કવિની ચોકી/3: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 33: Line 33:
ગાંધીજી કહે, ‘હા. રાતદિવસ એ જ વિચારમાં હું મશગૂલ છું. હજી મને અંધકારમાંથી કશો પ્રકાશ મળી રહ્યો નથી. પણ મળી રહેશે. પણ ધારો કે સરકારનો મુકાબલો કરવાનો સજ્જડ કાર્યક્રમ આપણને હાથ ન લાગે.’
ગાંધીજી કહે, ‘હા. રાતદિવસ એ જ વિચારમાં હું મશગૂલ છું. હજી મને અંધકારમાંથી કશો પ્રકાશ મળી રહ્યો નથી. પણ મળી રહેશે. પણ ધારો કે સરકારનો મુકાબલો કરવાનો સજ્જડ કાર્યક્રમ આપણને હાથ ન લાગે.’
પછી કહે, ‘અને અત્યારના સંયોગોમાં એ તદ્દન શક્ય છે કારણ કે ‘ડુમિનિયન સ્ટેટ્સ’નો જે અર્થ આપણે કોઈ દિવસ ઘટાવ્યો નહોતો તેવો આજે કરવામાં આવે છે. વાઇસરૉય કહે છે કે ‘કૅબિનેટની શું નીતિ છે એની અમને ખબર નથી; અને તમારે આવીને અમને ખાતરી કરાવી આપવી જોઈએ.’ મેં કહ્યું, ‘ના. આમાં ખાતરી કરાવી આપવાનો પ્રશ્ન જ નથી. તમારા હાથમાંથી અમે સત્તા છીનવી લઈ શકીએ છીએ એ તમને કેમ બતાવવું એ જ પ્રશ્ન છે. રાજામહારાજાઓ સામ્રાજ્ય માટે તલવારો ઉગામવા તૈયાર છે ત્યાં ખાતરી કરાવવાની જ ક્યાં છે ?’

કવિવર : ‘આપણને લાગવું જોઈએ કે આપણે આપણો દેશ ગુમાવ્યો નથી; અને આપણો દેશ આપણો એમ માનવું એ એક ભ્રમ છે. એવા વિશ્વાસથી, અને આપણા દેશની માલિકી આપણી હોવાનો આપણો હક છે એનાથી શરૂઆત કરો. મેં અમેરિકા છોડ્યું ત્યારે મને એવી આશા હતી કે સૌ સૌની શક્તિ અનુસાર સૌ કોઈ સેવા કરી શકે એવું, આપણા દેશનું, એક સંપૂર્ણ સેવાદળ તમે શરૂ કરશો. તમે જો મને કેળવણીનું કામ આપો તો હું હર્ષભેર સેવા આપીશ. દેશમાં દટાયેલી શક્તિ શોધી શકો અને એને જોતરો. એક સમય હતો જ્યારે આ બધું થઈ શકતું હતું પણ હવે બહુ મોડું થયું છે. દુનિયાની કોઈ પણ સત્તા દેશની સેવા, સ્વચ્છતા, શિક્ષણ વગેરે રોકી શકે નહીં. આવું સેવાદળ તૈયાર કરવા માટે તમારી બરાબરી કરી શકે એવા બીજા કોઈને હું જાણતો નથી. સુભાષ સમાંતર સરકારની વાત કરે છે.  (સંભવ છે મારા ભાષણમાંથી એમણે આ વિચાર લીધો હોય.)12 મેં આશા રાખી હતી કે અમે અમેરિકાથી આવીએ પછી તમે મને બોલાવશો. લોકોનો વિશ્વાસ ધરાવતી હોય એવી કોઈ વ્યક્તિની આપણને જરૂર છે. તમે એ ધરાવો છો. મારા અભિપ્રાયે તો સ્વાતંત્ર્યનો ખરો કાર્યક્રમ એ જ છે. પહેલાં જાહેર કરવું કે અમે સ્વતંત્ર છીએ, અમે અમારી બાબતો સંભાળીશું અને અમે અમારા દેશની સેવા કરવા પ્રયત્ન કરીશું.’
