કવિની ચોકી/3: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 49: Line 49:
ગાંધીજી એક ચપટી મીઠું ઉઠાવવા સાબરમતીથી દાંડી તરફ નીકળ્યા તે જ અરસામાં કવિ ટાગોર યુરોપ-અમેરિકાના લાંબા પ્રવાસે ગયા. માર્ચ, 1930થી જાન્યુઆરી, 1931 સુધી તેઓ વિદેશમાં રહ્યા. આ દરમિયાન તેમણે સોવિયત યુનિયનની મુલાકાત લીધી, પોતાનાં ચિત્રોનું પહેલું પ્રદર્શન પૅરિસમાં કર્યું અને 19, 21 અને 28 મેએ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં હિબર્ટ વ્યાખ્યાન આપ્યાં જે પછીથી ‘ध रिलीजीयन ऑफ मेन’ તરીકે પ્રકાશિત થયાં.

આ દરમિયાન દેશમાં નમક આંદોલન ચાલ્યું, હજારોએ સ્વાર્પણ કર્યું, જેલ વ્હોરી. ગાંધીજીએ જાન્યુઆરી, 1930માં કવિને કહ્યું હતું કે પોતે કાર્યક્રમની શોધમાં છે અને ‘એ જ્યારે શોધાશે ત્યારે ઇંગ્લૅન્ડ પણ જાણશે કે સત્તા ગઈ.’ અંગ્રેજી સામ્રાજ્યનો પાયો હચમચાવીને ગાંધીજીએ જેલ વહોરી. આ દરમિયાન પહેલી ગોળમેજી પરિષદની જાહેરાત થઈ જેમાં ભાગ લેવા માટે ગાંધીજીએ પોતાની મંજૂરી ન આપી. કવિને અમેરિકાના પ્રવાસ દરમિયાન લાગ્યું કે આ તક ગાંધીજીએ જવા દેવી ન જોઈએ. તેમણે ગાંધીજીના પગલા પર નારાજગી વ્યક્ત કરતો જાહેરપત્ર 19 નવેમ્બરે 1930 લંડનના ध स्पेक्टेटरના અધિપતિને ઉદ્દેશીને લખ્યો.17 આ પત્રમાં તેમણે કહ્યું કે સમય પાકી ગયો છે કે માણસજાતનું ભાવિ કેવળ રાજદ્વારી લોકો નક્કી ન કરે. સમય એવો છે કે કેવળ રાજકીય કે રાષ્ટ્રીય હિતની ચર્ચા ન કરતાં આપણે સમસ્ત રાષ્ટ્રસમૂહના નૈતિક જીવનની ચર્ચા કરતાં થઈએ. આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં રાજકીય ક્ષેત્રે નૈતિક તાકાતની નોંધ લેવી પડે, પણ આ નૈતિક તાકાતને આપણે સત્યને ભોગે પણ નાથવા મથીએ.

