંગીત સાંભળવા આતુર છે તેની તેમને વિસ્તૃતિ થઈ ગઈ અને ધ્યાન નિમગ્ન થઈ ગયા. મંડળની ધીરજની વધારે પડતી ક્સોટી થશે એ ભયથી મહાત્મા ગાંધીજીએ કવિવર ઠાકુરનું ધ્યાન ખેંચ્યું; અને કવિવરે એક પોતાનું જ બનાવેલું મધુર ગાન આરંભ્યું... ગુજરાતની સર્વ વસંતોમાં આ વસંત તો અનેરી બની કે જ્યારે આ ધવલ રાત્રિએ આજ ઘણા લાંબા વખતે એક મહાન કવિ વિહંગને સત્યાગ્રહ આશ્રમની ડાળે બેસી અવર્ણનીય કોઈ દિવ્ય કૂજન કીધું; અને નિરસ બનતી જતી ગુજરાતને રસનો મહાન પાઠ પઢાવ્યો.’’69
સવારે ચાર વાગે કવિ આશ્રમ પ્રાર્થનામાં ભાગ લેવા હાજર હતા. "સૌ પોતપોતાનાં નિત્યકર્મ પતાવી આશ્રમની ઉપવનભૂમિના મધ્યભાગમાં એકઠાં થયાં અને પોતપોતાની યોગ્યતા પ્રમાણે આસનારૂઢ થયાં. કાવ્યમૂર્તિ રવીન્દ્રનાથ ઠાકુર પણ અમારી સન્મુખ આવી પહોંચ્યા અને તેમના માટે નિયત થયેલા મધ્યાસન પર બેઠા... તેમની એક બાજુએ મહાત્મા ગાંધીજી બેઠા હતા. બીજી બાજુ શ્રીમતી સરલાદેવી ચૌધરાણી તથા અનસૂયાબહેન હતાં.<ref>‘નવજીવન’, 16 મે 1920, P. 518</ref> નિત્ય નિયમ પ્રમાણે સવારની પ્રાર્થના થઈ. ત્યારબાદ પંડિત ખરેએ કવિવર ટાગોરનું પદ્ય ગાયું અને વિનોબાજીએ ઉપનિષદનાં સૂત્રોનો પાઠ કર્યો. "આ પ્રાર્થનાનો ક્રમ પૂરો થયો. અમે હવે કવિશ્રી કાંઈક સંભળાવશે એ આશામાં સૌ શાંત થઈ બેઠા. પ્રાર્થનાની ગીતમાળામાં કવિશ્રી એટલા લીન થઈ ગયા હતા કે એકત્ર થયેલું મંડળ પોતાનું સંગીત સાંભળવા આતુર છે તેની તેમને વિસ્તૃતિ થઈ ગઈ અને ધ્યાન નિમગ્ન થઈ ગયા. મંડળની ધીરજની વધારે પડતી ક્સોટી થશે એ ભયથી મહાત્મા ગાંધીજીએ કવિવર ઠાકુરનું ધ્યાન ખેંચ્યું; અને કવિવરે એક પોતાનું જ બનાવેલું મધુર ગાન આરંભ્યું... ગુજરાતની સર્વ વસંતોમાં આ વસંત તો અનેરી બની કે જ્યારે આ ધવલ રાત્રિએ આજ ઘણા લાંબા વખતે એક મહાન કવિ વિહંગને સત્યાગ્રહ આશ્રમની ડાળે બેસી અવર્ણનીય કોઈ દિવ્ય કૂજન કીધું; અને નિરસ બનતી જતી ગુજરાતને રસનો મહાન પાઠ પઢાવ્યો.’’<ref>એજન.</ref>
કવિવરના સ્વાગતની વિધિ અને તે અંગેના ‘ખોટા’ ખર્ચાને લઈને મગનલાલ ગાંધી અને વિનોબાએ ‘મોટી ધમાલ મચાવી.’70 ગાધીજીએ મગનલાલને ગુરુદેવ ‘અલૌકિક’ છે તેમ જણાવતાં લખ્યું; ‘‘ગુરુદેવ વિશે હું માત્ર સાક્ષી જ રહ્યો. તમારી બધાંની ઇચ્છાને વશ વર્ત્યો છું. હું પોતે કમાન વ.માં ન પડત. તેમની પૂજા કરવાનો કંઈક અલ્પ પ્રયાસ શોધી કાઢત. જે થયું તેના વિશે હું તદ્દન તટસ્થ છું. તેમનું સુંદર રીતે સ્વાગત કરવું એ આપણી ફરજ હતી એમ માનું છું. વિદ્યાર્થીઓ તેમાં રોકાઈ ગયા તેથી કાંઈ નુક્સાન થયું એવું મને નથી લાગ્યું. તેમનામાં રહેલો સેવાભાવ તેઓએ, આચાર્યોએ વાત યાદ રાખવા જેવી છે. વળી ગુરુદેવ બહુ અસાધારણ વ્યક્તિ ગણાય. તેમનામાં કવિત્વ સાધુતા અને દેશપ્રેમ છે. એ મેળવણી અલૌકિક છે. તે પૂજા યોગ્ય છે. તેમની સરળતા
કવિવરના સ્વાગતની વિધિ અને તે અંગેના ‘ખોટા’ ખર્ચાને લઈને મગનલાલ ગાંધી અને વિનોબાએ ‘મોટી ધમાલ મચાવી.’<ref>એજન</ref>ગાધીજીએ મગનલાલને ગુરુદેવ ‘અલૌકિક’ છે તેમ જણાવતાં લખ્યું; ‘‘ગુરુદેવ વિશે હું માત્ર સાક્ષી જ રહ્યો. તમારી બધાંની ઇચ્છાને વશ વર્ત્યો છું. હું પોતે કમાન વ.માં ન પડત. તેમની પૂજા કરવાનો કંઈક અલ્પ પ્રયાસ શોધી કાઢત. જે થયું તેના વિશે હું તદ્દન તટસ્થ છું. તેમનું સુંદર રીતે સ્વાગત કરવું એ આપણી ફરજ હતી એમ માનું છું. વિદ્યાર્થીઓ તેમાં રોકાઈ ગયા તેથી કાંઈ નુક્સાન થયું એવું મને નથી લાગ્યું. તેમનામાં રહેલો સેવાભાવ તેઓએ, આચાર્યોએ વાત યાદ રાખવા જેવી છે. વળી ગુરુદેવ બહુ અસાધારણ વ્યક્તિ ગણાય. તેમનામાં કવિત્વ સાધુતા અને દેશપ્રેમ છે. એ મેળવણી અલૌકિક છે. તે પૂજા યોગ્ય છે. તેમની સરળતા
કેવી ?’’71
કેવી ?’’<ref>એજન</ref>
3 જી એપ્રિલ ભોળાનાથ સારાભાઈ લેડિઝ ઇન્સ્ટિટ્યૂટમાં ભરાયેલું સાહિત્ય અને કળાનું પ્રદર્શન મુંબઈના ‘કલા રસિક અને કલા સંગ્રાહક’ શેઠ પુરુષોત્તમ વિશ્રામજી માવજીના હાથે ખુલ્લું મુકાયું.72 આ દિવસે સાંજે લાલ દરવાજા મેદાન ઉપર કવિનું જાહેર વ્યાખ્યાન હતું; "ટાગોરે ‘વસંતના વધામણાં’ એ વિષય પર કવિત્વમય વ્યાખ્યાન કર્યું. તે પૂરું થયું કે લોકોમાંથી માંગણી આવી કે ‘એનું ગુજરાતી કહો.’ આપણા શ્રેષ્ઠ સાક્ષરો આનંદશંકરભાઈ, નરસિંહરાવ, રમણભાઈ વગેરે કવિવરની બાજુમાં બેઠા હતા.
