18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 360: | Line 360: | ||
આમ છતાં કવિ ટાગોરને શોષણ, અત્યાચાર અને ભયના સામ્રાજ્યનો ખ્યાલ છે. જે પીડિત હોય તેનામાં રોજિંદા શોષણ અને અત્યાચારની સામે ઝઝૂમવાની ક્ષમતા અને હિંમત જોઈએ, એ નિર્ભય અવસ્થા જોઈએ. કવિના મને આ હિંમત અને અભય હિંદની પ્રજાને ગાંધીજીએ આપ્યા. ‘‘પોતાની માનવશક્તિ વિશે યુગોથી અવિશ્વાસ ધરાવતી હિંદની મૂંગી પ્રજાના હૃદયમાં અત્યાચારી અને શોષક વ્યવસ્થા સામે અવાજ ઉઠાવવાની હિંમત મહાત્મા ગાંધીજીના મહાન વ્યક્તિત્વએ પ્રેરી.’’21 કવિ એકરાર કરે છે કે તેમને પણ સદીઓથી શિક્ષણ અને જ્ઞાનથી વંચિત રહેલી પ્રજામાં આવી ચેતનાનો સંચાર થઈ શકે તે વિશે અનેક શંકાઓ હતી. ‘‘પણ મહાત્માની અચળ આત્મશક્તિ અને માનવસ્વભાવની અટલ શ્રદ્ધાના જાદુઈ સ્પર્શથી આ ચમત્કાર થયો છે.’’22 કવિ કહે છે કે આ ચમત્કારી અનુભવ પછી તેઓ મહાત્માના આ નિર્ણય વિશે, તેમના ડહાપણ વિશે શંકા કરતાં અચકાય છે. ‘‘મને તેઓની અટલ માન્યતામાં શ્રદ્ધા કાયમ રહો, મારી શંકાઓમાં નહીં.’’23 | આમ છતાં કવિ ટાગોરને શોષણ, અત્યાચાર અને ભયના સામ્રાજ્યનો ખ્યાલ છે. જે પીડિત હોય તેનામાં રોજિંદા શોષણ અને અત્યાચારની સામે ઝઝૂમવાની ક્ષમતા અને હિંમત જોઈએ, એ નિર્ભય અવસ્થા જોઈએ. કવિના મને આ હિંમત અને અભય હિંદની પ્રજાને ગાંધીજીએ આપ્યા. ‘‘પોતાની માનવશક્તિ વિશે યુગોથી અવિશ્વાસ ધરાવતી હિંદની મૂંગી પ્રજાના હૃદયમાં અત્યાચારી અને શોષક વ્યવસ્થા સામે અવાજ ઉઠાવવાની હિંમત મહાત્મા ગાંધીજીના મહાન વ્યક્તિત્વએ પ્રેરી.’’21 કવિ એકરાર કરે છે કે તેમને પણ સદીઓથી શિક્ષણ અને જ્ઞાનથી વંચિત રહેલી પ્રજામાં આવી ચેતનાનો સંચાર થઈ શકે તે વિશે અનેક શંકાઓ હતી. ‘‘પણ મહાત્માની અચળ આત્મશક્તિ અને માનવસ્વભાવની અટલ શ્રદ્ધાના જાદુઈ સ્પર્શથી આ ચમત્કાર થયો છે.’’22 કવિ કહે છે કે આ ચમત્કારી અનુભવ પછી તેઓ મહાત્માના આ નિર્ણય વિશે, તેમના ડહાપણ વિશે શંકા કરતાં અચકાય છે. ‘‘મને તેઓની અટલ માન્યતામાં શ્રદ્ધા કાયમ રહો, મારી શંકાઓમાં નહીં.’’23 | ||
