33,475
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જગતનું આશ્ચર્ય|}} <poem> તું જગતનું આશ્ચર્ય છે. જગતમાં છે તાજ, ને છે તાજ જેવાં કૈંક કૈં, તું તે પરંતુ તાજનો યે તાજ છે. આશ્ચર્ય છે તું જગતનું, આશ્ચર્ય સૌમાં તું પરમ આશ્ચર્ય છે, એ સર્વ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 5: | Line 5: | ||
તું જગતનું આશ્ચર્ય છે. | તું જગતનું આશ્ચર્ય છે. | ||
જગતમાં છે તાજ, ને છે તાજ જેવાં કૈંક કૈં, | જગતમાં છે તાજ, ને છે તાજ જેવાં કૈંક કૈં, | ||
તું | તું તો પરંતુ તાજનો યે તાજ છે. | ||
આશ્ચર્ય છે તું જગતનું, | આશ્ચર્ય છે તું જગતનું, | ||
| Line 14: | Line 14: | ||
હું ચિંતવું ચિંતાનદીને તીર બેસી: | હું ચિંતવું ચિંતાનદીને તીર બેસી: | ||
તીર ક્યાંથી આવિયું? ૧૦ | તીર ક્યાંથી આવિયું? ૧૦ | ||
લાખો નયનમાં એ નયન ફાવી ગયું, | લાખો નયનમાં એ નયન ફાવી ગયું, | ||
મારા મગજની માછલી વીંધી ગયું, | મારા મગજની માછલી વીંધી ગયું, | ||
| Line 26: | Line 26: | ||
ના કૈં હતું. | ના કૈં હતું. | ||
એ નયન | એ નયન તો લાખો નયન જેવું હતું. ૨૦ | ||
પાંપણઢળ્યું, ભીનું, હસંતું, બાવરું, બેહોશ, ઉન્માદી કદી. | પાંપણઢળ્યું, ભીનું, હસંતું, બાવરું, બેહોશ, ઉન્માદી કદી. | ||
જાણતું એ | જાણતું એ કૈં નહીં, | ||
જીવનતણાં સૌ દ્વાર | જીવનતણાં સૌ દ્વાર પૂંઠળ તાકતું ન હતું હજી, | ||
એ સહજ નિજ સૌન્દર્ય મૃદુથી | એ સહજ નિજ સૌન્દર્ય મૃદુથી | ||
સૃષ્ટિને | સૃષ્ટિને શણગારતું કેવલ હતું. | ||
રે, એ નયન | રે, એ નયન | ||
જાણે ન બનતું કૈં જ એવું જોતું | જાણે ન બનતું કૈં જ એવું જોતું રે’ છે જહીંતહીં, | ||
જાણે ન પણ નિજ | જાણે ન પણ નિજ દૃષ્ટિ શા શા દાટ વાળે છે અહીં! | ||
અણજાણ | અણજાણ અદ્ભુત એ અલૌકિક આંખની | ||
નિર્વ્યાજ લૌકિકતા અહો, | નિર્વ્યાજ લૌકિકતા અહો, ૩૦ | ||
આ જગતનું આશ્ચર્ય છે. | આ જગતનું આશ્ચર્ય છે. | ||
| Line 49: | Line 49: | ||
આસ્તે કદમ જાતો હતો, | આસ્તે કદમ જાતો હતો, | ||
આસ્તે કદમ જાતી હતી તે આમતેમ નિહાળતી. | આસ્તે કદમ જાતી હતી તે આમતેમ નિહાળતી. | ||
હું ઊચર્યો, ‘લે આ કનકમય કોડિયું | હું ઊચર્યો, ‘લે આ કનકમય કોડિયું.’ | ||
‘ક્યાં કોડિયું? | ‘ક્યાં કોડિયું?’ ૪૦ | ||
આશ્ચર્યમાં તે નેત્ર વિસ્ફારી વદી. | આશ્ચર્યમાં તે નેત્ર વિસ્ફારી વદી. | ||
| Line 63: | Line 63: | ||
‘ભલે, તું જા જતી રમવા જહીં!’ | ‘ભલે, તું જા જતી રમવા જહીં!’ | ||
આશ્ચર્ય છે તું જગતનું, ૫૦ | આશ્ચર્ય છે તું જગતનું, ૫૦ | ||
છે જગતમાં તાજ, ને છે તાજ જેવાં કૈંક કૈં, | છે જગતમાં તાજ, ને છે તાજ જેવાં કૈંક કૈં, | ||
તું તો પરંતુ | તું તો પરંતુ તાજનો યે તાજ છે, | ||
એ તાજની બેતાજ તું મુમતાઝ છે. | એ તાજની બેતાજ તું મુમતાઝ છે. | ||
</poem> | </poem> | ||