કવિવર : ‘આપણને લાગવું જોઈએ કે આપણે આપણો દેશ ગુમાવ્યો નથી; અને આપણો દેશ આપણો એમ માનવું એ એક ભ્રમ છે. એવા વિશ્વાસથી, અને આપણા દેશની માલિકી આપણી હોવાનો આપણો હક છે એનાથી શરૂઆત કરો. મેં અમેરિકા છોડ્યું ત્યારે મને એવી આશા હતી કે સૌ સૌની શક્તિ અનુસાર સૌ કોઈ સેવા કરી શકે એવું, આપણા દેશનું, એક સંપૂર્ણ સેવાદળ તમે શરૂ કરશો. તમે જો મને કેળવણીનું કામ આપો તો હું હર્ષભેર સેવા આપીશ. દેશમાં દટાયેલી શક્તિ શોધી શકો અને એને જોતરો. એક સમય હતો જ્યારે આ બધું થઈ શકતું હતું પણ હવે બહુ મોડું થયું છે. દુનિયાની કોઈ પણ સત્તા દેશની સેવા, સ્વચ્છતા, શિક્ષણ વગેરે રોકી શકે નહીં. આવું સેવાદળ તૈયાર કરવા માટે તમારી બરાબરી કરી શકે એવા બીજા કોઈને હું જાણતો નથી. સુભાષ સમાંતર સરકારની વાત કરે છે.  (સંભવ છે મારા ભાષણમાંથી એમણે આ વિચાર લીધો હોય.)<ref>એજન</ref>મેં આશા રાખી હતી કે અમે અમેરિકાથી આવીએ પછી તમે મને બોલાવશો. લોકોનો વિશ્વાસ ધરાવતી હોય એવી કોઈ વ્યક્તિની આપણને જરૂર છે. તમે એ ધરાવો છો. મારા અભિપ્રાયે તો સ્વાતંત્ર્યનો ખરો કાર્યક્રમ એ જ છે. પહેલાં જાહેર કરવું કે અમે સ્વતંત્ર છીએ, અમે અમારી બાબતો સંભાળીશું અને અમે અમારા દેશની સેવા કરવા પ્રયત્ન કરીશું.’
બાપુ –‘એવો સમય એ વખતે પાક્યો નહોતો; આજે પણ પાક્યો નથી. એનું વાતાવરણ જ નથી. હું વિચારી રહ્યો છું  લોકોની જરૂરિયાતોને અનુરૂપ એક તંત્ર ઊભું કરવા માટે. મારો કાબૂ ગયો છે એવું હું એક ક્ષણ પણ માનતો નથી; કદાચ કાબૂ વધુ મજબૂત છે. પણ એમની સમક્ષ ધરવા માટે અત્યારે મારી પાસે કાંઈ નથી. શિક્ષણસંસ્થાઓ ચલાવવા માટે આજે પૂરતું સાધન નથી. સામાજિક અનિષ્ટો પણ ઘણાં છે. તમને આકર્ષી શકે એવું તમને સૂચવવા માટે મારી પાસે કાંઈ નથી. પણ તમારા નામનો દુરુપયોગ કરવાનું મને ન ગમે.’

કવિવર –‘હું આશા રાખું છું આખા દેશને સ્વીકાર્ય એવો કોઈ કાર્યક્રમ તમે શોધી કાઢશો.’
કવિવર –‘હું આશા રાખું છું આખા દેશને સ્વીકાર્ય એવો કોઈ કાર્યક્રમ તમે શોધી કાઢશો.’