જેનો અવાજ ગૂંગળાવી શકાય, જેનું ગળું દબાવી શકાય, જેને કચડી શકાય એવી પ્રજાના પ્રતિનિધિઓને ગોળમેજી પરિષદમાં બોલાવવાની કલ્પના પચાસ વર્ષ પહેલાં કોઈએ ન કરી હોત. મહાત્માજીની વિશિષ્ટ ખૂબી વર્ણવતા કહ્યું; ‘‘આપણો સમય રાષ્ટ્રની બદીઓને નાબૂદ કરવાની નવી અને ઉદાત્ત પદ્ધતિની પ્રતિક્ષા કરી રહ્યો છે. વર્તમાન સમયમાં મહાત્મા ગાંધી એક એવી વ્યક્તિ છે કે જેણે દક્ષિણ આફ્રિકા અને હિંદુસ્તાનમાં તેમનાં અહિંસક પ્રતિક્ર દ્વારા આ પદ્ધતિનો બોધ કર્યો છે, તેને ઘડી છે.’’18 કવિ કહે છે કે મહાત્મા ગાંધી આવી પરિષદોની સફળતા વિશે સાશંક હોઈ શકે પણ તેઓ સ્વીકારશે કે પોતાની પ્રજા માટે જે નૈતિક તાકાત મેળવવા તેઓ મથી રહ્યા છે, તેવી જ તાકાત, નૈતિક શક્તિનું આ ગોળમેજી પરિષદ પ્રતિનિધિત્વ કરે છે. ‘‘મારું મંતવ્ય છે કે મહાત્મા ગાંધીએ આ ગોળમેજી પરિષદનું આમંત્રણ પરિષદની તમામ શરતો તેમને સ્વીકાર્ય ન હોવા છતાં પણ, કોઈ પણ અચકાટ વગર સ્વીકારવું જોઈતું હતું. આ પરિષદની રાજકીય સફળતાની કોઈ બાંયધરી વિના હાજરી આપવાથી તેમની નૈતિક ચળવળ વધુ પ્રસ્તુત બની હોત. ઈશ્વરની કૃપા નાનકડી બારીમાંથી વરસે છે, આપણામાં આ કૃપાને પાત્ર થવાની નમ્રતા અને શ્રદ્ધા હોવાં જોઈએ. આપણે તેને વધાવી લેવી જોઈએ અને આપણા પુણ્ય દ્વારા તેનાં શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા મથવું જોઈએ.’’19
જેનો અવાજ ગૂંગળાવી શકાય, જેનું ગળું દબાવી શકાય, જેને કચડી શકાય એવી પ્રજાના પ્રતિનિધિઓને ગોળમેજી પરિષદમાં બોલાવવાની કલ્પના પચાસ વર્ષ પહેલાં કોઈએ ન કરી હોત. મહાત્માજીની વિશિષ્ટ ખૂબી વર્ણવતા કહ્યું; ‘‘આપણો સમય રાષ્ટ્રની બદીઓને નાબૂદ કરવાની નવી અને ઉદાત્ત પદ્ધતિની પ્રતિક્ષા કરી રહ્યો છે. વર્તમાન સમયમાં મહાત્મા ગાંધી એક એવી વ્યક્તિ છે કે જેણે દક્ષિણ આફ્રિકા અને હિંદુસ્તાનમાં તેમનાં અહિંસક પ્રતિક્ર દ્વારા આ પદ્ધતિનો બોધ કર્યો છે, તેને ઘડી છે.’’<ref>એજન, PP. 72-73</ref> કવિ કહે છે કે મહાત્મા ગાંધી આવી પરિષદોની સફળતા વિશે સાશંક હોઈ શકે પણ તેઓ સ્વીકારશે કે પોતાની પ્રજા માટે જે નૈતિક તાકાત મેળવવા તેઓ મથી રહ્યા છે, તેવી જ તાકાત, નૈતિક શક્તિનું આ ગોળમેજી પરિષદ પ્રતિનિધિત્વ કરે છે. ‘‘મારું મંતવ્ય છે કે મહાત્મા ગાંધીએ આ ગોળમેજી પરિષદનું આમંત્રણ પરિષદની તમામ શરતો તેમને સ્વીકાર્ય ન હોવા છતાં પણ, કોઈ પણ અચકાટ વગર સ્વીકારવું જોઈતું હતું. આ પરિષદની રાજકીય સફળતાની કોઈ બાંયધરી વિના હાજરી આપવાથી તેમની નૈતિક ચળવળ વધુ પ્રસ્તુત બની હોત. ઈશ્વરની કૃપા નાનકડી બારીમાંથી વરસે છે, આપણામાં આ કૃપાને પાત્ર થવાની નમ્રતા અને શ્રદ્ધા હોવાં જોઈએ. આપણે તેને વધાવી લેવી જોઈએ અને આપણા પુણ્ય દ્વારા તેનાં શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા મથવું જોઈએ.’’<ref>એજન, PP. 73-74</ref>
કવિના મતે ગોળમેજી પરિષદ એવી શક્યતા હતી કે જેના દ્વારા ગાંધીજી પોતાનો સંદેશો અને નૈતિક તાકાતનો પરચો આખી દુનિયાની કચડાયેલી પ્રજાને આપી શક્યા હોત. ‘‘મને દુ:ખ છે કે હાલની ઘડીએ તો આ શક્યતા હિંદુસ્તાન અને સમસ્ત દુનિયા માટે સરકી ગઈ છે.’’20
કવિના મતે ગોળમેજી પરિષદ એવી શક્યતા હતી કે જેના દ્વારા ગાંધીજી પોતાનો સંદેશો અને નૈતિક તાકાતનો પરચો આખી દુનિયાની કચડાયેલી પ્રજાને આપી શક્યા હોત. ‘‘મને દુ:ખ છે કે હાલની ઘડીએ તો આ શક્યતા હિંદુસ્તાન અને સમસ્ત દુનિયા માટે સરકી ગઈ છે.’’<ref>એજન, P. 79</ref>
આમ છતાં કવિ ટાગોરને શોષણ, અત્યાચાર અને ભયના સામ્રાજ્યનો ખ્યાલ છે. જે પીડિત હોય તેનામાં રોજિંદા શોષણ અને અત્યાચારની સામે ઝઝૂમવાની ક્ષમતા અને હિંમત જોઈએ, એ નિર્ભય અવસ્થા જોઈએ. કવિના મને આ હિંમત અને અભય હિંદની પ્રજાને ગાંધીજીએ આપ્યા. ‘‘પોતાની માનવશક્તિ વિશે યુગોથી અવિશ્વાસ ધરાવતી હિંદની મૂંગી પ્રજાના હૃદયમાં અત્યાચારી અને શોષક વ્યવસ્થા સામે અવાજ ઉઠાવવાની હિંમત મહાત્મા ગાંધીજીના મહાન વ્યક્તિત્વએ પ્રેરી.’’21 કવિ એકરાર કરે છે કે તેમને પણ સદીઓથી શિક્ષણ અને જ્ઞાનથી વંચિત રહેલી પ્રજામાં આવી ચેતનાનો સંચાર થઈ શકે તે વિશે અનેક શંકાઓ હતી. ‘‘પણ મહાત્માની અચળ આત્મશક્તિ અને માનવસ્વભાવની અટલ શ્રદ્ધાના જાદુઈ સ્પર્શથી આ ચમત્કાર થયો છે.’’22 કવિ કહે છે કે આ ચમત્કારી અનુભવ પછી તેઓ મહાત્માના આ નિર્ણય વિશે, તેમના ડહાપણ વિશે શંકા કરતાં અચકાય છે. ‘‘મને તેઓની અટલ માન્યતામાં શ્રદ્ધા કાયમ રહો, મારી શંકાઓમાં નહીં.’’23
આમ છતાં કવિ ટાગોરને શોષણ, અત્યાચાર અને ભયના સામ્રાજ્યનો ખ્યાલ છે. જે પીડિત હોય તેનામાં રોજિંદા શોષણ અને અત્યાચારની સામે ઝઝૂમવાની ક્ષમતા અને હિંમત જોઈએ, એ નિર્ભય અવસ્થા જોઈએ. કવિના મને આ હિંમત અને અભય હિંદની પ્રજાને ગાંધીજીએ આપ્યા. ‘‘પોતાની માનવશક્તિ વિશે યુગોથી અવિશ્વાસ ધરાવતી હિંદની મૂંગી પ્રજાના હૃદયમાં અત્યાચારી અને શોષક વ્યવસ્થા સામે અવાજ ઉઠાવવાની હિંમત મહાત્મા ગાંધીજીના મહાન વ્યક્તિત્વએ પ્રેરી.’’