33,475
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રશ્નની દશા|}} <poem> ‘આવશે? આવશે ક્યારે ઉરને તોરણે ઉષા જિન્દગી ભરથી જામ્યાં અંધારાંને ઉલેચતી?’ પ્રશ્નના પૂર્વ ભાગે તું ઊભી, ઊભે હું ઉત્તરે, અને ત્યાં આપણી વચ્ચે ખેંચાતુ ચિહ્ન...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 6: | Line 6: | ||
જિન્દગી ભરથી જામ્યાં અંધારાંને ઉલેચતી?’ | જિન્દગી ભરથી જામ્યાં અંધારાંને ઉલેચતી?’ | ||
પ્રશ્નના પૂર્વ ભાગે તું ઊભી, | પ્રશ્નના પૂર્વ ભાગે તું ઊભી, ઊભો હું ઉત્તરે, | ||
અને ત્યાં આપણી વચ્ચે ખેંચાતુ ચિહ્ન પ્રશ્નનું | અને ત્યાં આપણી વચ્ચે ખેંચાતુ ચિહ્ન પ્રશ્નનું | ||
લંબાતું ચપટું થાતું | લંબાતું ચપટું થાતું પોતાની બાંકી ઊર્ધ્વતા | ||
તજીને લંબ લીટી | તજીને લંબ લીટી થૈ પડતું; ખેંચતાણમાં | ||
લીટી તું ખેંચી જાતી ને નીચેનું ટપકું રહી | લીટી તું ખેંચી જાતી ને નીચેનું ટપકું રહી | ||
જાય છે હાથમાં મારા – શૂન્યમાં શૂન્ય ઉત્તર! | જાય છે હાથમાં મારા – શૂન્યમાં શૂન્ય ઉત્તર! | ||