દાંડી માર્ચ પછી ગાંધીજીની ધરપકડ, યરવડા જેલમાં કારાવાસ અને કવિના વિદેશ પ્રવાસ દરમિયાન બે વચ્ચે સીધો સંપર્ક તો ન રહ્યો, પણ કારાવાસ દરમિયાન રામાનંદ ચેટરજીએ તેમને વિનંતી કરી કે કવિશ્રીને તેમનાં 71મા જન્મદિને અર્પણ કરવાના અભિનંદન ગ્રંથ गोल्डन बूकમાં અપીલ લખે. આ અપીલમાં સહી કરનારાઓમાં બીજાઓ ઉપરાંત સર જગદીશચંદ્ર બોઝ, રોમાં રોલાં અને આલ્બર્ટ આઇનસ્ટાઇન પણ હતાં. કેદી એવા ગાંધીજીને આ અપીલ લખવાનો અધિકાર ન હતો. તેમણે 16 જાન્યુઆરી, 1931ના રોજ જેલ સુપરિટેન્ડેન્ટ મેજર માર્ટિનને પત્ર લખી પરવાનગી માગી. ‘‘મને રજા હોય તો સહી આપવાનું મને ગમે. મને રજા આપવાની તમને સત્તા નથી એવું તમને લાગતું હોય, તો કૃપા કરીને સરકારની ઇચ્છા જાણી લેશો ? મને સત્વરે જવાબ મળે તો સારું.’’24 | દાંડી માર્ચ પછી ગાંધીજીની ધરપકડ, યરવડા જેલમાં કારાવાસ અને કવિના વિદેશ પ્રવાસ દરમિયાન બે વચ્ચે સીધો સંપર્ક તો ન રહ્યો, પણ કારાવાસ દરમિયાન રામાનંદ ચેટરજીએ તેમને વિનંતી કરી કે કવિશ્રીને તેમનાં 71મા જન્મદિને અર્પણ કરવાના અભિનંદન ગ્રંથ गोल्डन बूकમાં અપીલ લખે. આ અપીલમાં સહી કરનારાઓમાં બીજાઓ ઉપરાંત સર જગદીશચંદ્ર બોઝ, રોમાં રોલાં અને આલ્બર્ટ આઇનસ્ટાઇન પણ હતાં. કેદી એવા ગાંધીજીને આ અપીલ લખવાનો અધિકાર ન હતો. તેમણે 16 જાન્યુઆરી, 1931ના રોજ જેલ સુપરિટેન્ડેન્ટ મેજર માર્ટિનને પત્ર લખી પરવાનગી માગી. ‘‘મને રજા હોય તો સહી આપવાનું મને ગમે. મને રજા આપવાની તમને સત્તા નથી એવું તમને લાગતું હોય, તો કૃપા કરીને સરકારની ઇચ્છા જાણી લેશો ? મને સત્વરે જવાબ મળે તો સારું.’’24 | ||
ગાંધીજીએ ટાગોરને અંજલિ આપતાં લખ્યું; ‘‘તેમના હજારો દેશબાંધવોની પેઠે હું પણ તેમનો ઘણો ૠણી છું. તેમની કાવ્યપ્રતિભા અને જીવનની અસાધારણ પવિત્રતા વડે તેમણે હિંદને દુનિયાની દૃષ્ટિમાં ઊંચો ચડાવ્યો છે. પણ હું તો તેથીય વિશેષ ૠણી છું. દક્ષિણ આફ્રિકાથી મારી પહેલાં હિંદ આવનાર મારા આશ્રમના અંતેવાસીઓને તેમણે શાંતિનિકેતનમાં આશ્રય નહોતો આપ્યો ? બીજા સંબંધો અને સંસ્મરણો તો જાહેર અંજલિમાં ન કહી શકાય એટલાં પવિત્ર છે. | ગાંધીજીએ ટાગોરને અંજલિ આપતાં લખ્યું; ‘‘તેમના હજારો દેશબાંધવોની પેઠે હું પણ તેમનો ઘણો ૠણી છું. તેમની કાવ્યપ્રતિભા અને જીવનની અસાધારણ પવિત્રતા વડે તેમણે હિંદને દુનિયાની દૃષ્ટિમાં ઊંચો ચડાવ્યો છે. પણ હું તો તેથીય વિશેષ ૠણી છું. દક્ષિણ આફ્રિકાથી મારી પહેલાં હિંદ આવનાર મારા આશ્રમના અંતેવાસીઓને તેમણે શાંતિનિકેતનમાં આશ્રય નહોતો આપ્યો ? બીજા સંબંધો અને સંસ્મરણો તો જાહેર અંજલિમાં ન કહી શકાય એટલાં પવિત્ર છે.’’<ref>આશ્રમનો અર્થ અહીં શાંતિનિકેતન છે.</ref> | ||
II | II | ||
ઉપવાસ, 1932 | ઉપવાસ, 1932 |
edits