<ref>એજન, PP. 79-80.</ref> કવિ એકરાર કરે છે કે તેમને પણ સદીઓથી શિક્ષણ અને જ્ઞાનથી વંચિત રહેલી પ્રજામાં આવી ચેતનાનો સંચાર થઈ શકે તે વિશે અનેક શંકાઓ હતી. ‘‘પણ મહાત્માની અચળ આત્મશક્તિ અને માનવસ્વભાવની અટલ શ્રદ્ધાના જાદુઈ સ્પર્શથી આ ચમત્કાર થયો છે.’’<ref>લેનાર્ડ એમહર્સ્ટ, Poet and Plowman, P. 2</ref> કવિ કહે છે કે આ ચમત્કારી અનુભવ પછી તેઓ મહાત્માના આ નિર્ણય વિશે, તેમના ડહાપણ વિશે શંકા કરતાં અચકાય છે. ‘‘મને તેઓની અટલ માન્યતામાં શ્રદ્ધા કાયમ રહો, મારી શંકાઓમાં નહીં.’’<ref>સી. એફ. ઍન્ડૂઝ, Non-Cooperation, PP. 2-3.</ref>
દાંડી માર્ચ પછી ગાંધીજીની ધરપકડ, યરવડા જેલમાં કારાવાસ અને કવિના વિદેશ પ્રવાસ દરમિયાન બે વચ્ચે સીધો સંપર્ક તો ન રહ્યો, પણ કારાવાસ દરમિયાન રામાનંદ ચેટરજીએ તેમને વિનંતી કરી કે કવિશ્રીને તેમનાં 71મા જન્મદિને અર્પણ કરવાના અભિનંદન ગ્રંથ गोल्डन बूकમાં અપીલ લખે. આ અપીલમાં સહી કરનારાઓમાં બીજાઓ ઉપરાંત સર જગદીશચંદ્ર બોઝ, રોમાં રોલાં અને આલ્બર્ટ આઇનસ્ટાઇન પણ હતાં. કેદી એવા ગાંધીજીને આ અપીલ લખવાનો અધિકાર ન હતો. તેમણે 16 જાન્યુઆરી, 1931ના રોજ જેલ સુપરિટેન્ડેન્ટ મેજર માર્ટિનને પત્ર લખી પરવાનગી માગી. ‘‘મને રજા હોય તો સહી આપવાનું મને ગમે. મને રજા આપવાની તમને સત્તા નથી એવું તમને લાગતું હોય, તો કૃપા કરીને સરકારની ઇચ્છા જાણી લેશો ? મને સત્વરે જવાબ મળે તો સારું.’’24
દાંડી માર્ચ પછી ગાંધીજીની ધરપકડ, યરવડા જેલમાં કારાવાસ અને કવિના વિદેશ પ્રવાસ દરમિયાન બે વચ્ચે સીધો સંપર્ક તો ન રહ્યો, પણ કારાવાસ દરમિયાન રામાનંદ ચેટરજીએ તેમને વિનંતી કરી કે કવિશ્રીને તેમનાં 71મા જન્મદિને અર્પણ કરવાના અભિનંદન ગ્રંથ गोल्डन बूकમાં અપીલ લખે. આ અપીલમાં સહી કરનારાઓમાં બીજાઓ ઉપરાંત સર જગદીશચંદ્ર બોઝ, રોમાં રોલાં અને આલ્બર્ટ આઇનસ્ટાઇન પણ હતાં. કેદી એવા ગાંધીજીને આ અપીલ લખવાનો અધિકાર ન હતો. તેમણે 16 જાન્યુઆરી, 1931ના રોજ જેલ સુપરિટેન્ડેન્ટ મેજર માર્ટિનને પત્ર લખી પરવાનગી માગી. ‘‘મને રજા હોય તો સહી આપવાનું મને ગમે. મને રજા આપવાની તમને સત્તા નથી એવું તમને લાગતું હોય, તો કૃપા કરીને સરકારની ઇચ્છા જાણી લેશો ? મને સત્વરે જવાબ મળે તો સારું.’’<ref>Letters to a Friend, PP. 91-92</ref>