બાપુ –‘એ જ્યારે શોધાશે ત્યારે ઇંગ્લૅન્ડ પણ જાણશે કે સત્તા ગઈ. કાર્યક્રમ મને જડી જાય તો પછી જે કાંઈ બને તેની પરવા કર્યા વિના સંપૂર્ણ શ્રદ્ધાથી હું આગળ ધપું. હજારોની કતલ થઈ જાય. આજે તો એ પણ નથી. પણ હું બહુ જલદી એને પહોંચી જઈશ. એને ક્રિયામાં મૂકવું એ કદાચ મારું દિવાસ્વપ્ન લાગે. પણ આવી બાબતોનો મને અનુભવ છે. અને એ તો એની મેળે ઊકલી જશે, અને સ્વતંત્રતાની પારાશીશીમાં પારો રોજ ઊંચો ચડાવશે.’

કવિવર –‘હું તો ફક્ત મને જેમ વિચારો આવે તેમ તેમને ઉચ્ચારું. તમારા ‘અસહકાર’ની સાથે જ્યારે મેં અસંમતિ દર્શાવી હતી ત્યારે મેં કહ્યું હતું કે જેની સાથે સહકાર સાધવો શક્ય હોય તે બધાનો સાધવો. દરેકને કહો કે એ પોતપોતાની વિશિષ્ટતાઓ સાંકળી લઈને દેશની સેવા કરે. આપણે ભૂલી જઈએ કે આપણે પરદેશી હકૂમત તળે છીએ. આપણો દેશ, હકથી આપણો છે એ દૃષ્ટિએ આપણે કામ કરીએ. તો પછી એક બીજ રોપાશે અને ટૂંક સમયમાં જ ખરેખર સારું કામ થશે. એમાં સ્વાર્થત્યાગ હશે –ભીખ માગવાની નહીં હોય.’

બાપુ – ‘મુશ્કેલી એ છે કે આપણે પરદેશી રાજથી ઘેરાઈ ગયેલા છીએ. જો આપણને સૌનો કામયાબ સહકાર જોઈતો હોય તો એના સકંજામાં આપણને બાંધી રાખનાર દોરડાંઓને આપણે કાપવાં જોઈશે. સીઝરને સીઝરનું આપો એમ કહેવું તો અશક્ય છે. તમે જ કહ્યું કે એક મિકાડો13 હોય તો એને પહોંચી વળાય, પણ અહીં તો અનેક મિકાડો છે.’
બાપુ – ‘મુશ્કેલી એ છે કે આપણે પરદેશી રાજથી ઘેરાઈ ગયેલા છીએ. જો આપણને સૌનો કામયાબ સહકાર જોઈતો હોય તો એના સકંજામાં આપણને બાંધી રાખનાર દોરડાંઓને આપણે કાપવાં જોઈશે. સીઝરને સીઝરનું આપો એમ કહેવું તો અશક્ય છે. તમે જ કહ્યું કે એક મિકાડો<ref>એજન</ref> હોય તો એને પહોંચી વળાય, પણ અહીં તો અનેક મિકાડો છે.’
કવિવર –‘હું સંમત છું કે આપણા ઉપર એ ઓથાર છે. મેં લોકોને કહ્યું કે લવાદ નીમીને નિવેડો લાવો. લોકો તૈયાર હતા પણ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે એમનાં નામ માગ્યાં. આમ, પોલીસની નજર હોય છે. મેં સૂચવ્યું એ મુજબનું એક દળ રચાય તો એક મોટી વસ્તુ બનશે. હું – પોતે એકલે હાથે એ કરી શક્યો નહીં. પણ મેં અનુભવ્યું કે જો લોકોને પૂરતું પીઠબળ હોય તો એ વસ્તુ શક્ય છે.’

બાપુ – ‘એ જ કારણે અસહકાર એક પ્રાણવાન શબ્દ બન્યો. એ વખતસર બન્યું અને આજે પણ એનો પ્રભાવ છે. લોકો ભયને ખંખેરી નાંખે છે. એ એક કમનસીબી હતી કે એ માટેનાં સાધનો શુદ્ધ નહોતાં, અમે ત્યાં પંચાયતની અદાલતો સ્થાપી હતી. અમુક વખત સુધી એણે ઠીક કામ કર્યું. પણ એના સભ્યો, એમના ઉપર મૂકેલા વિશ્વાસને લાયક નહોતા.’