3 જી એપ્રિલ ભોળાનાથ સારાભાઈ લેડિઝ ઇન્સ્ટિટ્યૂટમાં ભરાયેલું સાહિત્ય અને કળાનું પ્રદર્શન મુંબઈના ‘કલા રસિક અને કલા સંગ્રાહક’ શેઠ પુરુષોત્તમ વિશ્રામજી માવજીના હાથે ખુલ્લું મુકાયું.<ref></ref> આ દિવસે સાંજે લાલ દરવાજા મેદાન ઉપર કવિનું જાહેર વ્યાખ્યાન હતું; "ટાગોરે ‘વસંતના વધામણાં’ એ વિષય પર કવિત્વમય વ્યાખ્યાન કર્યું. તે પૂરું થયું કે લોકોમાંથી માંગણી આવી કે ‘એનું ગુજરાતી કહો.’ આપણા શ્રેષ્ઠ સાક્ષરો આનંદશંકરભાઈ, નરસિંહરાવ, રમણભાઈ વગેરે કવિવરની બાજુમાં બેઠા હતા.
આનંદશંકરભાઈ અને સૌને તે Untranslatable લાગ્યું. નરસિંહરાવે તો ઊભા રહીને કહી દીધું કે ‘‘It is impossible’’. (એ અશક્ય છે.) એવામાં ગાંધીજી આવી પહોંચ્યા. પરિસ્થિતિ સમજીને તેમણે તરત કવિનું ટાઇપ કરેલું ભાષણ હાથમાં લઈ તેના પર નજર નાંખી લીધી અને પછી શરૂ કર્યું. ‘કવિ કહે છે, વસંત આવી છે.’ એમ કહીને સાદી ભાષામાં આખું ભાષણ લોકોને સમજાવ્યું. એમાં સાક્ષરોને કવિની શૈલી બરાબર ન ઊતરી તેથી રસક્ષતિ લાગી, પણ કવિવરના વિચારો તો ઘણાંને પહોંચ્યા.’’73
આનંદશંકરભાઈ અને સૌને તે Untranslatable લાગ્યું. નરસિંહરાવે તો ઊભા રહીને કહી દીધું કે ‘‘It is impossible’’. (એ અશક્ય છે.) એવામાં ગાંધીજી આવી પહોંચ્યા. પરિસ્થિતિ સમજીને તેમણે તરત કવિનું ટાઇપ કરેલું ભાષણ હાથમાં લઈ તેના પર નજર નાંખી લીધી અને પછી શરૂ કર્યું. ‘કવિ કહે છે, વસંત આવી છે.’ એમ કહીને સાદી ભાષામાં આખું ભાષણ લોકોને સમજાવ્યું. એમાં સાક્ષરોને કવિની શૈલી બરાબર ન ઊતરી તેથી રસક્ષતિ લાગી, પણ કવિવરના વિચારો તો ઘણાંને પહોંચ્યા.’’<ref>એજન, P. 290 ‘વસંતના વધામણા’ના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-4. શૈલેષ પારેખ નોંધે છે કે તે જ દિવસે સાંજે રવીન્દ્રનાથે, તેઓ 42 વર્ષ પહેલાં જ્યાં રહ્યા હતા તે શાહજહાંના મહેલની મુલાકાત પણ લીધી હતી. તેમની સાથે ક્ષિતિમોહન સેન, સંતોષચંદ્ર, કરુણાશંકર ભટ્ટ ઇત્યાદિ હતા. 17 વર્ષની વયે, તેમના મોટા ભાઈ, સત્યેન્દ્રનાથના ગ્રંથાગારમાંથી મળેલા અમરુશતક અને ગીતગોવિંદ, અરધું-પરધું સમજીને માત્ર ધ્વનિ-લાલિત્યના આકર્ષણથી વાંચ્યાં હતાં –તેની સ્મૃતિને ઢંઢોળીને જાગ્રત કરી. કરુણાશંકરના કહેવાથી રવીન્દ્રનાથે અમરુશતકની બે-એક શ્લોકની પંક્તિનું સ્મરણ કર્યું હતું અને તેની પાદપૂર્તિ કરી હતી ક્ષિતિમોહન અને કરુણાશંકરે. ત્યારે એ શ્લોકના છંદ સંવાદ અંગે રવીન્દ્રનાથે અદભુત આલોચના કરી હતી. અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 48</ref>
પરિષદના અંતિમ દિવસે 4 એપ્રિલના રોજ સાંજે કવિશ્રીના ‘મુક્ત મિલન’ માટે વિક્ટોરિયા ગાર્ડનમાં ઉદ્યાન-સમારંભ રાખ્યો હતો. રવિશંકર રાવળ સ્મરે છે; ‘‘એમાં હજારો આમંત્રિતો માટે ટેબલ પર ખાદ્ય પદાર્થો ગોઠવાયા હતા. ત્યાં બેઠા બેઠા સૌ સાબરમતીના દીર્ઘ પર જોઈ શકે એવી એની રસિકતાભરી જે ગોઠવણ હતી તેમાં ડૉ. હરિપ્રસાદનો જ આગ્રહ હતો. તે સાથે બીજી જે સુંદર વાનગી તેમણે રજૂ કરી હતી તે શહેરના ભજનિકોની નાની મંડળીઓને તેમના તંબુરા, કાંતિયા, પખવાજ, મંજીરાં વગેરે સાથે એકઠી કરી ભજન ગાતી ઠેરઠેર ગોઠવી હતી. એવામાં ટાગોર અને ગાંધીજી, શ્રીમતી સરલાદેવી સારાભાઈ જોડે બાગને દરવાજેથી પ્રવેશ્યાં અને આ ભજનિકોને જોઈ ટાગોર ઊભા જ રહી ગયા, અને ધ્યાનપૂર્વક સાંભળીને બોલ્યા કે આપણાં લોકજીવનમાં આધ્યાત્મિક ભાવના આ લોકો જ સજીવન રાખે છે, તેમને સાચવજો... વળી શારદાબહેન સુમંત મહેતાની હિમાયતથી ત્યાં ગરબા પણ રાખેલા. કવિએ જોઈ સાંભળીને કહેલું કે ‘અમારી બંગાળી કન્યાઓને આ ગરબા શીખવવા માટે તમારી સારી ગરબા ગાનારી કન્યાઓને શાંતિનિકેતન મોકલો. તેમને હું મારી પુત્રીઓની જેમ સાચવીશ.’ આવા રસિક પ્રસંગોથી કવિને ખૂબ આનંદ થયો, પણ સૌ મિજબાની ટેબલ પર પહોંચે તે પહેલાં તો તરુણો-કૉલેજિયનોનાં ધાડાએ દોટ મૂકીને આગળ પહોંચી ઘણી રકાબીઓ સાફ કરી નાખી હતી. સદભાગ્યે મુખ્ય મહેમાનો માટે એક જુદું જ મેજ ગોઠવી રાખ્યું હતું.’’74
