18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રણગીત|}} <poem> :::કોણ રે ઉઠશે, ભાઈ? હો કે, કોણ રે ઉઠશે, ભાઈ? :: શંખ કરાળે, દુઃખની ત્રાડે, :: ભારત માતા આપણી ગાથા ::: બોલે, ઓ ભાઈ ! :: ભારત આપણી બોલે, :: ભૂખ મિટાવા, દુઃખ ફિટાવા ::: કોણ રે ઉઠશે, ભાઈ? હો ક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
હો કે, કોણ રે ઉઠશે, ભાઈ? | હો કે, કોણ રે ઉઠશે, ભાઈ? | ||
[વૃન્દગાન] | |||
ભારતવીર, ભારતવીર, | |||
ઊઠવા અમે સૌ અધીર, | |||
ઊઠશું અમે ભારતવીર. | |||
::: કોણ રે ધપશે, ભાઈ? | ::: કોણ રે ધપશે, ભાઈ? | ||
Line 29: | Line 29: | ||
હો કે, કોણ રે ધપશે, ભાઈ? | હો કે, કોણ રે ધપશે, ભાઈ? | ||
[વૃન્દગાન] | |||
ભારતવીર, ભારતવીર, | |||
ધપવા અમે સૌ અધીર, | |||
ધપશું અમે ભારતવીર. | |||
::: કોણ રે લડશે, ભાઈ? | ::: કોણ રે લડશે, ભાઈ? | ||
Line 49: | Line 50: | ||
લડશું અમે ભારતવીર. | લડશું અમે ભારતવીર. | ||
::: કોણ રે સહેશે, ભાઈ? | |||
હો કે, કોણ રે સહેશે ભાઈ? | હો કે, કોણ રે સહેશે ભાઈ? | ||
:: વેદના ભૂંડી, યાતના ઊંડી, | |||
:: મૂઢ કે ખુલ્લી ચોટ અસિની | |||
::: કૂડી, ઓ ભાઈ ! | |||
:: મૂઢી ચોટો કૂડી, | |||
કઠણ હૈયે, કોમળ હૈયે, | ::કઠણ હૈયે, કોમળ હૈયે, | ||
કોણ રે સહેશે ભાઈ? | :::કોણ રે સહેશે ભાઈ? | ||
હો કે,કોણ રે સહેશે, ભાઈ? | |||
[વૃન્દગાન] | [વૃન્દગાન] | ||
Line 64: | Line 65: | ||
સહેશું અમે ભારતવીર. | સહેશું અમે ભારતવીર. | ||
કોણ રે મરશે, ભાઈ? | :::કોણ રે મરશે, ભાઈ? | ||
હો કે,કોણ રે મરશે ભાઈ? | હો કે,કોણ રે મરશે ભાઈ? | ||
:: કેસરરંગે કાળભુજંગે, | |||
:: જીવન ઘોળી ખેલતો હોળી | |||
::: અંગે, ઓ ભાઈ ! | |||
:: જીવનહોળી અંગે, | |||
:: મુક્તિ કાજે, અમર સાજે | |||
::: કોણ રે મરશે, ભાઈ? | |||
હો કે , કોણ રે મરશે, ભાઈ? | હો કે , કોણ રે મરશે, ભાઈ? | ||
[વૃન્દગાન] | [વૃન્દગાન] | ||
ભારતવીર, ભારતવીર, | ભારતવીર, ભારતવીર, | ||
મરવા અમે સૌ અધીર, | મરવા અમે સૌ અધીર, | ||
મરશું અમે ભારતવીર. | મરશું અમે ભારતવીર. | ||
(ફેબ્રુઆરી, ૧૯૩૦) | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિદાય | ||
|next = | |next = છેલ્લી આશા | ||
}} | }} |
edits