ગાંધીજીએ ટાગોરને અંજલિ આપતાં લખ્યું; ‘‘તેમના હજારો દેશબાંધવોની પેઠે હું પણ તેમનો ઘણો ૠણી છું. તેમની કાવ્યપ્રતિભા અને જીવનની અસાધારણ પવિત્રતા વડે તેમણે હિંદને દુનિયાની દૃષ્ટિમાં ઊંચો ચડાવ્યો છે. પણ હું તો તેથીય વિશેષ ૠણી છું. દક્ષિણ આફ્રિકાથી મારી પહેલાં હિંદ આવનાર મારા આશ્રમના અંતેવાસીઓને તેમણે શાંતિનિકેતનમાં આશ્રય નહોતો આપ્યો ? બીજા સંબંધો અને સંસ્મરણો તો જાહેર અંજલિમાં ન કહી શકાય એટલાં પવિત્ર છે.’’25
ગાંધીજીએ ટાગોરને અંજલિ આપતાં લખ્યું; ‘‘તેમના હજારો દેશબાંધવોની પેઠે હું પણ તેમનો ઘણો ૠણી છું. તેમની કાવ્યપ્રતિભા અને જીવનની અસાધારણ પવિત્રતા વડે તેમણે હિંદને દુનિયાની દૃષ્ટિમાં ઊંચો ચડાવ્યો છે. પણ હું તો તેથીય વિશેષ ૠણી છું. દક્ષિણ આફ્રિકાથી મારી પહેલાં હિંદ આવનાર મારા આશ્રમના અંતેવાસીઓને તેમણે શાંતિનિકેતનમાં આશ્રય નહોતો આપ્યો ? બીજા સંબંધો અને સંસ્મરણો તો જાહેર અંજલિમાં ન કહી શકાય એટલાં પવિત્ર છે.’’<ref>આશ્રમનો અર્થ અહીં શાંતિનિકેતન છે</ref>
II
II
ઉપવાસ, 1932
ઉપવાસ, 1932
ગાંધી-અરવિન કરાર અંતર્ગત ગાંધીજી ઝેરનો કટોરો પીવા વિલાયત ગયા અને બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી. આ દરમિયાન કવિ ટાગોરે તાર દ્વારા તેઓને જન્મદિનની શુભેચ્છા આપી.26
ગાંધી-અરવિન કરાર અંતર્ગત ગાંધીજી ઝેરનો કટોરો પીવા વિલાયત ગયા અને બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી. આ દરમિયાન કવિ ટાગોરે તાર દ્વારા તેઓને જન્મદિનની શુભેચ્છા આપી.<ref>Letters to a Friend, P. 98</ref>
વિલાયતમાં ગોળમેજી પરિષદની અપેક્ષિત નિષ્ફળતા છતાં ત્યાંની પ્રજાનું અને રોમાં રોલાં જેવા અનેક મનીષીનું હૃદય જીતી આવેલા ગાંધીજીની ધરપકડના ભણકારા વાગી રહ્યા હતા. ધરપકડના થોડા કલાકો પહેલાં તેમણે 3 જાન્યુઆરી, 1932ના રોજ કવિને પત્ર લખ્યો; ‘‘મારાં થાકેલાં અંગોને હું આ ઘડીએ જ પથારી ઉપર લંબાવું છું, અને એક્દ મટકું ઊંઘ લેવાનો પ્રયત્ન કરું છું ત્યાં આપનું સ્મરણ કરું છું. જે યજ્ઞનો અગ્નિ પેટવાઈ રહ્યો છે તેમાં આપ આપનું સર્વશ્રેષ્ઠ અર્પો એમ ઇચ્છું છું.’’27

ગાંધીજીની ધરપકડ બાદ તેઓને યરવડા મોકલી આપવામાં આવ્યા. અંગ્રેજ સરકારના કોમી ચુકાદાની સામે ગાંધીજીએ અનશન કરવાનો નિર્ણય કર્યો. સપ્ટેમ્બર 20, 1932ના રોજ મંગળવારે બપોરે તપની શરૂઆત થવાની હતી. તે દિવસે પરોઢિયે ગાંધીજીએ ગુરુદેવને પત્ર લખ્યો.

18,450

edits