પરિષદના અંતિમ દિવસે 4 એપ્રિલના રોજ સાંજે કવિશ્રીના ‘મુક્ત મિલન’ માટે વિક્ટોરિયા ગાર્ડનમાં ઉદ્યાન-સમારંભ રાખ્યો હતો. રવિશંકર રાવળ સ્મરે છે; ‘‘એમાં હજારો આમંત્રિતો માટે ટેબલ પર ખાદ્ય પદાર્થો ગોઠવાયા હતા. ત્યાં બેઠા બેઠા સૌ સાબરમતીના દીર્ઘ પર જોઈ શકે એવી એની રસિકતાભરી જે ગોઠવણ હતી તેમાં ડૉ. હરિપ્રસાદનો જ આગ્રહ હતો. તે સાથે બીજી જે સુંદર વાનગી તેમણે રજૂ કરી હતી તે શહેરના ભજનિકોની નાની મંડળીઓને તેમના તંબુરા, કાંતિયા, પખવાજ, મંજીરાં વગેરે સાથે એકઠી કરી ભજન ગાતી ઠેરઠેર ગોઠવી હતી. એવામાં ટાગોર અને ગાંધીજી, શ્રીમતી સરલાદેવી સારાભાઈ જોડે બાગને દરવાજેથી પ્રવેશ્યાં અને ભજનિકોને જોઈ ટાગોર ઊભા જ રહી ગયા, અને ધ્યાનપૂર્વક સાંભળીને બોલ્યા કે આપણાં લોકજીવનમાં આધ્યાત્મિક ભાવના આ લોકો જ સજીવન રાખે છે, તેમને સાચવજો... વળી શારદાબહેન સુમંત મહેતાની હિમાયતથી ત્યાં ગરબા પણ રાખેલા. કવિએ જોઈ સાંભળીને કહેલું કે ‘અમારી બંગાળી કન્યાઓને આ ગરબા શીખવવા માટે તમારી સારી ગરબા ગાનારી કન્યાઓને શાંતિનિકેતન મોકલો. તેમને હું મારી પુત્રીઓની જેમ સાચવીશ.’ આવા રસિક પ્રસંગોથી કવિને ખૂબ આનંદ થયો, પણ સૌ મિજબાની ટેબલ પર પહોંચે તે પહેલાં તો તરુણો-કૉલેજિયનોનાં ધાડાએ દોટ મૂકીને આગળ પહોંચી ઘણી રકાબીઓ સાફ કરી નાખી હતી. સદભાગ્યે મુખ્ય મહેમાનો માટે એક જુદું જ મેજ ગોઠવી રાખ્યું હતું.’’<ref>ગુજરાતમાં કલાના પગરણ, P. 291</ref>
સમયગાળા દરમિયાન નવજીવનમાં શાંતિનિકેતન કાજે ફાળો કરવાની ‘અપીલ’ આવતી રહી. 4 એપ્રિલના સાંજનાં નોંધ આવી : ‘‘આ મહાકવિની ગુજરાતમાં પધરામણી થઈ છે એ જેવી તેવી વાત નથી. કવિત્વમાં તેમની જોડી હિંદુસ્તાનમાં તો નથી જ પણ યુરોપ, અમેરિક્માં એ ભાગ્યે જ હશે. તેમને સારામાં સારું માન આપવાનો રસ્તો તેમના કાર્યમાં મદદ કરવી એ જ હોઈ શકે. તેમનું સ્થાયી કાર્ય શાંતિનિકેતન છે એમ તેમની માન્યતા છે. હાલ કેટલોક કાળ થયો તેઓ શાંતિનિકેતનને પોતાનો મુખ્ય વખત આપ્યા કરે છે. તેને લગતી શાળામાં ખર્ચ દર વરસે વધતું જાય છે. તે ખર્ચ તેઓ ફીમાંથી અને લોકો તરફથી ભેટો મળે છે તેમાંથી ચલાવે છે. આ કાર્યમાં દરેક માણસ મદદ કરી શકે છે. તેથી અમારી ઉમેદ છે કે જ્યાં જ્યાં તેઓશ્રી ગુજરાતમાં જાય ત્યાં ત્યાં તેમને શાંતિનિકેતનને સારુ ભેટ આપવામાં આવે તે યોગ્ય ગણાશે.’’75
આ સમયગાળા દરમિયાન નવજીવનમાં શાંતિનિકેતન કાજે ફાળો કરવાની ‘અપીલ’ આવતી રહી. 4 એપ્રિલના સાંજનાં નોંધ આવી : ‘‘આ મહાકવિની ગુજરાતમાં પધરામણી થઈ છે એ જેવી તેવી વાત નથી. કવિત્વમાં તેમની જોડી હિંદુસ્તાનમાં તો નથી જ પણ યુરોપ, અમેરિક્માં ભાગ્યે જ હશે. તેમને સારામાં સારું માન આપવાનો રસ્તો તેમના કાર્યમાં મદદ કરવી એ હોઈ શકે. તેમનું સ્થાયી કાર્ય શાંતિનિકેતન છે એમ તેમની માન્યતા છે. હાલ કેટલોક કાળ થયો તેઓ શાંતિનિકેતનને પોતાનો મુખ્ય વખત આપ્યા કરે છે. તેને લગતી શાળામાં ખર્ચ દર વરસે વધતું જાય છે. તે ખર્ચ તેઓ ફીમાંથી અને લોકો તરફથી ભેટો મળે છે તેમાંથી ચલાવે છે. આ કાર્યમાં દરેક માણસ મદદ કરી શકે છે. તેથી અમારી ઉમેદ છે કે જ્યાં જ્યાં તેઓશ્રી ગુજરાતમાં જાય ત્યાં ત્યાં તેમને શાંતિનિકેતનને સારુ ભેટ આપવામાં આવે તે યોગ્ય ગણાશે.’’<ref>‘નવજીવન’, 4 એપ્રિલ, 1920, P. 462</ref>