સાંજ પડતી જતી હતી, અને રસમય વાતો સાંભળનારો સમૂહ પણ એ નાનકડા ઓરડામાં વધતો જતો હતો. એટલે કવિવર અકળાયા અને જવા ઊઠ્યા. ગાંધીજી કહે : ‘પણ અમદાવાદ વિના થોડા જ તમે પાછા ફરી શકવાના છો ? અને અમદાવાદ સ્ટેશને ઊતરો તો તો મને મળ્યા વિના થોડા જ ભાગી જઈ શકો એમ છો ? એટલે અમે તો તમારા પાછા આવવાની આશા રાખીશું. અને આ વેળા 24 કલાક તમે અમારી સાથે રહો અને તમારા સમાગમનો લાભ આપો એમ ઇચ્છીએ. તમને અહીં રહ્યે ઘણાં વર્ષ થઈ ગયાં.’

જતાં જતાં આશ્રમનાં બાળક-બાલિકાઓએ કવિવરને પ્રાર્થનાની ભૂમિ ઉપર એમનો સત્કાર કરવાને  ઘેર્યા. સૂતરનો હાર અને અક્ષતકુંકુમ સિવાય અમારી પાસે બીજું શું હોય ? કવિવરે આના જવાબમાં પોતાનાં આશીર્વચન ઉચ્ચાર્યાં જે આશ્રમીઓ ચિરકાળ પોતાની સ્મૃતિમાં સંઘરશે :

‘બોલવાની મને ટેવ છે ખરી, પણ અનુભવે હું જાણું છું કે એ વૈખરીમાં કશું વળતું નથી, માત્ર જીભ અને શ્વાસ થાકે છે એટલું જ. એટલે વૈખરી ચલાવવાને બદલે હું તો તમને એક જ વાક્યમાં મારો સંદેશે સંભળાવીશ. એ સંદેશ આ છે : આપણા દેશને સેવવાને માટે જે ત્યાગ જોઈએ છે તે લાગણી અને વાણીના ઊભરાથી ન થઈ શકે  એમાં ભલે આપણને મજા આવતી હોય –પણ એ ત્યાગ તો સત્યપાલન અને તેને અંગે રહેલા કડક નિયમપાલનથી જ આવે. મને ખબર છે કે તમે બાળક-બાળાઓ એ તાલીમ લઈ રહ્યાં છો, અને તમારા ગુરુ જ્યાં સુધી તમારી પાસે બેઠા છે ત્યાં સુધી એ તાલીમ તમને મળ્યા જ કરવાની. એટલે તમારી પાસેથી જે મોટી આશા હું રાખી રહ્યો છું તે તમે પૂરી કરશો એવો મને વિશ્વાસ છે. એટલે ભાષણો અને સરઘસો વગેરે તોફાનમાં આપણે ન પડીએ, એથી ન રાચીએ, પણ શાંત અને મૂંગા કાર્યનું વૈતરું અને વેઠ આનંદપૂર્વક સ્વીકારીએ. અહીં આ વસ્તુ કહેવાની પણ જરૂર નથી રહેતી એ હું જાણું છું. પણ હું તો, અવાજ અને ધાંધલમાં મને જરાય વિશ્વાસ નથી એ ફરી ફરીને કહેવાને ઇચ્છું છું એટલે કહેવાઈ જાય છે. આપણે વાતો કરવાનું છોડીએ, મૂંગા કાર્યની સાથે જ ગાંઠ વાળીએ, નાનકડા કામના આરંભથી સંતોષ માનીએ અને મને વિશ્વાસ છે કે સત્ય તો પોતાની મેળે પાંખ લેશે અને દેશમાં દાવાનળની જેમ વ્યાપી ઊઠશે; ભલે પછી તે સત્યનો અંકુર છુપાયેલા અને ન જણાય એવા બીજમાંથી ફૂટ્યો હોય. આગબોટોનાં ભૂંગળાં ફૂંક્યાં કરે અને વરાળ બધી એળે જાય તો આગબોટ ચાલે ? આપણે ભૂંગળાં ફૂંક્યાં કરવાને બદલે વરાળનો સંચય કરીએ.’14
