વસુધા/પ્રશ્નની દશા: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રશ્નની દશા|}} <poem> ‘આવશે? આવશે ક્યારે ઉરને તોરણે ઉષા જિન્દગી ભરથી જામ્યાં અંધારાંને ઉલેચતી?’ પ્રશ્નના પૂર્વ ભાગે તું ઊભી, ઊભે હું ઉત્તરે, અને ત્યાં આપણી વચ્ચે ખેંચાતુ ચિહ્ન...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(One intermediate revision by one other user not shown)
Line 6: Line 6:
જિન્દગી ભરથી જામ્યાં અંધારાંને ઉલેચતી?’
જિન્દગી ભરથી જામ્યાં અંધારાંને ઉલેચતી?’


પ્રશ્નના પૂર્વ ભાગે તું ઊભી, ઊભે હું ઉત્તરે,
પ્રશ્નના પૂર્વ ભાગે તું ઊભી, ઊભો હું ઉત્તરે,
અને ત્યાં આપણી વચ્ચે ખેંચાતુ ચિહ્ન પ્રશ્નનું
અને ત્યાં આપણી વચ્ચે ખેંચાતુ ચિહ્ન પ્રશ્નનું
લંબાતું ચપટું થાતું પિતાની બાંકી ઊર્ધ્વતા
લંબાતું ચપટું થાતું પોતાની બાંકી ઊર્ધ્વતા
તજીને લંબ લીટી થે પડતું; ખેંચતાણમાં
તજીને લંબ લીટી થૈ પડતું; ખેંચતાણમાં
લીટી તું ખેંચી જાતી ને નીચેનું ટપકું રહી
લીટી તું ખેંચી જાતી ને નીચેનું ટપકું રહી
જાય છે હાથમાં મારા – શૂન્યમાં શૂન્ય ઉત્તર!
જાય છે હાથમાં મારા – શૂન્યમાં શૂન્ય ઉત્તર!

Navigation menu