કવિના સત્કારથી અને સાહિત્ય પરિષદના વિચારસત્રોની ગુણવત્તાથી ગાંધીજીને સંતોષ થયો નહિ. 11 એપ્રિલના ‘નવજીવન’માં નોંધાયું; ‘‘આપણા દેશના અને સારી દુનિયાના શ્રેષ્ઠ કવિવરના પુનિત પગલાંથી આ રાજનગર ગયા અઠવાડિયામાં પાવન થયું. તેમની મહત્તાને અનુરૂપ કંઈ સન્માન પ્રજા કે પરિષદ તરફથી થઈ શક્યું નહિ, અથવા ખરું કહીએ તો તેમના જેવા પ્રતિભાશાળી મહાપુરુષને કેવી રીતે માન આપવું આપણને સમજાયું નહિ.’’76
કવિના સત્કારથી અને સાહિત્ય પરિષદના વિચારસત્રોની ગુણવત્તાથી ગાંધીજીને સંતોષ થયો નહિ. 11 એપ્રિલના ‘નવજીવન’માં નોંધાયું; ‘‘આપણા દેશના અને સારી દુનિયાના શ્રેષ્ઠ કવિવરના પુનિત પગલાંથી આ રાજનગર ગયા અઠવાડિયામાં પાવન થયું. તેમની મહત્તાને અનુરૂપ કંઈ સન્માન પ્રજા કે પરિષદ તરફથી થઈ શક્યું નહિ, અથવા ખરું કહીએ તો તેમના જેવા પ્રતિભાશાળી મહાપુરુષને કેવી રીતે માન આપવું એ આપણને સમજાયું નહિ.’’<ref>‘નવજીવન’, 11 એપ્રિલ 1920, P. 466</ref>
અંકમાં સાહિત્ય પરિષદનો હેવાલ છપાયો જેમાં પ્રમુખીય ભાષણોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી. ‘‘પ્રો. ઠાકોર સિવાયના બીજા પ્રમુખોએ કાં તો સાહિત્ય મંદિરના માર્ગે કે આંગણે રમત કરી છે, અથવા તો તેની ઈંટો અને ચૂનો અને પાલકોનું વિવરણ કર્યું છે. પણ તેમણે મંદિરના રસદેવતાનું પૂજન કર્યું નથી કે તેના ઘૂમટે ઘૂમટે અને ગોખે ગોખે પ્રસરેલા પરિમલથી આપણને મોહિત કર્યા નથી.’’77
આ જ અંકમાં સાહિત્ય પરિષદનો હેવાલ છપાયો જેમાં પ્રમુખીય ભાષણોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી. ‘‘પ્રો. ઠાકોર સિવાયના બીજા પ્રમુખોએ કાં તો સાહિત્ય મંદિરના માર્ગે કે આંગણે રમત કરી છે, અથવા તો તેની ઈંટો અને ચૂનો અને પાલકોનું વિવરણ કર્યું છે. પણ તેમણે મંદિરના રસદેવતાનું પૂજન કર્યું નથી કે તેના ઘૂમટે ઘૂમટે અને ગોખે ગોખે પ્રસરેલા પરિમલથી આપણને મોહિત કર્યા નથી.’’<ref>એજન, P. 468 કાકાસાહેબ કાલેલકરે જુદા લેખમાં કલા-પ્રદર્શનનો હેવાલ આપ્યો : ‘‘પરદેશી રિવાજો અને પરદેશી કળાનું અનુકરણ કરવાથી આપણી સંસ્કૃતિના આદર્શોને કેટલો ધોકો પહોંચે છે અને સમાજમાંથી દહાડે દહાડે ખાનદાનીનો કેવો નાશ થાય છે એટલું જો આપણાં સુશિક્ષિત સ્ત્રીપુરુષોને સમજાયું હોત તો પ્રદર્શનમાં સુશિક્ષિત સ્ત્રીઓએ મોકલેલાં ચિત્ર-વિચિત્ર કપડાં પ્રદર્શનની શોભાને વણસાવત નહીં. એજન, P. 470</ref>
11 જુલાઈ, 1920ના ‘નવજીવન’માં ફરી એક વાર ગાંધીજીએ શાંતિનિકેતન પ્રત્યે ગુજરાતની ફરજમાં રહેલી ઊણપ દર્શાવી, પ્રજાને ફાળો એકઠો કરવા અરજ કરી. ‘‘મને લાગે છે કે ગુજરાતે પોતાની ફરજ કવિના આગમન સમયે પૂરી નથી બજાવી. અવાજો વડે અને ફૂલના હારો વડે આવકાર આપવો એ વિવેક છે, એ ફરજ બજાવવાની શરૂઆત છે, તેની પૂર્ણતા નથી. જો આપણે કવિશ્રીને અલૌકિક પુરુષ રૂપે ઓળખતા હોઈએ, ને આપણે એમની વિદ્વત્તાની કદર કરવા માગતા હોઈએ તો તેમના કાર્યમાં તેમને સહાય કરવી એ આપણો ધર્મ છે... જો આપણે કવિશ્રીના ઉદ્દેશને માન આપતા હોઈએ, રાષ્ટ્રીય કેળવણી રાષ્ટ્રીય હાથમાં રાખવાનો અખતરો આપણને પસંદ હોય, કવિશ્રીની કળા આપણાં બાળકોમાં પણ કંઈક અંશે ઊતરે એમ આપણે ઇચ્છતા હોઈએ તો આપણે તે સંસ્થાને નિભાવવી જોઈએ... કવિશ્રીની પૂજા કરવી ને તેમની સંસ્થાને મદદ ન કરવી એ વિરોધી વાત થઈ... તેમનો કાઠિયાવાડનો પ્રવાસ નિરર્થક ગયો એમ કહી શકાય. ભાવનગરે કંઈ જ ન કર્યું એમ ગણાય. વડોદરામાં પણ એમ જ થયું. અમદાવાદે તેના ગજાના પ્રમાણમાં થોડું જ કર્યું કહેવાય. મારી ઉમેદ છે કે ખામીને આપણે હજુ સુધારી લઈ આપણા સત્કારની પૂરણી કરીશું.’’78