‘બોલવાની મને ટેવ છે ખરી, પણ અનુભવે હું જાણું છું કે એ વૈખરીમાં કશું વળતું નથી, માત્ર જીભ અને શ્વાસ થાકે છે એટલું જ. એટલે વૈખરી ચલાવવાને બદલે હું તો તમને એક જ વાક્યમાં મારો સંદેશે સંભળાવીશ. એ સંદેશ આ છે : આપણા દેશને સેવવાને માટે જે ત્યાગ જોઈએ છે તે લાગણી અને વાણીના ઊભરાથી ન થઈ શકે  એમાં ભલે આપણને મજા આવતી હોય –પણ એ ત્યાગ તો સત્યપાલન અને તેને અંગે રહેલા કડક નિયમપાલનથી જ આવે. મને ખબર છે કે તમે બાળક-બાળાઓ એ તાલીમ લઈ રહ્યાં છો, અને તમારા ગુરુ જ્યાં સુધી તમારી પાસે બેઠા છે ત્યાં સુધી એ તાલીમ તમને મળ્યા જ કરવાની. એટલે તમારી પાસેથી જે મોટી આશા હું રાખી રહ્યો છું તે તમે પૂરી કરશો એવો મને વિશ્વાસ છે. એટલે ભાષણો અને સરઘસો વગેરે તોફાનમાં આપણે ન પડીએ, એથી ન રાચીએ, પણ શાંત અને મૂંગા કાર્યનું વૈતરું અને વેઠ આનંદપૂર્વક સ્વીકારીએ. અહીં આ વસ્તુ કહેવાની પણ જરૂર નથી રહેતી એ હું જાણું છું. પણ હું તો, અવાજ અને ધાંધલમાં મને જરાય વિશ્વાસ નથી એ ફરી ફરીને કહેવાને ઇચ્છું છું એટલે કહેવાઈ જાય છે. આપણે વાતો કરવાનું છોડીએ, મૂંગા કાર્યની સાથે જ ગાંઠ વાળીએ, નાનકડા કામના આરંભથી સંતોષ માનીએ અને મને વિશ્વાસ છે કે સત્ય તો પોતાની મેળે પાંખ લેશે અને દેશમાં દાવાનળની જેમ વ્યાપી ઊઠશે; ભલે પછી તે સત્યનો અંકુર છુપાયેલા અને ન જણાય એવા બીજમાંથી ફૂટ્યો હોય. આગબોટોનાં ભૂંગળાં ફૂંક્યાં કરે અને વરાળ બધી એળે જાય તો આગબોટ ચાલે ? આપણે ભૂંગળાં ફૂંક્યાં કરવાને બદલે વરાળનો સંચય કરીએ.’<ref>એજન, P. 217</ref>
દેશના રહનુમા બનવા તૈયાર, અંદરથી પ્રકાશની શોધમાં ગાંધીજીને આ મુલાકાતથી અત્યંત આનંદ થયો. તેમણે 2 ફેબ્રુઆરી, 1980ના રોજ ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘ગુરુદેવે બે આનંદભર્યા કલાકો મારી સાથે ગાળ્યા. એ ખૂબ જ વૃદ્ધ થઈ ગયા છે. આ વખતે અમે એકમેકની વધારે નજીક આવ્યા અને હું ખૂબ જ આભારવશ બન્યો છું.’’15