11 જુલાઈ, 1920ના ‘નવજીવન’માં ફરી એક વાર ગાંધીજીએ શાંતિનિકેતન પ્રત્યે ગુજરાતની ફરજમાં રહેલી ઊણપ દર્શાવી, પ્રજાને ફાળો એકઠો કરવા અરજ કરી. ‘‘મને લાગે છે કે ગુજરાતે પોતાની ફરજ કવિના આગમન સમયે પૂરી નથી બજાવી. અવાજો વડે અને ફૂલના હારો વડે આવકાર આપવો વિવેક છે, એ ફરજ બજાવવાની શરૂઆત છે, તેની પૂર્ણતા નથી. જો આપણે કવિશ્રીને અલૌકિક પુરુષ રૂપે ઓળખતા હોઈએ, ને આપણે એમની વિદ્વત્તાની કદર કરવા માગતા હોઈએ તો તેમના કાર્યમાં તેમને સહાય કરવી એ આપણો ધર્મ છે... જો આપણે કવિશ્રીના ઉદ્દેશને માન આપતા હોઈએ, રાષ્ટ્રીય કેળવણી રાષ્ટ્રીય હાથમાં રાખવાનો અખતરો આપણને પસંદ હોય, કવિશ્રીની કળા આપણાં બાળકોમાં પણ કંઈક અંશે ઊતરે એમ આપણે ઇચ્છતા હોઈએ તો આપણે તે સંસ્થાને નિભાવવી જોઈએ... કવિશ્રીની પૂજા કરવી ને તેમની સંસ્થાને મદદ કરવી એ વિરોધી વાત થઈ... તેમનો કાઠિયાવાડનો પ્રવાસ નિરર્થક ગયો એમ કહી શકાય. ભાવનગરે કંઈ જ ન કર્યું એમ ગણાય. વડોદરામાં પણ એમ જ થયું. અમદાવાદે તેના ગજાના પ્રમાણમાં થોડું જ કર્યું કહેવાય. મારી ઉમેદ છે કે આ ખામીને આપણે હજુ સુધારી લઈ આપણા સત્કારની પૂરણી કરીશું.’’<ref>અ. દે. Vol. 18, P. 31</ref>
ગાંધીજીની આ ટહેલ અને ટીકાની તીખી પ્રતિક્રિયા પણ આવી. 18 જુલાઈ, 1920ના નવજીવનમાં કંચનલાલ મ. ખાંડવાલાએ ચર્ચાપત્ર લખ્યું. ‘‘આપ લખો છો કે ગુજરાતે પોતાની ફરજ કવિશ્રીના આગમન સમયે પૂરી બજાવી નથી, વાંચી ખરેખર મ્હને તથા મ્હરા કેટલાક મિત્રોને ઘણું જ આશ્ચર્ય થયું છે. કવિશ્રીની વિદ્વત્તાની કદર ગુજરાત કેટલા પૈસા આપે તો થઈ કહેવાય એવું માપ કાઢવું અશક્ય છે; પરંતુ એ પ્રશ્ન બાજુએ મૂકતા એક બીજો પ્રશ્ન માત્ર છે કે જે આજે અનેક દિશામાં ચર્ચાયોગ્ય છે, તે એ છે કે બંગાળપ્રાંતની સંસ્થાઓને બંગાળ પોતે કેમ નથી પોષતું અને તેને પૈસાની મદદ માટે બહાર કેમ કરુણાજનક વિનંતીઓ કરવી પડે છે ! બંગાળમાં મ્હોટા મ્હોટા જમીનદારો છે, બંગાળમાં બીજા પણ લક્ષાધિપતિઓ પડેલા છે, છતાં બંગાળ આમ પોતાના ઉત્તમમાં ઉત્તમ પુરુષોને તેઓની સંસ્થા ચલાવવામાં મદદ કેમ નથી કરતું ? વળી ખાસ વિચિત્રતા તો એ છે કે બંગાળને બીજા પ્રાંતો જ્યારે ત્યારે મદદ કરે છે, પણ બંગાળ બીજા પ્રાંતોના દુ:ખની વહારે ક્વચિત જ થાય છે. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત વખતે પાંચ-સાત લાખ રૂપિયા આખા દેશમાંથી ભેગા કરવામાં આવ્યા હતા તેમાંથી બંગાળે પૂરા દસ હજાર પણ આપ્યા નહોતા. જલિયાનવાળા બાગના ફંડમાં બંગાળે પૂરા વીસ હજાર રૂપિયા પણ નથી આપ્યા. જ્યારે ગુજરાત અને ગુજરાતીઓએ લગભગ ત્રણ લાખ રૂપિયા આપ્યા છે. ઓરિસા દુકાળ ફંડને માટે ગુજરાતે જેટલું કર્યું છે, તેટલું બીજા કોઈ પ્રાંતે કર્યું નથી; પરંતુ બંગાળ જો પોતાનાં દુ:ખો વખતે બહાર મદદ માગે છે, તો શા માટે બંગાળે બીજાનાં દુ:ખો વખતે થોડી પણ સહાય આપવા તત્પર ન થવું જોઈએ ? બાંકુરામાં દુકાળ પડ્યો ત્યારે પણ ગુજરાતે હજારો રૂપિયા આપ્યા હતા. સર જગદીશચંદ્ર બોઝને પણ ગુજરાતીઓએ જ લાખો રૂપિયા આપ્યા છે. ટાગોરને પણ ગુજરાતે બનતી સહાય કરી છે. ગુજરાતે પોતાની ફરજ પૂર્ણપણે નથી બજાવી એ કહેવું વધારે પડતું છે; એ તદ્દન વ્યર્થ છે. બંગાળે ગયે વર્ષે ગુજરાતમાં દુકાળ હતો ત્યારે ગુજરાતને કેટલી મદદ કરી ? ગુજરાતની કઈ સંસ્થાઓને થોડે ઘણે અંશે પણ તેણે પોષી છે ? આપનો આશ્રમ કે જે રાષ્ટ્રીય શિક્ષણની દિશામાં પ્રયત્નો કરે છે, તેને બંગાળ તરફથી કેટલી મદદ મળી છે ? બંગાળની સહાય માટેની બૂમ નકામી છે. જો બંગાળ બીજા પ્રાંતોને મદદ કરતું હોય, તો તેને બીજા પ્રાંતો પાસે મદદ માંગવાનો હક છે, જો તે તેમ ન કરી શકે, તો તેને મદદ માગવાનો બિલકુલ હક નથી. બંગાળીઓને આ સત્ય જાણવાની બહુ જરૂર છે. બાકી ગુજરાતે પોતાની શક્તિ અનુસાર, ન્યાત જાત, ધર્મ કે પ્રાંતના તફાવત વગર મદદ આપી છે અને આપશે. ગુજરાતને વ્યર્થ ટોણા મારવાથી કંઈ મદદ મેળવી શકાય નહિ.’’79 ગાધીજીએ આ ટીકા ‘ખુશી થઈને’ છાપી. "બંગાળને આપણે તેની ફરજ કેમ બતાવી શકીએ ? કાળે કરીને પોતાની ફરજ ઓળખશે... બંગાળે પૈસો નથી આપ્યો તો વિદ્વત્તાનું દાન કર્યું છે. ગુજરાતે કર્યું છે તે નવાઈની વાત નથી લાગતી. ગુજરાતની પાસે ઘણું છે, તેને આપતાં આવડ્યું છે ને તે આપે છે. બંગાળને આપતાં નથી આવડતું તેથી એ નથી આપતું. કવિશ્રીને જેથી મદદની જરૂર પડે છે તેનો અર્થ એ જ કે તેમની પિછાન બંગાળે પૂરી નથી કરી. તો આપણે નહીં કરીએ ?’’80