દેશના રહનુમા બનવા તૈયાર, અંદરથી પ્રકાશની શોધમાં ગાંધીજીને આ મુલાકાતથી અત્યંત આનંદ થયો. તેમણે 2 ફેબ્રુઆરી, 1980ના રોજ ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘ગુરુદેવે બે આનંદભર્યા કલાકો મારી સાથે ગાળ્યા. એ ખૂબ જ વૃદ્ધ થઈ ગયા છે. આ વખતે અમે એકમેકની વધારે નજીક આવ્યા અને હું ખૂબ જ આભારવશ બન્યો છું.’’<ref>નવજીવન, 18 એપ્રિલ, 1920, P. 477</ref>
કવિને મહાદેવભાઈએ બારડોલી સત્યાગ્રહના ઇતિહાસની કથા स्टोरी ऑफ बारडोली પુસ્તક ભેટમાં આપ્યું. તે વાંચીને કવિ ટાગોરે મહાદેવભાઈ પર અને ચળવળ પર આશીર્વાદ વરસાવ્યા. તેમણે લખ્યું; ‘‘મેં તમારી બારડોલીની કથા પૂરી કરી. આધુનિક યુગમાં વિરલ એવું ધર્મયુદ્ધ ચલાવીને આપખુદ સત્તાની પાસેથી ન્યાય મેળવવામાં લોકોએ જે વિજય મેળવ્યો છે તેનું વર્ણન વાંચી એક મહાભારતની ઝાંખી થતી જણાય છે. તમારો, યુદ્ધના સરદારનો, સૈનિકોનો અને તમારા મહા રહનુમાનો આભાર માનું છું. મારા આશીર્વાદ.’’16
કવિને મહાદેવભાઈએ બારડોલી સત્યાગ્રહના ઇતિહાસની કથા स्टोरी ऑफ बारडोली પુસ્તક ભેટમાં આપ્યું. તે વાંચીને કવિ ટાગોરે મહાદેવભાઈ પર અને ચળવળ પર આશીર્વાદ વરસાવ્યા. તેમણે લખ્યું; ‘‘મેં તમારી બારડોલીની કથા પૂરી કરી. આધુનિક યુગમાં વિરલ એવું ધર્મયુદ્ધ ચલાવીને આપખુદ સત્તાની પાસેથી ન્યાય મેળવવામાં લોકોએ જે વિજય મેળવ્યો છે તેનું વર્ણન વાંચી એક મહાભારતની ઝાંખી થતી જણાય છે. તમારો, યુદ્ધના સરદારનો, સૈનિકોનો અને તમારા મહા રહનુમાનો આભાર માનું છું. મારા આશીર્વાદ.’’<ref>Letters to a Friend, PP. 64-65.</ref>
દેશ સવિનય કાનૂનભંગની તૈયારી કરી રહ્યો હતો ત્યારે ગુજરાતની મુલાકાતના થોડા જ દિવસમાં 10 ફેબ્રુઆરી, 1930ના રોજ કવિના આમંત્રણથી બંગાળના ગવર્નર સર સ્ટેનલી જેક્સન બોલપુર ગયા, ત્યાં શ્રી નિકેતનમાં સહકારી કાર્યકરોની એક ગોષ્ઠીનું તેમણે ઉદઘાટન કર્યું અને પોતાના પ્રવચનમાં તેમણે શ્રીનિકેતન માટે સરકારી તિજોરીમાંથી રૂ. 5000ના અનુદાનની જાહેરાત કરી, આ સાથે ત્રણ વર્ષ માટે દરેક વર્ષે રૂ. 1000ના વિશિષ્ટ અનુદાનની પણ જાહેરાત કરી. કવિએ શ્રી નિકેતન માટે આ સરકારી અનુદાન સ્વીકારી પ્રજાની ટીકા વહોરી લીધી.17
દેશ સવિનય કાનૂનભંગની તૈયારી કરી રહ્યો હતો ત્યારે ગુજરાતની મુલાકાતના થોડા જ દિવસમાં 10 ફેબ્રુઆરી, 1930ના રોજ કવિના આમંત્રણથી બંગાળના ગવર્નર સર સ્ટેનલી જેક્સન બોલપુર ગયા, ત્યાં શ્રી નિકેતનમાં સહકારી કાર્યકરોની એક ગોષ્ઠીનું તેમણે ઉદઘાટન કર્યું અને પોતાના પ્રવચનમાં તેમણે શ્રીનિકેતન માટે સરકારી તિજોરીમાંથી રૂ. 5000ના અનુદાનની જાહેરાત કરી, આ સાથે ત્રણ વર્ષ માટે દરેક વર્ષે રૂ. 1000ના વિશિષ્ટ અનુદાનની પણ જાહેરાત કરી. કવિએ શ્રી નિકેતન માટે આ સરકારી અનુદાન સ્વીકારી પ્રજાની ટીકા વહોરી લીધી.<ref>એજન, PP. 69-70. તા. 7 સપ્ટેમ્બર 1920નો પત્ર.</ref>
ગાંધીજી એક ચપટી મીઠું ઉઠાવવા સાબરમતીથી દાંડી તરફ નીકળ્યા તે જ અરસામાં કવિ ટાગોર યુરોપ-અમેરિકાના લાંબા પ્રવાસે ગયા. માર્ચ, 1930થી જાન્યુઆરી, 1931 સુધી તેઓ વિદેશમાં રહ્યા. આ દરમિયાન તેમણે સોવિયત યુનિયનની મુલાકાત લીધી, પોતાનાં ચિત્રોનું પહેલું પ્રદર્શન પૅરિસમાં કર્યું અને 19, 21 અને 28 મેએ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં હિબર્ટ વ્યાખ્યાન આપ્યાં જે પછીથી ‘ध रिलीजीयन ऑफ मेन’ તરીકે પ્રકાશિત થયાં.

આ દરમિયાન દેશમાં નમક આંદોલન ચાલ્યું, હજારોએ સ્વાર્પણ કર્યું, જેલ વ્હોરી. ગાંધીજીએ જાન્યુઆરી, 1930માં કવિને કહ્યું હતું કે પોતે કાર્યક્રમની શોધમાં છે અને ‘એ જ્યારે શોધાશે ત્યારે ઇંગ્લૅન્ડ પણ જાણશે કે સત્તા ગઈ.’ અંગ્રેજી સામ્રાજ્યનો પાયો હચમચાવીને ગાંધીજીએ જેલ વહોરી. આ દરમિયાન પહેલી ગોળમેજી પરિષદની જાહેરાત થઈ જેમાં ભાગ લેવા માટે ગાંધીજીએ પોતાની મંજૂરી ન આપી. કવિને અમેરિકાના પ્રવાસ દરમિયાન લાગ્યું કે આ તક ગાંધીજીએ જવા દેવી ન જોઈએ. તેમણે ગાંધીજીના પગલા પર નારાજગી વ્યક્ત કરતો જાહેરપત્ર 19 નવેમ્બરે 1930 લંડનના ध स्पेक्टेटरના અધિપતિને ઉદ્દેશીને લખ્યો.17 આ પત્રમાં તેમણે કહ્યું કે સમય પાકી ગયો છે કે માણસજાતનું ભાવિ કેવળ રાજદ્વારી લોકો નક્કી ન કરે. સમય એવો છે કે કેવળ રાજકીય કે રાષ્ટ્રીય હિતની ચર્ચા ન કરતાં આપણે સમસ્ત રાષ્ટ્રસમૂહના નૈતિક જીવનની ચર્ચા કરતાં થઈએ. આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં રાજકીય ક્ષેત્રે નૈતિક તાકાતની નોંધ લેવી પડે, પણ આ નૈતિક તાકાતને આપણે સત્યને ભોગે પણ નાથવા મથીએ.

18,450

edits