ગાંધીજીની આ ટહેલ અને ટીકાની તીખી પ્રતિક્રિયા પણ આવી. 18 જુલાઈ, 1920ના નવજીવનમાં કંચનલાલ મ. ખાંડવાલાએ ચર્ચાપત્ર લખ્યું. ‘‘આપ લખો છો કે ગુજરાતે પોતાની ફરજ કવિશ્રીના આગમન સમયે પૂરી બજાવી નથી, એ વાંચી ખરેખર મ્હને તથા મ્હરા કેટલાક મિત્રોને ઘણું જ આશ્ચર્ય થયું છે. કવિશ્રીની વિદ્વત્તાની કદર ગુજરાત કેટલા પૈસા આપે તો થઈ કહેવાય એવું માપ કાઢવું અશક્ય છે; પરંતુ એ પ્રશ્ન બાજુએ મૂકતા એક બીજો પ્રશ્ન માત્ર છે કે જે આજે અનેક દિશામાં ચર્ચાયોગ્ય છે, તે એ છે કે બંગાળપ્રાંતની સંસ્થાઓને બંગાળ પોતે કેમ નથી પોષતું અને તેને પૈસાની મદદ માટે બહાર કેમ કરુણાજનક વિનંતીઓ કરવી પડે છે ! બંગાળમાં મ્હોટા મ્હોટા જમીનદારો છે, બંગાળમાં બીજા પણ લક્ષાધિપતિઓ પડેલા છે, છતાં બંગાળ આમ પોતાના ઉત્તમમાં ઉત્તમ પુરુષોને તેઓની સંસ્થા ચલાવવામાં મદદ કેમ નથી કરતું ? વળી ખાસ વિચિત્રતા તો એ છે કે બંગાળને બીજા પ્રાંતો જ્યારે ત્યારે મદદ કરે છે, પણ બંગાળ બીજા પ્રાંતોના દુ:ખની વહારે ક્વચિત જ થાય છે. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત વખતે પાંચ-સાત લાખ રૂપિયા આખા દેશમાંથી ભેગા કરવામાં આવ્યા હતા તેમાંથી બંગાળે પૂરા દસ હજાર પણ આપ્યા નહોતા. જલિયાનવાળા બાગના ફંડમાં બંગાળે પૂરા વીસ હજાર રૂપિયા પણ નથી આપ્યા. જ્યારે ગુજરાત અને ગુજરાતીઓએ લગભગ ત્રણ લાખ રૂપિયા આપ્યા છે. ઓરિસા દુકાળ ફંડને માટે ગુજરાતે જેટલું કર્યું છે, તેટલું બીજા કોઈ પ્રાંતે કર્યું નથી; પરંતુ બંગાળ જો પોતાનાં દુ:ખો વખતે બહાર મદદ માગે છે, તો શા માટે બંગાળે બીજાનાં દુ:ખો વખતે થોડી પણ સહાય આપવા તત્પર ન થવું જોઈએ ? બાંકુરામાં દુકાળ પડ્યો ત્યારે પણ ગુજરાતે હજારો રૂપિયા આપ્યા હતા. સર જગદીશચંદ્ર બોઝને પણ ગુજરાતીઓએ લાખો રૂપિયા આપ્યા છે. ટાગોરને પણ ગુજરાતે બનતી સહાય કરી છે. ગુજરાતે પોતાની ફરજ પૂર્ણપણે નથી બજાવી એ કહેવું વધારે પડતું છે; એ તદ્દન વ્યર્થ છે. બંગાળે ગયે વર્ષે ગુજરાતમાં દુકાળ હતો ત્યારે ગુજરાતને કેટલી મદદ કરી ? ગુજરાતની કઈ સંસ્થાઓને થોડે ઘણે અંશે પણ તેણે પોષી છે ? આપનો આશ્રમ કે જે રાષ્ટ્રીય શિક્ષણની દિશામાં પ્રયત્નો કરે છે, તેને બંગાળ તરફથી કેટલી મદદ મળી છે ? બંગાળની સહાય માટેની બૂમ નકામી છે. જો બંગાળ બીજા પ્રાંતોને મદદ કરતું હોય, તો તેને બીજા પ્રાંતો પાસે મદદ માંગવાનો હક છે, જો તે તેમ ન કરી શકે, તો તેને મદદ માગવાનો બિલકુલ હક નથી. બંગાળીઓને આ સત્ય જાણવાની બહુ જ જરૂર છે. બાકી ગુજરાતે પોતાની શક્તિ અનુસાર, ન્યાત જાત, ધર્મ કે પ્રાંતના તફાવત વગર મદદ આપી છે અને આપશે. ગુજરાતને વ્યર્થ ટોણા મારવાથી કંઈ મદદ મેળવી શકાય નહિ.’’<ref>‘નવજીવન’, 18 જુલાઈ 1920, P. 592</ref> ગાધીજીએ આ ટીકા ‘ખુશી થઈને’ છાપી. "બંગાળને આપણે તેની ફરજ કેમ બતાવી શકીએ ? કાળે કરીને પોતાની ફરજ ઓળખશે... બંગાળે પૈસો નથી આપ્યો તો વિદ્વત્તાનું દાન કર્યું છે. ગુજરાતે કર્યું છે તે નવાઈની વાત નથી લાગતી. ગુજરાતની પાસે ઘણું છે, તેને આપતાં આવડ્યું છે ને તે આપે છે. બંગાળને આપતાં નથી આવડતું તેથી એ નથી આપતું. કવિશ્રીને જેથી મદદની જરૂર પડે છે તેનો અર્થ એ જ કે તેમની પિછાન બંગાળે પૂરી નથી કરી. તો આપણે નહીં કરીએ ?’’<ref>અ. દે. Vol. 18, P. 56</ref>
શાંતિનિકેતનમાં એક સપ્તાહ  
શાંતિનિકેતનમાં એક સપ્તાહ  
ગાંધીજી 7 સપ્ટેમ્બર, 1920ના રોજ કૉંગ્રેસના ખાસ અધિવેશનમાં હાજરી આપવા કૉલકાતા અને બંગાળના પ્રવાસે ગયા. 8 સપ્ટેમ્બરે, કૉંગ્રેસે ‘અસહકાર’નો ઠરાવ બહુમતીથી પસાર કર્યો. તે જ દિવસે ઝીણાના પ્રમુખપદે લીગની બેઠક કૉલકાતામાં મળી, જેમાં પણ ગાંધીજીએ હાજરી આપી. આ પ્રવાસ દરમિયાન ગાંધીજીની તબિયત કથળી. તેઓ આરામ માટે દાર્જીલિંગ જવાના વિચારમાં હતા. ત્યાં પ્રેમાળ મિ. ઍન્ડ્રૂઝનો તાર આવ્યો : ‘‘શાંતિનિકેતનમાં તમને જેવી શાંતિ અને આરામ મળશે તેવાં કોઈ દાર્જીલિંગ નહીં આપી શકે; અહીં જ આવો.’’81 11મી સપ્ટેમ્બરના રોજ ગાંધીજી, કસ્તૂરબા, દેવદાસ ગાંધી, જવાહરલાલ નહેરુ, મહાદેવભાઈ અને અન્યોની સાથે ઍન્ડ્રૂઝના આમંત્રણ અને આગ્રહથી શાંતિનિકેતન જવા નીકળ્યા. તારીખ 12 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર ત્યાં રહ્યા. આ સમયે કવિ યુરોપના પ્રવાસે હતા. તેઓ 1920ના જૂનમાં વિલાયત ગયા અને યુરોપ તથા અમેરિકનો લાંબો પ્રવાસ કરી 1921ના જૂનમાં  હિંદ પરત આવ્યા. આથી ગાંધીજી અને કવિની મુલાકાત ન થઈ. આ મુલાકાતનું વર્ણન મહાદેવભાઈએ આપ્યું છે. ‘‘આ રમ્ય વાતાવરણમાં વૃક્ષો તળે બેસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને અભ્યાસ સિવાયના સમયમાં રવિબાબુનાં ગીતો લલકારતા ફરે છે. હું એટલે સુધી તો ન જ કહું કે ત્યાંનું જીવન સંગીતમય છે, પણ એટલું તો કહું કે કોઈ પણ ઘડીક માટે ત્યાં જનારને લાગ્યા વિના ન રહે કે સંગીત એ જ જાણે તેમનું જીવન છે.’’82 ગાંધીજીને કવિના ઘરમાં રાખ્યા હતા જ્યાં અપાર શાંતિ હતી. ‘‘અને રહ્યા તે દરમિયાન વરસાદ આખો દિવસ પડતો હતો એટલે ગાંધીજીને જે સૂકી હવા જોઈતી હતી તે તો ન મળી, પણ શાંતિ અને આરામથી જે લાભ થાય તેટલો તો થયો જ.’’83 પણ આ શાંતિ કરતાં મોટી શાંતિ દેનારો તો ત્યાંનો સત્સમાગમ હતો. મોહનમૂર્તિ ઍન્ડ્રૂઝ અને ‘બડોદાદા’ દ્વિજેન્દ્રનાથ ઠાકુરે પ્રેમમાં નવરાવ્યા. મહાદેવભાઈ નોંધે છે કે ‘બડોદાદા’ એ ‘અસહકાર’ને અગ્રગણ્ય સ્થાન આપ્યું. ‘‘એ ઓ અસહકાર ઉપર આશક છે એ તો તેઓ ગાંધીજીને મળવા આવ્યા ત્યારે જ જોયું. બહુ ઉમંગથી વાતો કરતા એમણે કહ્યું, ‘જે વસ્તુ મારો રોબી-રવીન્દ્રબાબુ લેખો દ્વારા, કાવ્યો દ્વારા, પત્રો દ્વારા ઉપદેશ અને પ્રચાર કરી રહ્યો છે તેને તમે આચરી રહ્યા છો – અને દેશની સમક્ષ આચારને માટે મૂકી રહ્યા છો. એથી મારા હર્ષની સીમા નથી રહેતી. તમે દેશની આગળ જે એક સિદ્ધાંત મૂકવા જેવો છે તે મૂક્યો છે. અસહકાર વિના આપણી આ રાજ્યકર્તાઓ પ્રત્યે બીજી કોઈ વૃત્તિ હોઈ શકે જ નહીં. સહકાર સરખેસરખા વચ્ચે હોય, ગુલામ અને ગુલામના માલેક વચ્ચે ના હોઈ શકે. અંગ્રેજો આપણને બરોબરિયા માનતા નથી; તેમની સાથે બરોબરિયાપણું આપણે ન અનુભવીએ ત્યાં સુધી સહકારની વાત મારે મન ભ્રમણા છે. અને આ વિષમતા જ્યાં સુધી પ્રવર્તે છે ત્યાં સુધી સહકારમાં હું આપણો નાશ જ જોઉં છું. પૃથ્વી બિચારી સૂર્ય સાથે સહકાર કરવા જાય તો ભસ્મ ન થઈ જાય ?’’84
ગાંધીજી 7 સપ્ટેમ્બર, 1920ના રોજ કૉંગ્રેસના ખાસ અધિવેશનમાં હાજરી આપવા કૉલકાતા અને બંગાળના પ્રવાસે ગયા. 8 સપ્ટેમ્બરે, કૉંગ્રેસે ‘અસહકાર’નો ઠરાવ બહુમતીથી પસાર કર્યો. તે જ દિવસે ઝીણાના પ્રમુખપદે લીગની બેઠક કૉલકાતામાં મળી, જેમાં પણ ગાંધીજીએ હાજરી આપી. આ પ્રવાસ દરમિયાન ગાંધીજીની તબિયત કથળી. તેઓ આરામ માટે દાર્જીલિંગ જવાના વિચારમાં હતા. ત્યાં પ્રેમાળ મિ. ઍન્ડ્રૂઝનો તાર આવ્યો : ‘‘શાંતિનિકેતનમાં તમને જેવી શાંતિ અને આરામ મળશે તેવાં કોઈ દાર્જીલિંગ નહીં આપી શકે; અહીં જ આવો.’’<ref>મહાદેવભાઈની ડાયરી’, Vol. 5, P. 241</ref> 11મી સપ્ટેમ્બરના રોજ ગાંધીજી, કસ્તૂરબા, દેવદાસ ગાંધી, જવાહરલાલ નહેરુ, મહાદેવભાઈ અને અન્યોની સાથે ઍન્ડ્રૂઝના આમંત્રણ અને આગ્રહથી શાંતિનિકેતન જવા નીકળ્યા. તારીખ 12 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર ત્યાં રહ્યા. આ સમયે કવિ યુરોપના પ્રવાસે હતા. તેઓ 1920ના જૂનમાં વિલાયત ગયા અને યુરોપ તથા અમેરિકનો લાંબો પ્રવાસ કરી 1921ના જૂનમાં  હિંદ પરત આવ્યા. આથી ગાંધીજી અને કવિની મુલાકાત ન થઈ. આ મુલાકાતનું વર્ણન મહાદેવભાઈએ આપ્યું છે. ‘‘આ રમ્ય વાતાવરણમાં વૃક્ષો તળે બેસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને અભ્યાસ સિવાયના સમયમાં રવિબાબુનાં ગીતો લલકારતા ફરે છે. હું એટલે સુધી તો ન જ કહું કે ત્યાંનું જીવન સંગીતમય છે, પણ એટલું તો કહું કે કોઈ પણ ઘડીક માટે ત્યાં જનારને લાગ્યા વિના ન રહે કે સંગીત એ જ જાણે તેમનું જીવન છે.’’<ref>એજન, P. 242</ref> ગાંધીજીને કવિના ઘરમાં રાખ્યા હતા જ્યાં અપાર શાંતિ હતી. ‘‘અને રહ્યા તે દરમિયાન વરસાદ આખો દિવસ પડતો હતો એટલે ગાંધીજીને જે સૂકી હવા જોઈતી હતી તે તો ન મળી, પણ શાંતિ અને આરામથી જે લાભ થાય તેટલો તો થયો જ.’’<ref>એજન</ref> પણ આ શાંતિ કરતાં મોટી શાંતિ દેનારો તો ત્યાંનો સત્સમાગમ હતો. મોહનમૂર્તિ ઍન્ડ્રૂઝ અને ‘બડોદાદા’ દ્વિજેન્દ્રનાથ ઠાકુરે પ્રેમમાં નવરાવ્યા. મહાદેવભાઈ નોંધે છે કે ‘બડોદાદા’ એ ‘અસહકાર’ને અગ્રગણ્ય સ્થાન આપ્યું. ‘‘એ ઓ અસહકાર ઉપર આશક છે એ તો તેઓ ગાંધીજીને મળવા આવ્યા ત્યારે જ જોયું. બહુ ઉમંગથી વાતો કરતા એમણે કહ્યું, ‘જે વસ્તુ મારો રોબી-રવીન્દ્રબાબુ લેખો દ્વારા, કાવ્યો દ્વારા, પત્રો દ્વારા ઉપદેશ અને પ્રચાર કરી રહ્યો છે તેને તમે આચરી રહ્યા છો – અને દેશની સમક્ષ આચારને માટે મૂકી રહ્યા છો. એથી મારા હર્ષની સીમા નથી રહેતી. તમે દેશની આગળ જે એક સિદ્ધાંત મૂકવા જેવો છે તે મૂક્યો છે. અસહકાર વિના આપણી આ રાજ્યકર્તાઓ પ્રત્યે બીજી કોઈ વૃત્તિ હોઈ શકે જ નહીં. સહકાર સરખેસરખા વચ્ચે હોય, ગુલામ અને ગુલામના માલેક વચ્ચે ના હોઈ શકે. અંગ્રેજો આપણને બરોબરિયા માનતા નથી; તેમની સાથે બરોબરિયાપણું આપણે ન અનુભવીએ ત્યાં સુધી સહકારની વાત મારે મન ભ્રમણા છે. અને આ વિષમતા જ્યાં સુધી પ્રવર્તે છે ત્યાં સુધી સહકારમાં હું આપણો નાશ જ જોઉં છું. પૃથ્વી બિચારી સૂર્ય સાથે સહકાર કરવા જાય તો ભસ્મ ન થઈ જાય ?’’<ref>એજન, PP. 242-243</ref>
આ અઠવાડિયા દરમિયાન વિદ્યાર્થીઓએ ‘વાલ્મીકિ-પ્રતિભા’ બે વખત ભજવી બતાવ્યું. ગાંધીજીને તો બધાય દિવસ શાંતિ જ આપી હતી. છેલ્લે દિવસે, 17 સપ્ટેમ્બર, 1920ના રોજ, તેઓ સવારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળ્યા અને બપોરે મહિલાઓ સાથે ખાસ મુલાકાત કરી. આ મુલાકાત ‘પ્રાર્થના મંદિર’માં થઈ જે સાદું આરસની પરસાળનું મકાન હતું. "એક નાના આસન ઉપર ગાંધીજી બિરાજ્યા હતા, સામે ગંધપુષ્પ રાખેલાં હતાં, અને સામે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભેળા બેઠા હતા અને એક બાજુએ બહેનો બેઠી હતી.’’85
આ અઠવાડિયા દરમિયાન વિદ્યાર્થીઓએ ‘વાલ્મીકિ-પ્રતિભા’ બે વખત ભજવી બતાવ્યું. ગાંધીજીને તો બધાય દિવસ શાંતિ જ આપી હતી. છેલ્લે દિવસે, 17 સપ્ટેમ્બર, 1920ના રોજ, તેઓ સવારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળ્યા અને બપોરે મહિલાઓ સાથે ખાસ મુલાકાત કરી. આ મુલાકાત ‘પ્રાર્થના મંદિર’માં થઈ જે સાદું આરસની પરસાળનું મકાન હતું. "એક નાના આસન ઉપર ગાંધીજી બિરાજ્યા હતા, સામે ગંધપુષ્પ રાખેલાં હતાં, અને સામે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભેળા બેઠા હતા અને એક બાજુએ બહેનો બેઠી હતી.’’<ref>એજન, P. 243</ref>
આ મેળાપનો આરંભ કવિના પ્રસિદ્ધ ગીતથી થયો :
આ મેળાપનો આરંભ કવિના પ્રસિદ્ધ ગીતથી થયો :
‘‘અંતર મમ વિકસિત કરો
‘‘અંતર મમ વિકસિત કરો
18,450

edits

Navigation menu